Garavi Gujarat USA

મુનલાઇદટંગ સામે ર્વપ્ોનું કડિક વલણ, 300 કમતિચારીની િકાલિટ્ી મુનલાઇટિંગ અંગે કંપનીઓમાં મતભેદ

-

વક્ક ફ્ોમ હોમની સુધવિાને પગલે ભારતની આઇટી કંપનીઓમાં ઘણા કમ્ગચારીઓ મુનલાઈદટંગ કરતા હોવાની સમસ્યા ઊભી થઈ છે. મુનલાઇદટંગ એટલે નોકરીના કલાકો પૂરા થયા પછી પછી બીજી કંપનીઓ માટે કામ કરવું અને વિારાની કમાણી કરવી. મુનલાઇદટંગ અંગે હવે IT કંપનીઓ કડક બની છે અને બીજા માટે કામ કરનારા કમ્ગચારીઓને તાત્કાધલક અસરથી છૂટી કરી રહી છે. ધવપ્રોએ પણ તાજેતરમાં આ કારણથી 300 લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા છે. ધવપ્રોના એન્ક્ઝક્યુદટવ ચેરમેન દરશદ પ્રેમજીએ બુિવારે આ વાતની જાહેરાત કરી હતી. ધવપ્રોના ચેરમેન દરશદ પ્રેમજીએ બુિવારે કહ્યં હતું કે ધવપ્રોના 300 કમ્ગચારીઓ એક જ સમયે હરીફ કંપનીઓની નોકરી પણ કરતા હોવાનું માલૂમ થયું છે કંપનીએ જણાવ્યું હતું કે આ લોકો ધવપ્રોમાં ફુલટાઈમ નોકરી કરતા હોવા છતાં સમય કાઢીને બીજી કંપનીઓ માટે પણ કામ કરતા હતા. તેમણે કહ્યં કે અમારી કંપનીના પે-રોલ પર હોવા છતાં હરીફો માટે કામ કરતા લોકોને કાઢી મુકવામાં આવ્યા છે. કારણ કે તેમાં પ્રમાધણકતાનો ભંગ થાય છે. અમે આ લોકોની સધવ્ગસ સમાપ્ત કરી છે. કમ્ગચારીઓને મૂનલાઈદટંગ કરવા દેવાય કે નહીં તે ધવશે ટેકનોલોજી અને સોફ્ટવેર કંપનીઓ અલગ અલગ મત િરાવે છે. અમુક કંપનીઓ માને છે કે કમ્ગચારીઓ પોતાના ફ્ી ટાઈમમાં મૂનલાઈદટંગ કરે અને થોડી વિારે કમાણી કરે તેમાં

ફૂડ દડધલવરી કંપની ન્સ્વગીએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેના કમ્ગચારીઓ અન્ય કંપનીઓના પ્રોજેક્ટ પણ લઈ શકશે.આઇટી કંપની ટેક મધહન્દ્રાના ચીફ એન્ક્ઝક્યુદટવ ઓદફસર સી પી ગુરનાનીએ પણ કહ્યં કે કમ્ગચારીઓ સેકન્ડરી જોબ કરે તેમાં તેમને કોઈ વાંિો નથી. જોકે, ધવપ્રોની વાત અલગ છે. અઝીમ પ્રેમજીના પુત્ર દરશદ પ્રેમજીએ કહ્યં કે તેમણે મનૂ લાઈદટંગ ધવશે જે કહ્યં તેના કારણે તેમની ઘણી ટીકા થઈ છે. છતાં હું જે માનું છું તે મેં કહ્યં છે. આઈટી ઈન્ડસ્ટ્ીમાં મૂનલાઈદટંગ સામે સૌથી પહેલા વાંિો ઉઠાવનારા દરશદ પ્રેમજી હતા.આઈટી ઈન્ડસ્ટ્ીમાં મૂનલાઈદટંગનો મુદ્ો ખાસ્સો ચચા્ગમાં છે. દરશદ પ્રેમજીએ અગાઉ પણ ટ્ીટ કરીને મૂનલાઈદટંગને ચીદટંગ (છેતરધપંડી) ગણાવ્યું હતું. તેમણે ટ્ીટ કરીને કહ્યં હતું કે આ અંગે ઈન્ડસ્ટ્ીમાં ખાસ્સી ચચા્ગ થાય છે. આ તો સીિું અને સ્પટિ ચીદટંગ જ છે. તેમના આ ટ્ીટ અંગે ખાસ્સી પ્રધતધક્યા આવી હતી.

કંઈ ખોટું નથી. જ્યારે બીજી કપં નીઓનંુ કહેવું છે કે તેમને ત્યાં પગાર પર હોય તેવા લોકો હરીફો માટે કામ કરે તે ચલાવી ન લેવાય.

Newspapers in English

Newspapers from United States