Garavi Gujarat USA

રૂર્િયામાં ર્વિેશ વિે ાર માટે માટે નીર્તમાં સધુ ારો કરાયો

-

ભારત સરકારે રૂધપયામાં આતં રરાષ્ટીય વપે ારના પમે ન્ે ટ અને સટે લમન્ે ટને મજં રૂ ી આપવા માટે ધવદેશ વપે ાર નીધતમાં સિુ ારો કયયો છે. આની સાથે ડોમન્ે સ્ટક કરન્સીમાં ધવદેશ વપે ાર માટે દરઝવ્ગ બન્ે કે જાહેર કરેલી વ્યવસ્થાતત્રં પણ અમલી બની છે.

વાધણજ્ય અને ઉદ્ોગ મત્રં ાલય હેઠળના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્ડે (ડીજીએફટી)એ ધવદેશ વપે ાર નીધતમાં ફેરફારનું નોદટદફકેશન જારી કયુંુ છે.

ફોરેન ટ્ડે પોધલસીમાં સિુ ારો કરાતા હવે ભારતમાં આતં રરાષ્ટીય વપે ાર પટે ને ા નાણાકં ીય વ્યવહાર ભારતીય રૂધપયામાં થઈ શકશ.ે ભારતીય ચલણમાં વપે ાર કરવાની વ્યવસ્થા માટે કોઈપણ વપે ાર

ભાગીદાર દેશની સબં ધં િત બન્ે કોમાં ખાસ રુપી વોસ્ટ્ો એકાઉન્ટસ ખોલવા દરઝવ્ગ બન્ે ક ઓફ ઈન્ન્ડયાએ ભારતમાનં ી ઓથોરાઈઝડ બન્ે કોને મજં રુ ી આપી છે.આ વ્યવસ્થા હેઠળ દેશના આયાતકારો, ધનકાસકાર વિારા જે ધબલ મોકલવામાં આવશે તે ધબલ સામે સબં ધં િત વપે ાર ભાગીદાર દેશના વોસ્ટ્ો એકાઉન્ટમાં રૂધપયામાં પમે ન્ે ટ કરી શકશ.ે આવી જ રીતે ભારતના માલસામાન તથા સવે ાના ધનકાસકારો ભારતીય રૂધપયામાં પમે ન્ે ટ મળે વી શકશ.ે યક્ુ ેન પર આક્મણ બાદ રધશયાનો અનકે દશે ો સાથે વપે ાર વ્યવહાર અટકી પડયા બાદ ભારત તથા રધશયા વચ્ે વપે ાર વ્યવહાર રૂધપયામાં શરૂ કરવાનો ધવચાર વહેતો થયો હતો.

Newspapers in English

Newspapers from United States