Garavi Gujarat USA

તવનોદ અદાણની તવશ્વના સૌથની ધનવાન એનઆરઆઈ

-

ભારતના મોખરાના તબઝનેસ હાઉસ-અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના મોર્ાભાઇ અને તબઝનેસમેન તવનોદ શાંતતલાલ અદાણી સૌથી ધતનક તવદેશવાસી ભારતી્ય જાહેર થ્યા છે. IIFL વે્ડથ હુરુન ઇસ્ન્ડ્યા રરચ તલસ્ર્ 2022 મુજબ તવનોદ અદાણી રૂ. 1.69 લાખ કરોડની સંપતત્ત સાથે ભારતી્ય ધતનકોની ્યાદીમાં છઠ્ા સ્થાને છે. આ વર્થે 94 લોકોનો તવદેશવાસી ધતનક ભારતી્યોની ્યાદીમાં સમાવેશ થ્યો છે, જેમાં તવનોદ અદાણી પ્થમ ક્રમે છે. જ્્યારે તહન્દુજા બ્રધસ્ષ ને રૂ. 1.65 લાખ કરોડની સંપતત્ત સાથે ્યાદીમાં રદ્તી્ય સ્થાને છે. આ ધતનકોમાં 48 ઇસ્ન્ડ્યન

અમેરરકન છે.

જ્ય ચૌધરી કુલ રૂ. 70 હજાર કરોડની સંપતત્ત સાથે સૌથી ધતનક ઇસ્ન્ડ્યન અમેરરકન છે. તવનોદ અદાણી દુબઇમાં રહે છે. તે તસંગાપોર, દુબઇ અને જાકાતા્ષ ખાતેનો ટ્ેરડંગ તબઝનેસ સંભાળે છે.

તેમણે 1976માં મુંબઇમાં ખાતે કાપડનો તબઝનેસ શરૂ ક્યદો હતો અને પછી તસંગાપોરમાં તેનું તવસ્તરણ ક્યુું હતં.ુ તવનોદ અદાણી 1994માં દુબઇ સ્થા્યી થ્યા પછી ત્્યાંના દેશોમાં પણ તબઝનેસ શરૂ ક્યદો હતો. ગ્યા વર્થે તેમની સંપતત્તમાં રૂ.37,400 કરોડનો વધારો થ્યો છે, જે 28 ર્કાની વૃતદ્ દશા્ષવે છે. એર્લે

કે, તવનોદ અદાણીએ ગત વર્થે દરરોજ સરેરાશ અંદાજે રૂ. 102 કરોડની કમાણી કરી હતી. તવનોદ અદાણીની સંપતત્તમાં છેલ્ા પાંચ વર્્ષમાં 850 ર્કાનો વધારો નોંધા્યો છે. ગૌતમ અદાણી અને તેમના પરરવારની સંપતત્તમાં પાંચ વર્્ષમાં 15.4 ગણો વધારો થ્યો છે ત્્યારે તવનોદ અદાણી અને તેમના પરરવારની સંપતત્ત 9.5 ગણી વધી છે. ઉલ્ેખની્ય છે કે, હુરુન ઇસ્ન્ડ્યા રરચ તલસ્ર્ 2022માં ગૌતમ અદાણીએ રૂ. 10,94,400 કરોડની સંપતત્ત સાથે પ્થમવાર મોખરાનું સ્થાન મેળવ્્યું હતું. રરચ તલસ્ર્માં જણાવ્્યા મુજબ ગત વર્થે તેમની સંપતત્તમાં રોજ રૂ. 1600 કરોડનો વધારો થ્યો હતો.

Newspapers in English

Newspapers from United States