Garavi Gujarat USA

ઇખલનોયની ્કૂ્ક ્કાઉન્્ટીમાં ખિન્્દી, ગુજરાતી, ઉ્દુદુ બોલતા ચૂં્ટણી ્કાયદુ્કરોની ભરતીની જાિેરાત

-

ઇનલનલોયની કૂક કાઉન્્ટીમાં ચયૂં્ટણીલક્ષી કાય્સકરલોની અછત ઊભી ્થઇ છટે. કાઉન્્ટી ક્ાક્ક કરટેન એ. યારબરલોએ 20 સપ્્ટટેમ્બરટે જાહટેરાત કરીને જણાવ્યું હતું કે, તેમને ઇલેક્શન જજીસ ભરતી કરવાની જરૂર ઊભી ્થઇ છટે, તે મા્ટટે નહન્દી, ગુજરાતી, ઉદુ્સ બલોલનારા ડદ્વભાર્ી લલોકલોની જરૂર છટે. આ ઉપરાંત તેમણે જાહટેરાત કરી હતી કે, તેમની ઓડફસે નવેમ્બરમાં આગામી ગવનવે્ટલોડરયલ ચયૂં્ટણી મા્ટટે નમનલ્ટરીના ભયૂતપયૂવ્સ લલોકલોની ભરતી કરવા મા્ટટે કેમ્પેઇન શરૂ કયુું છટે.

ઇલેક્શન જજ અ્થવા પલોનલંગ પ્લેસ ્ટટેકનનનશયન મા્ટટે અરજી કરવા ઈચ્છતા હલોય તેમણે www. cookcounty­clerk.com/work મુલાકાત લેવી.

ક્ાક્કની ઓડફસે એક નનવેદનમાં જણાવ્યું હતું કે, ડદ્વભાર્ી ઇલેક્શન જજીસ તરીકે સારી રીતે કામ કરી શકે તેવા નહન્દી, ગુજરાતી, ઉદુ્સની સા્થે સ્પેનનશ, ચાઇનીઝ, કલોરીયન, ્ટટેગાલલોગ, પલોલીશ, રનશયન, અરટેનબક અને યુક્રને નયન બલોલતા નાગડરકલોની જરૂર છટે.

8 નવેમ્બરટે યલોજાનારી ચયૂં્ટણી મા્ટટે એક અંદાજ પ્માણે 4350 લલોકલોએ જજીસ તરીકે સેવા બજાવવા નોંધણી કરાવી છટે, પરંતુ યારબરલોના જણાવ્યા પ્માણે દરટેક મતદાન મ્થકને આવરી લેવા મા્ટટે તેમની ઓડફસને ઓછામાં ઓછા સાત હજાર જજીસની જરૂર છટે. આ કામગીરી મા્ટટે ઇલેક્શન જજીસને 200 ડલોલર અને પલોનલંગ પ્લેસ ્ટટેકનનનશયનને 365 ડલોલર ચયૂકવવામાં આવશે અને બંને પ્કારના લલોકલોને ક્ાક્કની ઓડફસ દ્વારા કામ અંગેની તાનલમ પણ આપવામાં આવશે.

ઇલેક્શન જજીસ બનવા મા્ટટે કૂક કાઉન્્ટીમાં મતદાર તરીકે નામ નોંધાયેલું હલોય તે ફરનજયાત છટે અ્થવા તલો 16 કે તે્થી વધુ ઉંમરના કલોલેજ કે હાઇ સ્કૂલના નવદ્ા્થસી હલોવું જરૂરી છટે. આ મા્ટટે ક્ાક્કની ઓડફસ દ્વારા તાજેતરમાં કમ્યુનન્ટી કલોલેજીસનલો સંપક્ક કરવામાં આવ્યલો હતલો.

Newspapers in English

Newspapers from United States