Garavi Gujarat USA

પ્રિયંકા ગાંધી નવરાપ્રિમાં ગુજરાતીઓ સાથે ગરબે ઘુમશે

-

ચૂંટણી ટાણે ભાજપ, કોોંગ્ેસ અને આમ આદમી પાટટીના દદગ્્ગજ નેતાઓના ્ગુજરાતમાં આંટાફેરા વધ્્યા છે. ત્્યારે નવરાત્રિમાં અનેકો મોટા ્ગરબે ઘૂમશે. ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં જે રીતે કોોંગ્ેસના ત્પ્ર્યંકોા ્ગાંધીએ પ્રચાર કો્યયો હતો, તેવી જ રીતે ્ગુજરાતમાં પણ પ્રચાર કોરવામાં આવે એ પ્રકોારનું આ્યોજન કોોંગ્ેસ કોરી રહ્યં છે. સપ્ટેમ્બર મત્હનાના અંતમાં ત્પ્ર્યંકોા ્ગાંધી ્ગુજરાત આવે તેવી શક્્યતા છે. રાહુલ ્ગાંધી અત્્યારે ભારત જોડો ્યારિામાં સમ્ય આપી રહ્ા છે ત્્યારે ત્પ્ર્યંકોા ્ગાંધી આ્ગામી ચૂંટણીને લઈને ્ગુજરાત મુલાકોાતે આવવાના છે. ્ગુજરાત પ્રદેશ કોોંગ્ેસ દ્ારા ત્પ્ર્યંકોા ્ગાંધીને આમંરિણ આપવામાં આવ્્યું છે. નવરાત્રિમાં ત્પ્ર્યંકોા ્ગાંધી ્ગુજરાતના પ્રવાસે આવી શકોે છે. કોોંગ્ેસના મહાસત્ચવ ત્પ્ર્યંકોા ્ગાંધી વડોદરા અને આણંદના ત્વત્વધ કોા્ય્યક્રમોમાં ભા્ગ લઈ શકોે છે. 26મી સપ્ટેમ્બરથી નવરારિી શરૂ થઈ છે, ત્્યારે ત્પ્ર્યંકોા ્ગાંધી આણંદ અથવા વડોદરામાં ્ગરબામાં પણ ભા્ગ લઈ શકોે છે. ત્પ્ર્યંકોા ્ગાંધીનો ્ગુજરાત પ્રવાસનો કોા્ય્યક્રમ લ્ગભ્ગ નક્ી માનવામાં આવે છે. કોેમકોે કોોંગ્ેસ દ્ારા તેમના કોા્ય્યક્રમને લઈને તૈ્યારીઓ કોરવામાં આવી રહી છે. ્ગુજરાતમાં ત્પ્ર્યંકોા ્ગાંધી પાવા્ગઢમાં મહાકોાળી માતાના દશ્યન કોરીને રોડ શો કોરશે. તેમજ અમદાવાદમાં ્ગરબામાં હાજરી આપશે. ત્પ્ર્યંકોા ્ગાંધીના પ્રવાસ મુદ્ે ભરતત્સંહ સોલંકોીએ જણાવ્્યું હતું કોે, ત્પ્ર્યંકોા ્ગાંધીને ્ગુજરાત પ્રવાસ માટે આમંરિણ આપવામાં આવ્્યું છે. નવરારિીનો સમ્ય છે, જેથી તેઓ ્ગરબામાં ભા્ગ લે તેવું આ્યોજન કોરવામાં આવ્્યું છે. 2007 માં મધ્્ય ્ગુજરાતમાં મત્હલા સંમેલન કો્યુું હતું તેનો લાભ કોોંગ્ેસને મળ્્યો હતો. ભારત જોડો ્યારિા જ્્યારે ્ગુજરાત નજીકોથી પસાર થશે ત્્યારે ્ગુજરાતની પ્રજાનો આશીવા્યદ ્યારિાને મળશે. દેશના પ્રધાનમંરિીની ત્નત્ત અને ત્ન્યત્તના કોારણે દેશ ત્વખેરાઇ રહ્ો છે. દેશમાં આત્થ્યકો અસમાનતાના કોારણે ત્વસં્ગતતાઓ વધી રહી છે. મોંઘવારી, બેરોજ્ગારી જેવા અનેકો મુદ્ો રહેલા છે જેનાથી ભારત તૂટી રહ્યં છે. દેશમાં સમાજ સમાજ વચ્ે ધ્ુવીકોરણ વધી રહ્યં છે. દેશમાં ભ્યંકોર રીતે રાજનીત્તનું કોેન્દ્ીકોરણ થઈ રહ્યં છે. આ તમામ બાબતોને ધ્્યાને લઇ ભારત જોડો ્યારિા કોરવામાં આવી રહી છે. આ ્યારિા શાત્ં ત સદભાવનાની ્યારિા છે.

Newspapers in English

Newspapers from United States