Garavi Gujarat USA

આસથ્ટક પછાત વર્્ટના ક્ોર્ાથી SCs, STના ્હક છીનવાતા નથીઃ કેન્દ્ર

-

આહથ્ટક પછાત વગ્ટ (EWS) માર્ે 10 ર્કા અનામતથી અનુસહૂ ચત જાહત અનષે અનુસૂહચત જનજાહતના િકોનષે નુકસાન થતું નથી, કારણ કે એસસી અનષે એસર્ીનષે ઘણા લિાભો મળી રહ્ાં છે, એમ એર્નની જનરલિ કેકે વષેણુગોપાલિષે મંગળવારે સુપ્ીમ કોર્્ટમાં જણાવાયું િતું. નોકરીઓ અનષે એડહમશનમાં આહથ્ટક પછાત વગ્ટ માર્ે 10 ર્કા અનામત રાખવાના કેન્દદ્ર સરકારનષે હનણ્ટયની પડકારતી અરજીઓની િાલિમાં પાંચ જજની બંધારણીય ખંડપીઠમાં સુનાવણી ચાલિુ છે.

2011ની વસહતગણતરીનષે ર્ાંકીનષે વષેણુગોપાલિષે જણાવ્યું િતું કે આશરે 121 કરોડની દેશની વસહતમાં આહથ્ટક પછાત વગ્ટનું પ્માણ 25 ર્કા છે. આમાંથી 18.2 ર્કા અથવા આશરે 35 કરોડ લિોકો સામાન્દય કેર્ેગરી કે ઉપલિી જ્ાહતના છે. અગાઉની સુનાવણી દરહમયાન કોર્ટે હવહવધ કેર્ેગરીમાં આહથ્ટક પછાત વગગોના પ્હતહનહધત્વ અંગષેના દાવાનષે સપોર્્ટ કરવા કેન્દદ્ર પાસષેથી ડષેર્ા માંગ્યા િતા. એર્નની

અરજદાર તરફથી દલિીલિ કરવામાં આવી િતી કે સામાહજક અનષે શૈક્હણક રીતષે પછાત વગ્ટના લિોકોનષે અનામત આપી શકાય છે. સુપ્ીમ કોર્ટે 1992માં ચુકાદો આપ્યો િતો કે અનામતની મયા્ટદા 50 ર્કાથી વધુ િોવી જોઇએ નિીં. આ સ્્લથહતમાં સવણગોનષે આહથ્ટક માપદંડના આધારે અનામત કેવી રીતષે આપી શકાય. એર્નની જનરલિષે જણાવ્યું િતું કે પ્થમ વખત સામાન્દય વગ્ટના ગરીબોનષે 10 ર્કા અનામત આપવામાં આવી રિી છે અનષે તષે એક ક્ાંહતકારી પગલિું છે. તષે એસર્ી, એસસી અનષે ઓબીસીનષે આપવામાં આવષેલિી અનામતથી અલિગ છે અનષે તષેમનષે મળતી અનામતનષે 10 ર્કા ક્ોર્ાથી કોઇ અસર થતી નથી.

 ?? ?? જનરલિષે દલિીલિ કરી િતી કે 10 ર્કા અનામત િાલિના ક્ોર્ાથી સંપૂણ્ટપણષે અલિગ છે. અનામત માર્ેની 50 ર્કાની મયા્ટદા વર્ાવી જવાનો સવાલિ ઊભો થતો નથી.
જનરલિષે દલિીલિ કરી િતી કે 10 ર્કા અનામત િાલિના ક્ોર્ાથી સંપૂણ્ટપણષે અલિગ છે. અનામત માર્ેની 50 ર્કાની મયા્ટદા વર્ાવી જવાનો સવાલિ ઊભો થતો નથી.

Newspapers in English

Newspapers from United States