Garavi Gujarat USA

રતન ટાટા, સુધા મૂર્તતિ સર્િતની િસ્તીઓ PM કેસતિ ફંડિના ટ્રસ્ટી

-

ભારતના દદગ્ગજ ઉદ્ોગપધત રતન ટાટાને વડાપ્રિાન મોદીએ પીએમ કેસ્ગ ફંડના ટ્સ્ટી તરીકે ધનયુક્ત કયા્ગ છે. આ ઉપરાંત સુપ્રીમ કોટ્ગના ભૂતપૂવ્ગ જન્સ્ટસ કેટી થોમસ અને લોકસભાના ભૂતપૂવ્ગ ડેપ્યુટી સ્પીકર કદરયા મુંડાને પણ પીએમ કેસ્ગ ફંડના ટ્સ્ટી બનાવાયા છે, એમ સરકારે બુિવાર સત્ાવાર ધનવેદનમાં જણાવ્યું હતું.

2020ના કોરોના કેર વખતે પીએમ કેસ્ગ ફંડની રચના કરવામાં આવી હતી. તેના અધ્યક્ વડાપ્રિાન મોદી પોતે છે.

અહેવાલ અનુસાર દેશના બીજા કેટલાક જાણીતા વ્યધક્તઓને પણ એડવાઈઝર ગ્ુપમાં સ્થાન અપાયું છે. 24X7ના િોરણે કામગીરી કરી રહ્ાં છે.

તમે ણે જણાવ્યું હતું કે આ સમજતૂ ી થઈ ગયા પછી યકુ ેની કંપનીઓ દરન્યએુ બલ એનર્જી, ઓટો, એજ્યકુ ેશન, હેલ્થકેર અને દડફેન્સ ક્ત્રે ોમાં ભારતની કંપનીઓ સાથને ા સહકારમાં વિારો કરવા માટે આતરુ છે.

વડાપ્રિાન નરેન્દ્ર મોદીએ આ મધહનાના પ્રારંભમાં યકુ ેના વડાપ્રિાન

અધમત શાહ અને નાણા પ્રિાન ધનમ્ગલા ધસતારમન પણ હાજર રહ્ા હતા.

વડાપ્રિાન મોદીએ જણાવ્યું હતું કે, નવા ટ્સ્ટીઓ અને નવા સલાહકારોના યોગદાનના કારણે આ ટ્સ્ટની કાય્ગપ્રણાલીને બહોળો દ્રન્ટિકોણ મળશે. ટ્સ્ટીઓનો જાહેર જીવનમાં વ્યાપક અનુભવ આ કેર ફંડને વિારે જવાબદાર બનાવશે.

પીએમ કેસ્ગ ફંડમાં જમા થયેલી રકમ 2020-21માં રૂ.10,000 કરોડ પર પહોંચી હતી અને તેમાંથી રૂ.1,392 કરોડની કોરોના વેક્સીન ખરીદવામાં આવી હતી તેમજ લોકકલ્યાણ માટે બીજા રૂ. 1,000 કરોડની ફાળવણી કરાઈ હતી.

લીઝ ટ્સ સાથે ટેધલફોન પર વાતચીત કરી હતી તથા તમામ ક્ત્રે ોમાં ઇન્ન્ડયાયકુ સવગ્્ગ ાહી વ્યહૂ ાત્મક ભાગીદારીને વિુ મજબતૂ બનાવવા માટે ધવચારોનું આદાનપ્રદાન કયુંુ હત.ું

ભારત આ સમજતૂ ી મારફત લિે ર, ટેક્સટાઇલ્સ, જ્લે રી અને ફૂડ પ્રોડક્્ટ્સની ધનકાસ વિારા માગે છે. આ ઉપરાતં ભારત ધવદ્ાથથીઓ અને ધબઝનસે મને માટે

 ?? ?? જેમાં ભૂતપૂવ્ગ સીએજી રાજીવ મહધષ્ગ, ઈન્ફોધસસ ફાઉન્ડેશનના ભૂતપૂવ્ગ ચેરમેન સુિા મૂધત્ગ, ધપરામલ ફાઉન્ડેશનના ભૂતપૂવ્ગ સીઈઓ આનંદ શાહનો સમાવેશ થાય છે.
મંગળવારે પીએમ મોદીની અધ્યક્તામાં પીએમ કેરના ટ્સ્ટી બોડ્ગની બેઠક યોજાઈ હતી. તેમાં ગૃહ પ્રિાન
જેમાં ભૂતપૂવ્ગ સીએજી રાજીવ મહધષ્ગ, ઈન્ફોધસસ ફાઉન્ડેશનના ભૂતપૂવ્ગ ચેરમેન સુિા મૂધત્ગ, ધપરામલ ફાઉન્ડેશનના ભૂતપૂવ્ગ સીઈઓ આનંદ શાહનો સમાવેશ થાય છે. મંગળવારે પીએમ મોદીની અધ્યક્તામાં પીએમ કેરના ટ્સ્ટી બોડ્ગની બેઠક યોજાઈ હતી. તેમાં ગૃહ પ્રિાન

Newspapers in English

Newspapers from United States