Garavi Gujarat USA

મધ્યરિિેશમાં ચાર જણાને મૂલ્યવાન હીરા મળી આવ્યાં

-

મધ્ય રિદેશના પન્ા જિલ્ામાં ગત સપ્ાહોે ચાર લોકોોનરે મૂલ્ય્વાન હોીરા મળી િતાં તરેમના નસીબ આડરેનું પાંદડું ખસી ગયું છે. આ લોકોોએ રિાપ્ હોીરાનરે જનયમાનુસાર કોલરેક્ટ્રરે્ટ ન્સ્થત હોીરા કોાયાનાલયમાં િમા કોરાવ્યા છે.

પન્ા જિલ્ાની છીછરા ખાણ જ્વસ્તારોમાં અત્યારે મરેળા િરે્વો નજારો જો્વા મળી રહ્ો છે. હોજારોની સંખ્યામાં લોકોો પોતાનુ નસીબ અિમા્વ્વા મા્ટે ખાણનો પટ્ો બના્વડા્વીનરે હોીરાની શોધ કોરી રહ્ા છે. િરેમાંથી અમુકો લોકોો િ નસીબ્વાળા હોોય છે િરેમનરે હોીરા મળે છે અનરે તરેઓ પલકો ઝપકોતા િ રંકો માંથી રાજા બની જાય છે.

પન્ાના હોીરા પારખુ અનુપમ જસંહોએ જાણકોારી આપતા િણાવ્યુ કોે ગત ગુરુ્વારે ચાર અલગ-અલગ લોકોોએ હોીરા િમા કોરાવ્યા છે. રાિરેન્દ્ર ગુપ્ાનરે ભરકોા ખાણમાં 3.21 કોેરે્ટનો હોીરો, પૂરન અજહોર્વારનરે પ્ટી ખાણમાં 1.10 કોેરે્ટનો હોીરો તથા ઓમ રિકોાશનરે પ્ટી ખાણમાં 3.96નો હોીરો મળ્યો છે. જ્યારે નીરૂ પાલની ટકોસ્મત એ્ટલી બુલંદ હોતી કોે તરેમનરે રસ્તામાં પડરેલો 1.30 કોેરે્ટનો હોીરો મળ્યો, િરેનરે મરેળ્વીનરે તરેમની ખુશીનો કોોઈ પાર નહોોતો. આ ચારેય હોીરા ધારકોોએ હોીરા કોાયાનાલયમાં પોત-પોતાના હોીરા િમા કોરાવ્યા છે. આ હોીરાઓનરે આગામી હોીરાની હોરાજીમાં ્વરેચાણ મા્ટે રાખ્વામાં આ્વશરે.

Newspapers in English

Newspapers from United States