Garavi Gujarat USA

િેજ ફંડને ્ટાગગે્ટ ્કરતી મની લોન્ડરીંગ ્ટ્કકીમમાં ફ્લોરરડોનો શખ્સ ્દોખિત

-

મેનહટ્ટન હટેજ ફડં ને ્ટાગવે્ટ કરતી મની લલોન્ડરીંગ સ્કીમ અને નબઝનેસ ઇમેઇલ કલોમ્પ્લોમાઇઝમાં 1.7 નમનલયનની ભાગીદારીમાં મુસ્તફા રાજીને દલોનર્ત ઠરટે વવામાં આવ્યાની જાહટેરાત યુએસ એ્ટનસી ફલોર ધ સધન્સ ડડસ્સ્ટ્ક્્ટ ઓફ ન્યયૂયલોક્ક ડેનમયન નવનલયમ્સે કરી હતી. રાજીને મની લલોન્ડરીંગનું કાવતરું ઘડવા, ઉચાપત કરવા, વાયર ફ્લોડ અને ચલોરાયેલી નમલ્કત સ્વીકારવાના ચાર ગુનામાં દલોનર્ત ઠટેરવાયલો છટે. તાજેતરમાં યુએસ ડડસ્સ્ટ્ક્્ટ જજ જેસ્સી એમ ફમ્સન સમક્ષની જ્યુરી ટ્ાયલમાં રાજી દલોનર્ત ઠયયો હતલો, તે અગાઉ 20 ડડસેમ્બર 2019ના રલોજ તેની ધરપકડ કરાઈ હતી. યુએસ એ્ટનસી ડેનમયન નવનલયમ્સે જણાવ્યું હતું કે, ડડસ્સ્ટ્ક્્ટમાં નબઝનેસીઝને નનશાન બનાવતા ઇમેઇલ કૌભાંડલો સાંખી લેવાશે નહીં. રાજી કંપનીનલો એક રનજસ્્ટડ્સ ઓડફસર હતલો અને તેને ચલોરાયેલું ભંડલોળ મળતું હતું, તે ખલો્ટા ડલોક્યુમેન્્ટ્સ ઊભા કરીને હજટે ફંડમાં્થી ભંડલોળ ટ્ાન્સફર કરતલો હતલો. તે આવી સ્કીમમાં્થી પલોતાના નહસ્સાના 50 હજાર ડલોલર મેળવતલો હતલો. ફ્લલોડરડામાં હલોલીવયૂડનલો રહટેવાસી 52 વર્સીય રાજી વાયર ફ્લોડના ગુનામાં દલોનર્ત ઠરતા તેને વધુમાં વધુ 20 વર્્સની જેલ સજા ્થઇ શકે છટે. આ ઉપરાંત બીજા ગુનાઓમાં તેને વધુમાં વધુ 10્થી 20 વર્્સની જેલ સજા ્થઇ શકે છટે. રાજીને આ ગુનાઓમાં આવતા વર્વે 11 જાન્યુઆરીએ જજ ફમ્સન સજા ફરમાવશે. આ કેસનું સંચાલન ઓડફસ કલોમ્પ્લેક્સ ફ્લોડ્સ એન્ડ સાયબરક્રાઇમ યુનન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આનસસ્્ટન્્ટ યુનાઇ્ટડટે સ્્ટટે્ટ્સ એ્ટનસી કે્થેડરન ઘલોર્, નજલન કમલ, ડડના મેકલીઓડ અને રલોબ્ટ્સ બી. સલોબલમેને આ કસે ની કાય્સવાહી હા્થ ધરી હતી.

Newspapers in English

Newspapers from United States