Garavi Gujarat USA

ર્ેરર ફંડડર્ઃ PFIના અનેક ્લથળો પર દરોડા, 100થી વધુની ધરપકડ

રાજ્લથાનની કોંગ્ેિ િરકાર મુશ્કેલિીમાં, 90 ધારાિભ્યોના રાજીનામા

-

ર્ેરર ફરં ડંગના મુદ્ે નષેશનલિ ઇન્દવષેસ્્લર્ગષેશન એજન્દસી (NIA) બુધવારની મોડી રાત્રષેથી પોપ્યુલિર ફ્રન્દર્ ઓફ ઇસ્ન્દડયા (PFI)ના કેરળ, તાહમલિનાડુ, કણા્ટર્ક, આસામ સહિત કુલિ 12 રાજ્યોમાં આવષેલિા ્લથળો પર દરોડા પાડ્ા િતા અનષે 100થી વધુ લિોકોની ધરપકડ કરી િતી.

તપાસ એજન્દસીની આ કાય્ટવાિીનષે કારણષે પીએફઆઇના કેર્લિાંક સભ્યોએ હવરોધી દેખાવો પણ કયા્ટ િતા. બીજી તરફ એન્દફોસ્ટમષેન્દર્ રડરેક્ર્ોરેર્ (ED) એ પણ PFIના ઘણાં ઠેકાણા પર દરોડા પાડ્ા િતા. તપાસ એજન્દસીઓ દ્ારા આ કેસમાં PFI સાથષે જોડાયષેલિા 106 લિોકોની ધરપકડ પણ કરી િતી.

આગામી સમયમાં આ તપાસમાં કેર્લિાક ચોંકાવનારા ખુલિાસા થવાની સંભાવનાઓ પણ વ્યતિ કરવામાં આવી રિી છે. દેશભરમાં ચાલિતા દરોડાની સામષે દેખાવો પણ કરવામાં આવ્યા છે.

NIA અનષે ED દ્ારા હતરુવનંતપુરમમાં PFIના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા િતું, PFI ચષેરમષેન ઓમા સાલિષેમના ઠેકાણષે પણ દરોડા પાડવામાં આવ્યા િતા.ઓમા સલિષેમ, PFI કેરળ રાજ્યના ચીફ મોિ્બમદ બશીર, રાષ્ટીય સચીવ વીપી નજરુદ્ીન અનષે રાષ્ટીય કાય્ટકારરણીના સભ્ય પી કોયાની ધરપકડ કરી લિષેવામાં આવી િતી.

મિારાષ્ટમાં PFI સાથષે જોડાયષેલિા 100 જષેર્લિા ઠેકાણાઓ પર NIAની રેડ ચાલિી િતી.સૂત્રો દ્ારા મળતી હવગતો પ્માણષે ર્ેરર ફસ્ન્દડંગ મામલિષે દરોડા પાડવામાં આવ્યા િતો. મધ્યપ્દેશના ઠેકાણષેથી ર્ેરર ફસ્ન્દડંગ સાથષે જોડાયષેલિી લિષેવડ-દેવડના સાહિત્ય મળ્યા િતા.

NIAએ તષેલિંગાણાના િૈદરાબાદ અનષે ચંદ્રયાનગુટ્ામાં PFIની ઓરફસ સીલિ કરી દીધી િતી. આ તરફ તાહમલિનાડુમાં પણ NIA અનષે EDએ PFIની ઓરફસનષે સીલિ કરી દીધી િતી.

Newspapers in English

Newspapers from United States