Garavi Gujarat USA

ગાંધનીધામમાં કિશોરે ઝઘડામાં નાનની બહેનનની હત્્યા િરની નાખની

-

ગાંધીધામ શહેરના જૂની સુંદરપુરી તવસ્તારમાં 14 વર્ષી્ય નાની બહેન ઉપર લાકડી વડે હુમલો કરી રકશોર વ્યના મોર્ા ભાઇએ તેની હત્્યા કરી નાખતાં ભારે ચકચાર પ્સરી હતી.શહેરના જૂની સુંદરપુરી આહીરવાસ તવસ્તારમાં રહેતા મુસંદર ઉફફે અશોક કામરાજ રામ નામની વ્્યતતિએ હત્્યાના આ બનાવ અંગે પોલીસ મથકે ફરર્યાદ નોંધાવી હતી.

મૂળ ઉત્તરપ્દશે ના આ ફરર્યાદી દંપતી સાથે તેમનો દીકરો તથા દીકરી કતવતા (ઉ.વ. 14) રહે છે.આ શ્તમક દંપતી મજૂરીકામે ગ્યું હતું અને સાંજે છએક વાગ્્યે પ્થમ ફરર્યાદી ઘરે પહોંચ્્યા હતા ત્્યારે તેમની દીકરી કતવતા જમીન ઉપર બેહોશ હાલતમાં જણાઇ હતી. તેના શરીરે મૂઢ ઇજાઓ પણ ફરર્યાદીને દેખાઇ હતી. આવામાં બહેનનો ભાઇ પણ બહારથી ઘરે પરત આવ્્યો હતો અને તેણે કહ્યં હતું કે, બપોરે કતવતા પાડોશીના ઘરે ગઇ હતી. તેને હું ઘરે બોલાવી લાવ્્યો હતો અને ઘરેથી ક્્યાં્ય જવાની ના પાડી હોવા છતાં તે બહાર જતાં બહેન-ભાઇ વચ્ે ઝઘડો થ્યો હતો. તેવામાં ઉશ્કેરા્યેલા રકશોરે લાકડી ઉપાડી રકશોરી ઉપર હુમલો ક્યદો હતો અને બાદમાં પોતે બહાર જતો રહ્ો હતો.આ રકશોરીને હોસ્સ્પર્લમાં તબીબે મૃત જાહેર કરી હતી. પોલીસે ફરર્યાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Newspapers in English

Newspapers from United States