Garavi Gujarat USA

ટ્રમ્્પ અને તેના ્પરિવાિે સં્પત્તિના મૂલ્્ય મુદ્ે જૂઠ્ાણું ચલાવ્્યાનો આક્ે્પ

પક્ષપાતપૂર્્ષ રીપોરટિંગ બદલ જયિંકરે અમુક અમેરરકન અખબારોની ટીકા કરી

-

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવાિના સભ્યોએ એક દાયકા સુિી કિ વસૂલાત અમિકાિીઓ, મિિાણકાિો તથા વીમા કંપનીઓ સાથે પોતાની સંપમતિના ખોટા – વિાિે પડતા મૂલ્ય દશા્મવીને પોતાની સમૃમધિ વિાયા્મના આક્ષેપ સાથે ન્યૂ યોક્કના એટનની જનિલે ટ્રમ્પ સામે દાવો માંડ્ો છે. િાજ્યના ટોચના પ્રોસીક્યુટિ લેટીટીઆ જેમ્સે જણાવ્યું િતું કે, સંતોર્કાિક લોન અને વીમા લાભો મેળવવા તથા ઓછો કિ ભિવાનું કૌભાંડ આચિવા ટ્રમ્પે તેમની સંપમતિ અને સંપમતિના ખોટા મનવેદનો મનયમમતપણે આપ્યા િતા.

2024ની ચૂંટણી લડવાનો ઇિાદો િિાવતા ટ્રમ્પ સામે ગુનાઇત નાગરિક અને સંસદીય તપાસ ચાલુ છે. ટ્રમ્પે જોકે,

પોતાની સામે રકન્ાખોિી આચિવામાં આવતી િોવાનો બચાવ કયયો િતો. લેટીટીઆ જેમ્સે ટ્રમ્પના પુસ્તક ‘આટ્મ ઓફ ડીલ’ને ટાંકીને જણાવ્યું િતું કે, કિ છૂપાવવા ચોિીછૂપીની કળાથી પોતે બચી જશે તેમ માનતા ટ્રમ્પના આચિણનો અંત આવ્યો છે.

ન્યૂ યોક્ક સુમપ્રમ કોટ્મમાં દાખલ કેસમાં ટ્રમ્પ સામે માિ-અ-લાગો િીસોટ્મથી માંડી ટ્રમ્પ ટાવિના ખોટા મૂલ્યો દશા્મવાયાના આક્ષેપ સાથે ટ્રમ્પ ઓગવેનાઇઝેશનના વ્યવિાિો અંગે સ્વતંત્ર તપાસ નીમવા જજને મવનંતી કિાઇ છે. ગત મમિને ટ્રમ્પ ઓગવેનાઇઝેશનના એલન વેઇન્સબગ્મને કિચોિી કૌભાંડ મામલે પાંચ માસની સજા કિાઇ િતી. બિાિ આવશે. આવા જૂથોની ભાિતમાં જીત થઈ િિી નથી.

એસ જયશંકિને કાશ્મીિ મુદ્ાને અમેરિકામાં ખોટી િીતે િજૂ કિવાને લઈને પ્રશ્ન કિવામાં આવ્યો. આ મુદ્ે તેમણે કહ્યુ કે જો કોઈ આતંકવાદી ઘટના ઘટે છે તો તે મિત્વનુ નથી િોતુ કે કયા િમ્મની વ્યમક્તએ જીવ ગુમાવ્યો છે. તેમણે કહ્યુ ભાિતીય સૈમનકો િોય કે ભાિતીય પોલીસ કમ્મચાિીઓનુ અપિિણ કિવામાં આવે, સિકાિી કમ્મચાિીઓ કે પોતાના કામ પિ જતા સામાન્ય નાગરિકોના મૃત્યુ થાય. તમે ક્યાિેય લોકોને આ મવશે વાત કિતા, મનંદા કિતા સાંભળ્યા છે. તેના બદલે મીરડયાના સમાચાિો જુઓ. મીરડયામાં શું બતાવવામાં આવે છે અને શું નથી બતાવવામાં આવતુ?'

 ?? ??

Newspapers in English

Newspapers from United States