Garavi Gujarat USA

Ǣક¢ોરીનǨં e—હર‘ eને મǥÊŠ” —ર હǨમžાની e˜વાને —…žે žેÊટરમાં તો˜ાનો “યા

લેÊટરનયા તોફયાનોમયાાં સાંડોવયા્યેલયા ્યુવયાનને 1 મયાસની જેલ

-

ટીનેજ મુǥ્સલમ રકશોરીના અપહરણના પ્રયાસની અફવા અને મǥ્સજદ પર હુમલો કરાયો હોવાના પાયાહવહોણા ખોટા અહેવાલોને કારણે લે્સટરમાં તોફાનો થયો હોવાનું અખિાર ધ ટાg¿સના અહેવાલમાં િહાર આવ્યું છે. આ અફવાઓ પણ gરાદાપૂવ્યક તોફાનો વધુ વકરે તે માટે ફેલાવાg હોવાના આક્ષેપો કરાg રƌા છે. આ તોફાનોમાં સોહશયલ હમડીયા પર ફેલાયેલી tનલાgન ખોટી માહહતીએ િŴે કોમોની શત્ુતાને પ્રોત્સાહન આપવામાં ભૂહમકા ભજવી હતી.

લે્સટર પોલીસે પુǥƂ કરી હતી કે તા. 17ને શહનવારના રોજ થયેલી સાંપ્રદાહયક હહંસા માટે િહમɖગહામ અને લુટન સહહતના શહેરોમાંથી કેટલાક યુવાનો આવ્યા હતા અને કેટલાકને ઓનલાઈન ઝુંિેશ űારા લે્સટર આવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ્સથાહનક સમુદાયના લોકોએ પણ કહ્યં હતું કે સોહશયલ મીરડયા પરની ખોટી પો્સટ્સને પગલે હહંદુઓ અને મુǥ્સલમો વŘે ėેણીિŬ અથડામણો થg હતી. જેને કારણે શહનવારે રાત્ે ગંભીર અવ્યવ્સથા સજા્યg હતી.

લે્સટર પોલીસે ્સવીકાયુɖ હતું કે ઓનલાઈન ખોટી માહહતી અહવſાસને વધુ ઉતિેજન આપી રહી છે. પોલીસે લોકોને માત્ ˆકાસી હોય તેવી માહહતી, હવડીયો અને ફોટોગ્રાફ જ ઓનલાઈન શેર કરવા હવનંતી કરી હતી.

પ્રથમ મુ¨ય ખોટી અફવા હક્કેટ મેˆના પગલે ફેલાઈ હતી. આ અવ્યવ્સથા દરહમયાન ્સથાહનક માણસને માર મારવામાં આવ્યો હતો. તે શીખ હતો, પરંતુ તે મુǥ્સલમ હોવાના ખોટા દાવાઓ સો્સયલ હમડીયા પર કરાયા હતા.

1 સ»ટે¿િરે એવા દાવાઓ કરાયા હતા કે એક મુǥ્સલમ રકશોરીનો ત્ણ હહંદુ પુƧર્ો űારા સંપક્ક કરાયો હતો. પરંતુ લ્સે ટર પોલીસે સંપૂણ્ય તપાસ પછી િીજા જ રદવસે જણાવ્યું પ્ર્સથાહપત કયુɖ હતું કે આવી કોg ઘટના િની જ ન હતી. મǥ્સજદો પર હુમલા કરાયા હોવાના કેટલાક ખોટા દાવા પણ કરવામાં આવ્યા છે. પરંતુ મǥ્સજદના નેતાઓના જૂથે કહ્યં હતું કે આ દાવાઓ િનાવટી અને ખોટા હતા. િંને પક્ષોના

કાય્યકરો એક િીજા પર ખોટી માહહતી

ફેલાવવાનો આરોપ લગાવી રƌા હોવાનો આક્ષેપ કરાg રƌો છે.

્સથાહનક પોલીસ દ ˆેતવણી આપી હતી કે િંને પક્ષના આંદોલનકારીઓ હહંસા કરવા માટે શહેરની િહારથી આવ્યા હતા. ગ્રીન લેન રોડ પરના એક મુǥ્સલમ હનવાસીએ નામ જાહેર નહહં કરતાં સોહશયલ મીરડયા પરના દાવાને ટાંકીને જણાવ્યું હતું કે ɯɱશહનવારના તોફાનોમાં સામેલ મા્સક પહેરેલા યુવાનો નોથ્ય વે્સટ લંડનના નીસડન અને િહમɖગહામથી કોˆ űારા આવ્યા હતા. આ તકરાર ક્યારેય હક્કેટ મેˆ હવશે નહોતી. િંને િાજુએ નફરત છે અને તે લાંિા સમયથી ˆાલી રહી છે. આ ખૂિ જ રાજકીય રીતે પ્રેરરત છે.ɲ

લે્સટરમાં વર્્યથી વધુ સમયથી હવહવધ ધમ્યના લોકો સુમે માં રહે છે અને શહેરને તેની િહુસાં્સકDzહતકતા પર ગવ્ય છે, જો કે તેમ છતાં ત્યાં તણાવ ઉભો થયો છે.

1 માં લે્સટરમાં મુǥ્સલમ પ્રેયર રૂમ ખોલવા માટેની અર˪ને નકારી કાવામાં આવી હતી. તે અંગે હજારો લોકોએ વાંધો લીધો હતો કેમ કે તે શહેરના એવા ભાગમાં ખોલવામાં વનાર હતું ®યાંના મોટાભાગના રહેવાસીઓ હહંદુ છે.

આ ઉપરાંત રોગˆા ા પછી, સાં્સકDzહતક સમુદાયો વધુ અલગ થઈ ગયા હોવાનું પણ મનાય છે.

લે્સટરમાં થયેલા તોફાનો દરહમયાન જોખમી હહથયાર રાખવાની કિૂલાત કયા્ય પછી gહલંગવથ્ય રોડ, લે્સટરના વર્થીય એમોસ નોરોન્હા નામના યુવાનને 1 મહહના માટે જેલ કરવામાં આવી હતી.

આ તોફાનો અંગે પોલીસ તપાસ ˆાલુ છે અને પોલીસ પુરાવા એકહત્ત કરી રહી છે. પોલીસે લોકોને માહહતી આપવા આગ આવવા હવનંતી કરી છે.

ˆીફ કોન્્સટેિલ રોિ હનક્સને કહ્યં હતું કે ɰઆ ઝડપી ˆાજ્ય નોરોન્હા હવƧŬ જિરજ્સત પુરાવા સાથે, અહધકારીઓએ કરેલી સખત મહેનત દશા્યવે છે. સજા એ હકીકતને પ્રહતહિંહિત કરે છે કે આ એક ગંભીર ગુનો હતો અને તેથી તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. અમે જોયું છે કે અન્ય શહેરોના લોકોનું એક જૂથ અમારા શહેરમાં હવક્ષેપ પાડવા અને નુકસાન પહોંˆાડવા આવ્યું હતું. લે્સટરમાં વ્યાપક પોલીહસંગ કામગીરી ˆાલી રહી છે અને માહહતી અને ટો ાના એકત્ થવા અંગે પોલીસ તપાસ કરી રહી છે. અમે આſાસન આપીએ છીએ કે સȎને સુરહક્ષત રાખીશું અને સમુદાયોને નુકસાન પહોંˆાડનારા લોકોની ધરપકડ કરવા અને ન્યાય અપાવવા માટે કામ કરી રƌા છીએ.

લે્સટર શહેરની શેરીઓમાં મુ¨યત્વે મા્સક પહેરેલા અને હહંદુ અને મુǥ્સલમ સમુદાયના ટો ાઓ વŘે થયેલી અથડામણો અને હવશા પોલીસ ્સટેન્ડ-ઓફ જોgને લે્સટરના રહેવાસીઓ ˆોંકી ગયા છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States