Garavi Gujarat USA

રોજર ફે્લ્રરની િેક્નિને લાગણીિભર અલક્વદા

અમદાવાદના શક્તિક્િંહ િોલંકીને વર્્લ્્ડ પાવર ક્લફટિંગમાં બે ગોર્્લ્ મે્લ્લ

- પહેિી મરેચમાં ઓસ્ટ્રેલિયાનો ચાર લિકેટે લિજયઃ

સાથે અણનમ 46 કરી ટીમ અને પોતાના માટે મહત્તવનો લવજય હાંસલ કયયો હતો.

અક્ષર પટેલે જોખમી ગણાતા ગ્લેન મેક્સવેલને ઈલનંગની બીજી ઓવરમાં તેની ઈલનંગના પહેલા જ બોલે લવદાય કરી દીધો હતો તો એ પછી ટીમ ડિેલવડિને પણ િક્ત બે રનમાં પેવેલલયન ભેગો કયયો હતો. તેણે આ રીતે પોતાની બે ઓવરમાં િક્ત 13 રન આપી બે લવકેટ લીધી હતી. લવકેટકીપર મેથ્યુ વેડિ ભારતને બહુ મોંઘો પડ્ો હતો, તેણે 20 બોલમાં અણનમ 43 કયાયા હતા. રોલહત િમાયાને પ્લેયર ઓિ ધી મેચ જાહેર કરાયો હતો.

એડિમ ઝામ્પાએ બે ઓવરમાં 16 રન આપી ત્ણ લવકેટ લીધી હતી.

મંગળવારે

(20મી)

પંજાબના મોહાલીમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે પહેલા બેફટંગ કરતાં છ લવકેટે 208 રનનો લવિાળ સ્કોર કયાયા છતાં નબળી બોલલંગ અને કંગાળ ફિલ્્ડડિંગના કારણે ઓસ્ટ્ેલલયા આ લવિાળ ટાગગેટ પણ હાંસલ કરી ગયું હતું.

ભારત તરિથી હાફદકયા પડ્ં ાએ િક્ત 30 બોલમાં અણનમ 71 રનની ઝમકદાર ઈલનગં (પાચં છગ્ગા અને સાત ચોગ્ગા) સાથે ટીમના 208 રનના સ્કોરમાં મખ્ુ ય િાળો આપ્યો હતો, તો કે. એલ. રાહલુ 35 બોલમાં 55 તથા સયૂ કયા ુમાર યાદવે 25 બોલમાં 46 રન કયાયા હતા. ઓસ્ટ્લેલયા તરિથી નાથન એલલસે 3, જોસ હેઝલવડિુ 2 અને કેમરન ગ્ીને એક લવકેટ લીધી હતી.

જવાબમાં ઓસ્ટ્ેલલયાએ પણ ખૂબજ આક્રમક બેફટંગ કરી છેલ્ી ઓવરમાં ચાર બોલ બાકી હતા ત્યારે ટાગગેટ હાંસલ કયયો હતો. કેમરન ગ્ીને 30 બોલમાં 61 રન તથા મેથ્યુ વેડિે 21 બોલમાં અણનમ 45 રન કરી ટીમને લવજેતા બનવામાં મુખ્ય પ્રદાન કયુું હતું, તો ભારતે ગ્ીનના બે કેચ તથા ગ્લેન મેક્સવેલનો એક કેચ છોડિી તેમને મદદ કરી હતી.

ભારત તરિથી અક્ષર પટેલે ચાર ઓવસયામાં િક્ત 17 રન આપી ત્ણ લવકેટ ખેરવી હતી, પણ તેનો આ વેધક બોલલંગ સાથેનો દેખાવ એળે ગયો હતો. ભૂવીની ચાર ઓવરમાં ઓસ્ટ્ેલલયન ખેલાડિીઓએ 52 તથા ઉમેિ યાદવની બે ઓવરમાં 27 રન ઝુડિી નાખ્યા હતા, તો હાફદયાક પંડ્ા, યુઝવેન્દદ્ ચહલ અને હર્યાલ પટેલ પણ ઝુડિાયા હતા. કેમરન ગ્ીને પ્લેયર ઓિ ધી મેચ જાહેર કરાયો હતો.

ગયા સપ્ાહે લંડિનમાં લેવર કપ ટેલનસના ડિબ્ડસના અંલતમ મુકાબલામાં પરાજય સાથે રોજર િેડિરરે ટેલનસ ખેલાડિી તરીકે લાગણીસભર અલલવદા કરી હતી. લ્સ્વત્ઝરલેન્દડિનો આ સ્ટાર ખેલાડિી તો રડિી પડ્ો હતો, સાથે સાથે તેનો ડિબ્ડસનો પાટયાનર અને લસંગ્ડસનો પરંપરાગત હરીિ રિેલ નાડિાલ પણ લમત્ની કારફકદદી ઉપર પૂણયાલવરામના પ્રસંગે રડિી પડ્ો હતો.

ટીમ સ્પધાયા તરીકે રમાતી લેવર કપ ટેલનસમાં યુરોપનું પ્રલતલનલધત્વ કરતાં િેડિરર અને નડિાલનો વ્ડડિયા ટીમના હરીિો સામે પરાજય થયો હતો. પોતાની લનવૃલતિની અગાઉથી જાહેરાત કરી ચૂકેલા િેડિરરને લનહાળવા લંડિનની બ્લેક ટલે નસ કોટયામાં તેના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્ા હતા અને તેને અદભૂત માન તથા પ્રેમ આપ્યો હતો.

તેના અનેક સમકાલલન હરીિ કે સાથી ખેલાડિીઓએ િેડિરરને એક ઉમદા વ્યલક્ત ગણાવી પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States