Garavi Gujarat USA

યુકે-ઇન્્ડડિયા FTAને દિવાળી ધમાકા બનાવવાનો બંને િેશોમાં આશાવાિ

-

યુકે અને ભારત વચ્ે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ)ને આખરી ઓપ આપવા માટે બંને દેશોના અધિકારીઓ તડામાર કામગીરી કરી રહ્ાં છે અને બંને દેશોને દદવાળી સુિીની મહેતલ સુિી આ મહત્તવકાંક્ી સમજૂતી કરવાનો ઊંચો આશાવાદ પ્રવતતે છે.

ભારત ખાતેના ધરિદટશ હાઇ કધમશનર એલેક્સ એધલસે એક ઇવેન્ટમાં મંગળવાર 20 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે દદવાળીની ઉજવણી કરવાનો શ્ેષ્ઠ માગ્ગ ભારત અને યુકે વચ્ે સારી મુક્ત વેપાર સમજૂતી હશે. દદવાળી સુિી એફટીએ થવાની ઊંચી આશા છે. તે શુભતારીખ પણ છે. એફટીએના સંદભ્ગમાં ભારત માટે દદવાળી િમાકાની િારણા રાખી શકાય કે નહીં તેવા પ્રશ્વનના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે હું આવી આશા રાખીશું.

ભારતના વેપાર પ્રિાન પીયૂષ ગોયલે પણ નવી દદલ્હીમાં 20 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે યુકે અને ભારત એફટીએ માટે દદવાળીની ડેડલાઇન માટે ઝડપથી કામગીરી કરી રહ્ાં છે. ઓગસ્ટમાં મંત્રણાનો પાંચમો રાઉન્ડ પૂરો થયો છે. બે દદવસ પહેલા યુકેનો એક પત્ર મળ્યો હતો જેમાં દદવાળીની મહેતલને વળગી રહેવાનો પુનોચ્ર કરવામાં આવ્યો હતો.

બીજી તરફ આ ટ્ેડ સમજૂતીના ધશલ્પી ગણાતા યુકે ઇન્ન્ડયા ધબઝનેસ કાઉન્ન્સલ (UKIBC)ના એન્ક્ઝક્યુદટવ ચેરમેન દરચડ્ગ હીલ્ડે ગુરુવાર, 22 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ભારત અને યુકે વચ્ેની સૂધચત સવ્ગગ્ાહી મુક્ત વેપાર સમજૂતી (FTA) માટેની દદવાળી સુિીની મહેતલને હાંસલ કરવા બંને દેશોની નેગોધશયેશન ટીમો રાતદદવસ કામગીરી કરી રહી છે. બંને દેશના વડાઓએ દદવાળી એટલે કે 24 ઓક્ટોબર સુિી એફટીએ પર હસ્તાક્ર કરવાની સમયમયા્ગદા ધનિા્ગદરત કરી છે.

તમે ણે જણાવ્યું હતું કે આ સમજતૂ ીથી સયં ક્તુ સાહસો અને દવિપક્ીય રોકાણને વગે મળી શકે છ.ે નગે ોધસયશે ન્સ ટીમો હવે મત્રં ણાના રાઉન્ડ કરી રહી નથી. તઓે સમજતૂ ીને આખરી ઓપ આપવા માટે વિુ ઉદાર ધવઝા નીધત ઇચ્છે છે. યકુ ેમાં ભારતની મચતેન્ડાઇસ ધનકાસ 2021-22ના નાણાકીય વષમ્ગ ાં 28 ટકા વિીન 10.5 ધબધલયન ડોલર થઈ હતી, જ્યારે આયાત વિીને સાત ધબધલયન ડોલર થઈ હતી.

મુક્ત વેપાર સમજૂતી માટે બંને દેશોએ આ વષ્ગના જાન્યુઆરીમાં મંત્રણા ચાલુ કરી હતી. આ સમજૂતીનો હેતુ 2030 સુિા દવિપક્ીય વેપાર બમણો એટલે કે 100 ધબધલયન ડોલર કરવાનો છે.

હીલ્ડે જણાવ્યું હતું કે યુકેઆઇબીસીને િારણા છે કે આ સમજૂતીમાં ડેટા પ્રોટેક્શન જેવા સંવંદનશીલ મુદ્ા ઉપરાંત વેપાર ધસવાયના અવરોિને પણ દૂર કરાશે અને ઇઝઓફ ડુંઇંગ ધબઝનેસની સુધવિા મળશે. તેમણે જણાવ્યું હતું કે ભારતની અગ્ણી કંપનીઓ તેમની પોતાની ટેકનોલોજી અને ખાસ કરીને ઇલેન્ક્ટ્ક ન્વ્હકલ્સની બેટરી ધવકધસત માટે ધરિટનમાં દરસચ્ગ એન્ડ દડઝાઇન ફેધસધલટી ઊભી કરી રહી છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States