Garavi Gujarat USA

જાણીતા કોમેડિયન રાજુ શ્ીવાસ્તવનું અવસાન

-

ભારતના જાણીતા સ્્ટટેન્્ડ-અપ કોમેડ્ડયન

અને અભભનેતા રાજુ શ્ીવાસ્તવનું ગત બુધવારટે

ડિલ્્હીની ્હોસ્સ્પ્ટલમાં અવસાન થયું ્હતું.

અગાઉ 10 ઓગસ્્ટટે ડિલ્્હીના એક જીમમાં

ટ્ે્ડમીલ પર કસરત કરતા ્હા્ટ્ટ એ્ટટેક આવ્યો

્હતો. આ પછી રાજુ શ્ીવાસ્તવને ડિલ્્હીની

એઇમ્સમાં સારવાર ્હટેઠળ ્હતા. 41 ડિવસ સુધી

વેસ્ન્્ટલેશન પર રહ્ા બાિ બુધવારટે વ્હટેલી સવારટે

તેમનું િુઃખિ અવસાન થયું ્હતું.

રાજુ શ્ીવાસ્તવ શોભબઝ ઈન્્ડસ્ટ્ીનું જાણીતું

નામ ્હતું. તેમણે અનેક ડિલ્મો અને શોમાં કામ

કયુું ્હતું. ડરયાભલ્ટી શોમાં પણ રાજુ શ્ીવાસ્તવે

પા્ટટીભસપે્ટ કયુું ્હતું. પરંતુ રાજુને ઓળખ કોમે્ડી

શો ધ ગ્ે્ડ ઇસ્ન્્ડયન લાફ્્ટર ચેલેન્જ નામના ્ટીવી શોથી મળી ્હતી. રાજુ શ્ીવાસ્તવ એક્્ટર, કોમેડ્ડયન અને સાથે-સાથે નેતા પણ ્હતા. તેમણે ધ ગ્ે્ટ ઈસ્ન્્ડયન લાફ્્ટર ચેલેન્જ, ભબગબોસ, શભતિમાન, કોમે્ડી સક્કસ, ધ કભપલ શમા્ટ શો જેવા અનેક શો કયા્ટ ્હતા. આ ઉપરાંત તેઓ બોલીવ્ડુ ડિલ્મમાં પણ કામ કરી ચૂક્યા ્હતા. જેમ કે, 'મેને પ્યાર ડકયા', 'તેજાબ', 'બાજીગર' જેવી ડિલ્મોમાં કામ કયુું ્હતું. તાજેતરમાં જ તેઓ ઈસ્ન્્ડયન લાફ્્ટર ચેસ્મ્પયનમાં સ્પેભશયલ ગેસ્્ટ તરીકે નજર આવ્યા ્હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States