Garavi Gujarat USA

ખિન્્દુઝ ઓફ ગ્ે્ટર હ્યુ્ટ્ટન દ્ારા 75 યુવાનોનું સન્માન

-

ભારતીય સંસ્કકૃનતના પ્ચાર-પ્સાર અને નવી પેઢીના લીડસ્સને તેમનું યલોગદાન આપવા મા્ટટે પ્ેરણા આપનાર તેમજ સામુદાનયક કાયયો કરનાર 75 યુવાનલોનું 10 સપ્્ટટેમ્બરના રલોજ નહન્દુઝ ઓફ ગ્ે્ટર હ્યુસ્્ટન- HGH દ્વારા સન્માન કરાયું હતું. આ મા્ટટેનલો ખાસ કાય્સક્રમ શ્ી મીનાક્ષી ્ટટેમ્પલ ખાતે નવીનીકરણ પામેલા ઓડડ્ટલોડરયમમાં યલોજાયલો હતલો. આ અવસરટે મલો્ટી સંખ્યામાં સમુદાયના લલોકલો ઉપસ્સ્્થત રહ્ા હતા.

ભારતની આઝાદીના 75 પયૂણ્સ ્થવા નનનમત્ે ઉજવાતા ‘આઝાદી કા અમૃત મહલોત્સવ’ અંતગ્સત સંસ્્થાના ભયૂતપયૂવ્સ પ્ેનસડેન્્ટ પા્થા્સ નક્રષ્નાસ્વામીએ 75 યુવાનલોનું સન્માન કરવાનલો નવચાર રજયૂ કયયો હતલો જે HGHની ્ટીમે સ્વીકાયયો હતલો. આ કાય્સક્રમમાં 44્થી વધુ સંગઠનલોએ ભાગ લીધલો હતલો. કૌકેનસયન, આનફ્કન અમેડરકન, કેરટેનબયન, નેપાળી અને ઇન્ડલો-અમેડરકન સમુદાયના 75 યુવાનલોની આ એવલોડ્સ મા્ટટે પસંદગી કરાઈ હતી. આ કાય્સક્રમમાં ભાગ લેનાર સંગઠનલોના પ્નતનનનધઓ, HGHના સલાહકાર બલોડ્સના સભ્યલો, સમાજના આગેવાનલો અને પ્નતનઠિત મહટેમાનલો ઉપસ્સ્્થત રહ્ા હતા.

આ અવસરટે હ્યુસ્્ટન ખાતને ા ડપ્ે ય્ટુ ી કલોન્સલ જનરલ ઓફ ઇસ્ન્ડયા સદં ીપ ચૌધરીએ સન્માનનતલોને અનભનદં ન પાઠવીને પ્ાસનં ગક સબં લોધન કયુંુ હત.ું

Newspapers in English

Newspapers from United States