Garavi Gujarat USA

મહારાણી એલિઝાબેથનું સામ્ાજ્્ય ક્્યાં ક્્યાં હતું?

-

ગયા સપ્ાહે જ અવસાન પામેલા લબ્ટનના મહારાણી એલલઝાબેથના સામ્ાજ્યમાં તેમની હયાતીમાં જ ઉત્રોત્ર ઘટા્લ્ો થયો હતો. એક સમયે લગિગ આખા લવશ્વમાં ફેલાયેલું લબ્દટશ સામ્ાજ્ય ધીમે ધીમે સંકોચાતું ગયું – નાનું થતું ગયું હતુ અને આજે તો લબ્ટન ઝ્લ્પથી લવશ્વના ટોચના પાંચ અથ્ડતંત્ોમાં પણ પોતાના સ્થાનમાં નીચે ઉતરતું જતું જણાય છે.

જો કે મહારાણીના લનધન સમયે પણ તેઓ યુકે (યુનાઈટે્લ્ દકંગ્્લ્મ) તેમજ બીજા 14 કોમનવેર્થ દેશો – કેને્લ્ાથી લઈને જમૈકા તથા ઓસ્ટ્ેલલયા અને ન્યયૂ ઝીલેન્્લ્ના રાજવી હતા. 1953માં મહારાણી એલલઝાબેથની તાજપોશી થઈ ત્યારે તેઓ સાત સ્વતંત્ દેશોના વ્લ્ા પણ હતા – યુકે, કેને્લ્ા, ઓસ્ટ્ેલલયા, ન્યયૂઝીલેન્્લ્, દલષિણ આલફ્કા, પાદકસ્તાન તથા સીલોન, જેનું નામ પછીથી બદલીને શ્ીલંકા થયું હતું.

લબ્દટશ સર્તનતનો વ્યાપ ઘટતો ગયો અને લબ્દટશ સંસ્થાનના સભ્ય દેશોનો દરજ્ો બદલાઈને નવા કોમનવેર્થ દેશોનો થતો ગયો તેમ તેમ કેટલાક

દેશોએ મહારાણીને પ્રતીકાત્મક રીતે રાષ્ટ્રના વ્લ્ાના પદે જાળવી રાખ્યા, તો કેટલાક તેમનું વ્લ્પણ ત્યજી પણ દીધું. તેઓ મહારાણી રહ્ા તે દેશોમાં પણ તેમની િયૂલમકા જો કે, મહદ્ અંશે ઔપચાદરક જ હતી. તેમના લનધન સમયે તેઓ એન્ટીગા અને બરબુ્લ્ા, ઓસ્ટ્ેલલયા, ધી બહામાસ, બેલલઝ, કેને્લ્ા, ગ્ેને્લ્ા, જમૈકા, ન્યયૂ ઝીલેન્્લ્, પાપુઆ ન્યયૂ ગીની, સેન્ટ દકટ્સ અને નેલવસ, સેન્ટ લુલસયા, સેન્ટ લવન્સેન્ટ તથા ધી ગ્ેને્લ્ાઈન્સ, સોલોમન આઈલેન્્ડ્ઝ, ટુવાલુ તથા યુકેના રાષ્ટ્રના વ્લ્ા તરીકે હતા. આ બધા દેશો પાછા 54 રાષ્ટ્રોના કોમનવેર્થ દેશો કરતાં અલગ છે. કોમનવેર્થ દેશોના યુકે સાથે ઐલતહાલસક સંબંધો રહ્ા છે, એ રીતે કે આ દેશોએ સ્વતંત્તા પછી રાણીને રાષ્ટ્રના વ્લ્ા તરીકે યથાવત રાખ્યા નહોતા.

તેમના સમગ્ શાસનકાળ દરલમયાન તેઓ 32 દેશોના વ્લ્ા હતા. એમાંથી, સ્વતંત્તા પછી 17 દેશોએ કોઈક તબક્ે લબ્દટશ રાજ સાથેનો સંપયૂણ્ડ નાતો કાપી નાખવાનો લનણ્ડય લીધો હતો.

Newspapers in English

Newspapers from United States