Garavi Gujarat USA

ઓસ્્કથારનરી રેસમથાં ગુજરથાતરી ફિલ્મ ‘છેલ્લો શલો’

-

રફલ્મજગતનાે જવશ્વના ્સૌથી મોટો એવોડકા ઓસ્ર્ાર મેળવવો દુજનયાની દરેર્ રફલ્મી હસ્તીનું ્સપનું હોય છે. એમાં અંગ્ેજી રફલ્મો ઉપરાંત જવદેશી રફલ્મોને પણ સ્થાન મળતું હોય છે. ભારત તરફથી દર વખતે અમુર્ રફલ્મ નોજમનેટ થતી હોય છે. ભારતમાં આ મુદ્ો જવવાદનો નહીં તો ચચાકાનો જરૂર બનતો રહ્ો છે.

આવતા વર્ષે જાહેર થનારા આગામી એર્કેડમી એવોડકા માટે ર્ઇ ભારતીય રફલ્મ પ્સંદ થાય છે તે જાણવાની ઉત્્સુર્તા બઘાના મનમાં હોય છે. ભારતમાંથી આ વખતે આ વર્કાની બે ્સુપરહીટ રફલ્મો - એ્સ. એ, રાજામૌલીની ‘આરઆરઆર’ અને જવવેર્ અસ્નિહોત્ીની ‘ધ ર્ાશ્મીર ફાઇલ્્સ’ વચ્ે સ્પધાકા હતી. આશા એવી હતી ર્કે આ બેમાંથી ર્ોઇ એર્ રફલ્મ ઓસ્ર્ાર માટે મોર્લવામાં આવશે. પણ બધાના આશ્ચયકા વચ્ે ગુજરાતી રફલ્મ ‘છેલ્ો શો’ મોર્લવામાં આવી. આ ્સાથે જ આ રફલ્મ જવશે જ્સનેરજ્સર્ોમાં ઉત્્સુર્તા વધી ગઇ છે. છેલ્ા ર્કેટલાર્ વર્ગોથી ગુજરાતી રફલ્મઉદ્ોગ ્સારૂં ર્ાઠું ર્ાઢી રહ્ો છે. વીર માંગડાવાળાની ઇમેજમાંથી તે નીર્ળી ગયો છે. છેલ્ાં ત્ણ-ચાર વર્કામાં ર્કેટલીર્ ્સર્સ રફલ્મો યુવાન ગુજરાતી રફલ્મ ્સજકાર્ોએ આપી છે. હવે તેઓ જહન્દી રફલ્મોની ્સાથે સ્પધાકા ર્રવા માંડ્ા છે.

્સતત પ્રગજત ર્રી રહેલા ગુજરાતી રફલ્મ ક્ેત્ માટે આ રજળયામણી ઘડી છે. જ્સદ્ાથકા રોય ર્પૂરની રોય ર્પૂર રફલ્્મ્્સ પાન નજલનની રફલ્મ ધ લાસ્ટ રફલ્મ શો (છેલ્ો શો), ભારતમાં પ્રેક્ર્ો માટે જ્સલ્વર સ્ક્રીન પર હવે રજૂ થશે. આ ગુજરાતી ભાર્ાની રફલ્મે જવશ્વભરના જવવેચર્ો અને પ્રેક્ર્ોના રદલો પર ર્બ્જો જમાવ્યો છે અને હવે 14મી ઑક્ટોબરે ગુજરાતના જથયેટરોમાં અને દેશભરના જ્સલેર્ટેડ સ્ક્રીન પર રીલીઝ થશે.

ઑસ્ર્ર એવોડકાઝમાં ર્ઇ રફલ્મનો નંબર લાગશે એ અંગે હંમેશા દશકાર્ો અને રફલ્મ મેર્્સકામાં ભારે ઉત્્સુક્ા જોવા મળતી હોય છે. છેલ્ે 2001માં આજમર ખાનની રફલ્મ લગાને છેલ્ા પાંચમાં સ્થાન મેળવ્યું હતું. તો લગાન પહેલા મધર ઈસ્ન્ડયા અને ્સલામ બો્મ્બેના નામનો અહીં ઉલ્ેખ ર્રી શર્ાય. હવે ઑસ્ર્ર 2023 માટે બેસ્ટ ફૉરેન રફલ્મની ર્કેટેગરી માટે ભારત તરફથી ગુજરાતી રફલ્મ 'છેલ્ો શો' ્સત્ાવાર રીતે નૉજમનેટ ર્રાઈ છે. ગયા વર્ષે જૂનમાં જરિબેર્ા રફલ્મ મહોત્્સવમાં તેનો વલ્ડકા પ્રીજમયર થયો હતો.

રદગ્દશકાર્ પાન નજલનની આ રફલ્મમાં રડજજટલ ક્ાંજતની વાત છે. ્સામાજજર્ દબાણો અને આજથકાર્ અજનજશ્ચતતા બંને ્સાથે લડીને, તે “રફલ્મ શો” માટેના તેના જુસ્્સાને એર્-રદમાગી જનષ્ા ્સાથે આગળ ધપાવે છે.

શ્ેષ્ જવદેશી રફલ્મની ર્કેટેગરીમાં ્સામેલ થયેલી 11 વર્કાના બાળર્ની અદ્ભુત ્સફર દશાકાવતી આ રફલ્મનું રદગ્દશકાન મૂળ અમરેલીના પ્રજ્સદ્ રફલ્મ્સજકાર્ પાન નજલને ર્યુું છે. પાન નજલન ગુજરાતી છે. તેમનું મૂળ નામ નજલન પંડ્ા છે. આ જાહેરાત બાદ આનંદ ્સાથે આશ્ચયકા વ્યક્ ર્રતાં નજલને ર્હ્યં હતું ર્કે, હું બહુ ખુશ છું. ક્યારેય જવચાયુું નહોતું ર્કે મારી રફલ્મ ઓસ્ર્ાર માટે નોજમનેટ થશે. બોક્્સ ઓરફ્સ પર અત્યંત ્સફળ જનવડેલી 'આર.આર.આર.', ્સતત ચચાકામાં રહેલી ર્ાશ્મીર ફાઈલ્્સ વગેરે રફલ્મો ઓસ્ર્ારમાં જશે તેવી શક્યતાઓ વચ્ે આ ગુજરાતી રફલ્મની પ્સંદગી ઓસ્ર્ાર એવોડકા માટે થઈ છે. આ અગાઉ ગુડ રોડ રફલ્મ પણ ગુજરાતમાંથી ઓસ્ર્ાર એવોડકા માટે મોર્લાઈ હતી. ર્ન્નડ રફલ્મ રદગ્દશકાર્ ટી. એ્સ. નાગભરણાના અધ્યક્સ્થાને મળેલી રફલ્મ ફકેડરેશન ઓફ ઇસ્ન્ડયાની ્સજમજતએ 95માં ઓસ્ર્ર એર્કેડેમી એવોર્્સકામાં બેસ્ટ ઈન્ટરનેશનલ રફલ્મ ર્કેટેગરીમાં 'છેલ્ો શો' મોર્લવાનો જનણકાય લીધો હતો. ્સજમજત પા્સે ્સજીમોન પ્રભાર્રની મલયાનર્ુંજુ, રાહુલ ્સાંસ્ર્કૃતાયનની શ્યામ જ્સંગા રોય ્સજહતની રફલ્મોના નામ હતાં પરંતુ ્સજમજતએ ્સવાકાનુમતે ગુજરાતી રફલ્મ 'છેલ્ો શો' પ્સંદ ર્રી હતી. આ રફલ્મ જરિજબર્ા રફલ્મ ફકેસ્સ્ટવલમાં જૂન મા્સમાં રજૂ થઈ હતી. 2021ના ઓક્ટોબરમાં 'છેલ્ો શો' 66માં વેલોડોલીડ આંતરરાષ્ટીય રફલ્મ ફકેસ્સ્ટવલમાં પુરસ્ર્કૃત ર્રાઈ હતી. ભારતના જ્સનેમાગૃહોમાં આ રફલ્મ 14મી ઓક્ટોબરે રીજલઝ થવાની છે. 'છેલ્ો શો' રફલ્મનું ક્ાફ્ટ, ર્થા અને મરે ર્ંગ તો જવશેર્ છે જ, તેના ર્ારણે જ આ આંતરરાષ્ટીય ્સન્માન માટે તે પ્સંદ થઈ હોય તે સ્વાભાજવર્ છે, પરંતુ ્સૌથી અગત્યની વાત એ છે ર્કે તે રદગ્દશકાર્ પાન નજલનની આત્મર્થાનાત્મર્ રફલ્મ છે. પોતે જ્યાં ઉછયાકા તે જવસ્તારની પશ્ચાદભૂ એમાં દશાકાવાઈ છે. એમના પોતાના બાળપણના ર્કેટલા પ્ર્સંગોની ઝલર્ પણ તેમાં મળે છે. ્સૌરાષ્ટના ચલાલા ગામનો નવ વર્કાનો એર્ બાળર્ આજથકાર્ રીતે ્સદ્ર નથી પરંતુ તેની પા્સે સ્વપ્ો મોટાં છે. જ્સનેમાહોલમાં લાંચ આપીને તે પ્રોજેક્ટર રુમમાં રફલ્મ જોવા બે્સે છે. આખી પ્રજક્યા જોઈને પોતે પોતાનું પ્રોજેક્ટર બનાવવાનો પ્રયા્સ ર્રે છે અને રફલ્મ આગળ વધે છે. ભાજવન રબારી, ભાવેશ શ્ીમાળી, રરચા મીના, રદપેન રાવલ, પરેશ મહેતા જેવા જનવડેલા ર્લાર્ારોએ આ રફલ્મમાં અજભનય ર્યગો છે. આ રફલ્મનું શૂરટંગ પણ ્સૌરાષ્ટના ગામો અને રેલવે સ્ટેશન પર થયું છે. રફલ્મમાં વાસ્તજવર્તા લાવવા માટે જૂની ્સોલ્યુલાઇડ જહન્દી રફલ્મો અને પ્રોજેક્ટર ચલાવવા માટે જૂનાં જમાનાના ટેજનજશયનોને પણ લાવવામાં આવ્યા હતા.

'છેલ્ો શો' રફલ્મ ઓસ્ર્ાર એવોડકા માટે નોજમનેટ થશે તેવી ર્લ્પના પણ ર્દાચ ર્ોઈએ ર્રી નહીં હોય ર્ારણ ર્કે એ્સ. એ્સ. રાજામૌલીએ 'આરઆરઆર' બનાવી અને તને ભારત ઉપરાંત પરદેશમાં પણ ્સફળતા મળી હતી તે જોતાં ભારતીય રફલ્મો માટે એર્ નવી દૃસ્ટિ બહારના દશકાર્ોમાં પણ ખૂલી હતી. ર્ાશ્મીર ફાઈલ્્સ પણ જવદેશમાં રીજલઝ ર્રાઈ હતી અને તેનો જોરદાર પ્રચાર થયો હતો. જો ર્કે ઓસ્ર્ારના નોજમનેશનમાં 'છેલ્ો શો'ની એન્રિી થતાં એ પણ પુરવાર થયું છે ર્કે જવર્ય વસ્તુ ર્રતાં પણ અહીં રફલ્મના મેરર્ંગને પ્રાધાન્ય અપાયું છે. માચકા 2023માં યોજાનારા ઓસ્ર્ાર એવોડકા ્સમારોહમાં આ રફલ્મની પ્સંદગી માટે જનણકાય થશે.

Newspapers in English

Newspapers from United States