Garavi Gujarat USA

અમેરિકાએ પારકસ્્તાનને મમમિયન પેકેજ મંજૂિી આપી )

-

અમેરિકાના બાઇડન િહીિટીતંત્રે પારકસ્તાન માટે જંગી 450 વમવલ્યન ડપોલિના એ્ફ-16 ્ફાઇટિ જેટ ્લલીટ સિબસ્ટેઇનમે્સટ રિપોગ્ામને મંજયૂિી આપી છે. પારકસ્તાનને આ સિહા્ય એટલા માટે આપિામાં આિી િહી છે જેથી તે િત્સમાન અને ભવિષ્્યમાં ત્રાસિિાદના ખતિાનપો સિામનપો કિી શકરે.

છેલ્ા ચાિ િર્્સમાં ઈસ્લામાબાદને આપિામાં આિી િહેલી આ સિૌથી મપોટી સિયુિક્ષા સિહા્ય છે.

અમેરિકી સિંસિદને આપેલી એક સિયૂચનામાં વિદેશ વિભાગે જણાવ્્યંયુ હતયું કરે તેણે F-16 ્ફાઇટિ જેટની જાળિણી માટે પારકસ્તાનને સિંભવિત વિદેશી સિૈ્સ્ય િેચાણ (FMS)ને મંજયૂિી આપિાનપો વનણ્સ્ય ક્યયો છે. મંત્રાલ્યે દલીલ િજયુ કિી હતી કરે આનાથી ઈસ્લામાબાદને િત્સમાન અને ભવિષ્્યમાં આતંકિાદના જોખમપોનપો સિામનપો કિિાની ક્ષમતા જાળિી િાખિામાં મદદ મળશે.

ઉલ્ેખની્ય છે કરે ટ્રમ્પ િહીિટીતંત્રે 2018 માં આતંકિાદી જયૂથપો, અ્ફઘાન તાવલબાન અને હક્ાની નેટિક્ક પિ કા્ય્સિાહી કિિામાં વનષ્્ફળ િહેિા બદલ તેને અપાનાિ આશિે બે અબજ ડપોલિની નાણાકી્ય સિહા્ય સ્થવગત કિી દીધી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States