Garavi Gujarat USA

ગુજરાિના રમખાણિેસમાં તિસ્િા, બે માજી પોલનીસ અતધિારનીઓ સામે ચાજ્ષશની્ટ

-

ગુજરાતના સામાતજક કા્ય્ષકર તતસ્તા સેતલવાડ, ભૂતપૂવ્ષ પોલીસવડાઓ આર.બી શ્ીકુમાર અને સંજીવ ભટ્ટ સામે અમદાવાદની મેતજસ્ટ્ેર્ કોર્્ષમાં ગુજરાત રમખાણના કેસમાં બનાવર્ી પુરાવાઓ સંબંધે ચાજ્ષશીર્ દાખલ કરવામાં આવી છે. ગત ૨ સપ્ર્ેમ્બરે સુપ્ીમ કોર્ટે તતસ્તા સેતલવાડને વચગાળાના જામીન આપ્્યા હતા. ૨૦૦૨ના ગુજરાત રમખાણોના મામલામાં તનદદોર્ લોકોને ફસાવવા માર્ે કતથત રીતે દસ્તાવેજો બનાવવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી. કા્ય્ષકતા્ષ તતસ્તા સેતલવાડની જામીન અરજીને ૧૯ સપ્ર્ેમ્બરે સુનાવણી માર્ે કેમ સૂતચબદ્ઘ કરી છે. તેના જવાબમાં, હાઇકોર્ટે રાજ્ય સરકારને નોરર્સ પાઠવ્્યાના છ અઠવારડ્યા પછી, સવદોચ્ અદાલતે તતસ્તાની અરજી પર સરકાર પાસેથી જવાબ માંગ્્યો હતો. જૂનમાં ધરપકડ કરા્યેલા સેતલવાડ અને શ્ીકુમાર બંને પર ૨૦૦૨ના ગોધરા પછીના રમખાણોમાં તનદદોર્ લોકોને ફસાવવા માર્ે પુરાવા ઊભા કરવાનો આરોપ છે. તે સાબરમતી સેન્ટ્લ જેલમાં બંધ છે. શ્ીકુમારે જામીન માર્ે હાઇકોર્્ષમાં પણ અરજી કરી છે. આ કેસના ત્રીજા આરોપી પૂવ્ષ આઇપીએસ અતધકારી સંજીવ ભટ્ટ પણ જેલમાં છે. સુપ્ીમ કોર્ટે રમખાણોમાં મા્યા્ષ ગ્યેલા કોંગ્રેસી નેતા અહેસના જાફરની પત્ી ઝારક્યા જાફરીની અરજી ફગાવી દીધાના રદવસોમાં જ ૨૪ જૂને મુંબઇમાંથી સેતલવાડ અને શ્ીકુમારની ધરપકડ કરવામાં આવી હતી. ઝારક્યાના પતત અને કોંગ્રેસના ભૂતપૂવ્ષ સાંસદ એહસાન જાફરીની અમદાવાદમાં રમખાણો દરતમ્યાન હત્્યા કરવામાં આવી હતી. જેમાં એસઆઇર્ીની કલીન ચીર્ને પડકારવામાં આવી હતી.

 ?? ?? આ દરતમ્યાન સુપ્ીમ કોર્ટે આશ્ચ્ય્ષ વ્્યકત ક્યુ્ષ હતું કે ગુજરાત હાઇકોર્ટે
આ દરતમ્યાન સુપ્ીમ કોર્ટે આશ્ચ્ય્ષ વ્્યકત ક્યુ્ષ હતું કે ગુજરાત હાઇકોર્ટે
 ?? ??

Newspapers in English

Newspapers from United States