Garavi Gujarat USA

અમેરરકાએ અફઘાહનસ્તાનનો મુખ્ય સાથી દેિનો દરજ્ો રદ કયયો

-

અમેરિકાના પ્રેમસડન્ટ જો બાઇડને અફઘામનસ્તાનના નાટો મસવાયના મુખ્ય સાથી દેશનો દિજ્ો િદ કયયો છે. કાબુલમાં તામલબાનનું શાસન આવ્યાના આશિે એક વર્્મ પછી અમેરિકાએ આ મિત્તવની મિલચાલ કિી છે.

અમેરિકાએ 2012માં અફઘામનસ્તાનને નાટો મસવાયના મુખ્ય સાથી દેશ (MNNA) નો દિજ્ો આપ્યો િતો. તેનાથી બંને દેશો વચ્ે સંિક્ષણ અને આમથ્મક સંબંિો જાળવી િાખવાનો માગ્મ મોકળો થયો િતો. આ દિજ્જાથી અફઘામનસ્તાનને કેટલીક સુમવિાઓ મળતી િતી. તેને સંિક્ષણ અને સુિક્ષાના સંદભ્મમાં પણ િાિત મળતી િતી.

ભાિતના મવદેશપ્રિાન એસ. જયશંકિે ભાિત અંગે પક્ષપાતપૂણ્મ રિપોરટિંગના મુદ્ે અમુક અગ્રણી અમેરિકન મીરડયાની ટીકા કિી િતી. જયશંકિે ભાિતીય અમેરિકનો સાથેની વાતચીતમાં કહ્યુ, િુ મીરડયામાં આવતા સમાચાિોને જોવું છુ. અમુક ન્યુઝ પેપિ એવાં છે. જેના મવશે તમને સાિી િીતે ખબિ િોય કે તેઓ શુ લખવાના છે અને આવુ જ એક ન્યુઝ પેપિ અિીં પણ છે. વોમશંગ્ટન પોસ્ટ એક નેશનલ ન્યુઝ પેપિ છે.

એસ જયશંકિે કહ્યુ, અમુક લોકો પૂવ્મગ્રિી છે. તે મનણ્મય નક્ી કિવાનો પ્રયત્ન કિે છે. જેમ-જેમ ભાિત પોતાના મનણ્મય પોતે લેવાનુ શરૂ કિશે. આ પ્રકાિના લોકો જે પોતાને સંિક્ષકની ભૂમમકામાં જુવે છે તેમના મવચાિ

 ?? ??

Newspapers in English

Newspapers from United States