Garavi Gujarat USA

બધાં જ લેક્ચરમાં હાજરી આપનાર બબલાર્ીને ગ્ેજ્યુએટની ડર્ગ્ી મળી

-

ફ્ાંસેસ્કા બોડિશાએર

નામની એક સ્ટુિ્સટને

તાિેતરમાં િ ઓન્સ્ટનમાં યુજનવજસશાટી ઓફ ટેક્સાસમાંથી ડિગ્રી મળી.

ડિગ્રી પ્રાપ્ત કરનારી તે

એકલી જવદ્ાજથશાની નહોતી. બૉડિશાએરની સાથે તેમની જબલાિીને ્પણ ગ્રેજ્યુએટની ડિગ્રી આ્પવામાં આવી, કેમ કે તે બૉડિશાએરની સાથે ઓનલાઈન ક્ાસમાં હાિર રહેતી હતી. બોડિશાએરએ ગ્રેજ્યુએશન સમારોહ ્પહેલા ્પોતાની અને જબલાિી બંનેની તસવીરોને સોજશયલ મીડિયા ્પર શેર કરી. બંનેને ક્પે અને ગાઉનની સાથે જોઈ શકાય છે. બૉડિશાએરએ ફોટો કેપ્શનમાં લખ્યુ, મારી જબલાિીએ મારા દરેક

લેક્ચરને અટ્સે િ કયાશા. તેથી અમે બંને ઑન્સ્ટનમાં યુજનવજસશાટી ઑફ ટેક્સાસમાંથી એક સાથે ગ્રેજ્યુએટ થઈ રહ્ા છીએ. યુજનવજસશાટી ઓફ ટેક્સાસે જબલાિીને Honorary Doctorate ની ડિગ્રી આ્પી છે. બૉડિશાએરના ફોટો ્પર લોકોએ કમે્સટ કરી છે. સાથે િ યુજનવજસશાટીએ ્પણ બંનેને શુભકામનાઓ આ્પી છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States