Garavi Gujarat USA

ટ્રેડ સદ્ટટિદિકે્ટ તસસ્્ટમ સરળ બનાવવા નવા તનર્મો જાહેર કરાર્ા

-

ઇઝ ઓફ ્ડુઇં્ગ તબઝને્સને પ્રયોત્્સાહોન આપવા કેન્દ્રીય િયો્ડ અને હોાઇ-વે મંત્રાલયે ્સેન્ટ્લ મયો્ટિ વ્વ્હોકલ તનયમયો 1989 હોેઠળ ટ્ે્ડ ્સર્ટ્ચરફકે્ટ ત્સસ્્ટમને ્સિળ બનાવવા મા્ટે નવા તનયમયો જાિરી કયા્ચ છે. હોાલના તનયમયોમાં કે્ટલરીક તવ્સં્ગિિાને કાિણે ઘણા કે્સયોમાં ટ્ે્ડ ્સર્ટ્ચરફકે્ટના અમલના જુિા જુિા અથ્ચઘ્ટન થિા હોિા અને ઘણા તબઝને્સને હોેિાન થવું પ્ડિું હોિું. આ ઉપિાંિ િે મા્ટે આિ્ટરીઓમાં રૂબરુ જઈને અિજી કિવરી પ્ડિરી, જેના મા્ટે ઘણયો ્સમય જિયો હોિયો.

નવા તનયમયો મુજબ હોવે ટ્ે્ડ ્સર્ટ્ચરફકે્ટનરી માત્ર એવા વ્વ્હોકલના રકસ્્સામાં જરૂિ પ્ડશે કે જેનું િતજસ્ટ્ેશન કાયમરી કે હોં્ગામરી ધયોિણે થયંુ નથરી. હોવે ટ્ે્ડ ્સર્ટ્ચરફકે્ટ અને ટ્ે્ડ િતજસ્ટ્ેશન માક્ક મા્ટેનરી અિજી વાહોન પયો્ટ્ચલ પિ ઓનલાઇન કિરી શકાશે અને આિ્ટરીઓમાં જવાનરી જરૂિ પ્ડશે નહોીં. અિજિાિ એક જ અિજીમાં તવતવધ પ્રકાિના વાહોનયો મા્ટે અિજી કિરી શકશે.

ટ્ે્ડ ્સર્ટ્ચરફકે્ટને મંજૂિરી કે રિન્યૂ કિવાનયો ્સમય્ગાળયો 30 રિવ્સ તનધા્ચરિિ કિાયયો છે. જો 30 રિવ્સમાં અિજીનયો તનકાલ નહોીં થયયો હોયોય િયો માન્ય ્ગણરી લેવાશે. ટ્ે્ડ ્સર્ટ્ચરફકે્ટનરી માન્યિા 12 મતહોનાથરી વધાિરી 5 વષ્ચ કિાઈ છે.

આ ઉપિાંિ ્ડરીલિશરીપ ઓથયોિાઇઝેશનમાં એકરૂપિા લાવવા મા્ટે ્ડરીલિશરીપ ઓથયોિાઇઝેશન ્સર્ટ્ચરફકે્ટ (ફયોમ્ચ 16એ) િાખલ કિાયું છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States