Garavi Gujarat USA

મોદીના હસ્તતે ્સુરતમાં રૂ. 3400 કરોડથી વધુના વવકા્સકા્યયોનો પ્ારંભ થશતે

-

ગુજરાતમાં ડિસેમ્બરમાં મવધાનસભાની ચૂંટણી ્યોજાવાની છે ત્્યારે રાષ્ટી્ય કક્ષાના નેતાઓનો રાજ્્યમાં પ્વાસ વધી રહ્ો છે. વિાપ્ધાન નરેન્દદ્ર મોદી સપ્ટમ્ે બર મમહનાના અંતમાં ગુજરાતમાં 2 ડદવસના પ્વાસે જવાના છે. આ દરમમ્યાન તેઓ 29 સપ્ટમ્ે બરે મોદી સુરતની મુલાકાત લેશે અને ત્્યારે રૂ.3472.54 કરોિના મવમવધ મવકાસકા્યયોનું લોકાપ્ણણ અને ખાતમુહૂત્ણ કરશે. આ મવમવધ મવકાસકા્યયોમાં પાણી પુરવઠાના રૂ.672 કરોિના કા્યયો, રૂ.890 કરોિના ડ્ેનેજ પ્ોજેક્્ટ્સ, રૂ.370 કરોિના ડ્ીમ મસટીના કા્યયો, રૂ.139 કરોિના ખચડે બા્યોિા્યવમસ્ણટી પાક્ક તેમજ અન્દ્ય મવકાસકા્યયો જેવાં કે પબ્્લલક

 ?? ?? ઇન્દફ્ાસ્ટ્રક્ચર, હડે રટેજ ડરસ્ટોરેશન, મસટી બસ / બીઆરટીએસ ઇન્દફ્ાસ્ટ્રક્ચર, ઇલેબ્ક્ટ્રક વેમહકલ ઇન્દફ્ાસ્ટ્રક્ચર તેમજ કેન્દદ્ર અને રાજ્્ય સરકાર દ્ારા સં્યુક્ત રીતે કરવામાં આવેલા મવકાસકા્યયોનો સમાવેશ થા્ય છે.
ઇન્દફ્ાસ્ટ્રક્ચર, હડે રટેજ ડરસ્ટોરેશન, મસટી બસ / બીઆરટીએસ ઇન્દફ્ાસ્ટ્રક્ચર, ઇલેબ્ક્ટ્રક વેમહકલ ઇન્દફ્ાસ્ટ્રક્ચર તેમજ કેન્દદ્ર અને રાજ્્ય સરકાર દ્ારા સં્યુક્ત રીતે કરવામાં આવેલા મવકાસકા્યયોનો સમાવેશ થા્ય છે.

Newspapers in English

Newspapers from United States