Garavi Gujarat USA

ફુગાવો ઊંચો રહેશે તો ફેડ 9% સુધરી રેટહાઇક કરરી શકેઃ માક્ક મોબિયસ

-

રદગ્ગજ વૈતવિક િોકાણકાિ માક્ક મોતબયસે તાજેતિમાં એક ઇન્ટિવ્યૂમાં જણાવ્યું હતું જો ફુગાવો ઊંચા સ્તિે િહેશે તો ફેડિલ રિઝવથિ વ્યાજ દિોમાં ૯% સુધીનો વધાિો કિી શકે છે.

બ્લૂમબગથિને આપેલ એક ઈન્ટિવ્યુમાં તેમણે જણાવ્યું કે ફુગાવો સતત ઊંચો હોવાને કાિણે ફેડને ફુગાવાને માિવા માટે ફુગાવા કિતાં વધુ અને ઝડપથી વ્યાજદિ વધાિવો પડશે. અન્ય એક ટીવી શોમાં પણ તેમણે આ આશંકા વ્યકત કિી હતી. તેમણે દાવો કયયો હતો કે સેન્ટ્રલ બેંક ફુગાવાથી આગળ નીકળવા અને તેને ડામવા માટે દિેક મીરટંગમાં ૧થી ૨ ટકા વ્યાજદિ વધાિો કિી શકે છે.

તરિપ્ટોકિન્સી અંગે તેમણે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેન્કો તરિપ્ટોકિન્સી અને તેના જોખમ અને ખાસ કિીને અથથિજગતને થનાિા નુકસાનને અવગણી િહી છે. નીતત ઘડવૈયાઓ તરિપ્ટોકિન્સી પિ પૂિતું ધ્યાન આપી િહ્ાં નથી, જેના પરિણામે કિોડો અબજો ડોલિનું તેમાં ટનથિઓવિ થાય છે અને કડકાઈના અભાવે રિટેલ િોકાણકાિોનો રિેઝ વધતો જ જઈ િહ્ો છે.

પતચિમી દેશોના તવિોધ છતાં ભાિતે િતશયામાંથી રડસ્કાઉન્ટ ભાવે રિરૂડ ઓઇલની કિીને આશિે રૂ.35,000 કિોડની બચત કિી હોવાનો અંદાજ છે. ભાિતે આ વર્થિના પ્રથમ 3 મતહનામાં િતશયા પાસેથી 6.6 લાખ ટન રિરૂડ ઓઈલની આયાત કિી હતી. બીજા 3 મતહનામાં તે વધીને 84.2 તમતલયન ટન થઈ ગયું. આ દિતમયાન િતશયાએ પણ પ્રતત બિે લ 30 ડોલિનું રડસ્કાઉન્ટ આપ્યું હતું. તેના કાિણે પ્રથમ 3 મતહનામાં એક ટન રિરૂડ ઓઈલની આયાતનો ખચથિ લગભગ 790 ડોલિ થયો હતો.

ત્યાિબાદ બીજા 3 મતહનામાં તે ઘટીને 740 ડોલિ િહી ગઈ હતી. આમ ભાિતને કુલ 3,500 કિોડ રૂતપયાનો ફાયદો થયો છે. આ સમયગાળામાં અન્ય સ્ત્રોતો પિથી આયાતનો ખચથિ વધ્યો હતો. 2022માં િતશયામાંથી સસ્તા તેલની આયાતમાં 10 ગણો વધાિો થયો છે. ટનથિઓવિ 11.5 અબજ ડોલિ સુધી પહોંચી ગયું છે. તે વર્થિના અંત સુધીમાં િેકોડથિ 13.6 અબજ ડોલિ સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે. ભાિત ચીન બાદ િતશયા રિરૂડ ઓઈલના બીજા સૌથી મોટા ખિીદદાિ તિીકે ઉભિી આવ્યું છે. જુલાઈમાં િતશયા ભાિતનું ત્રીજું સૌથી મોટું રિરૂડ સપ્લાયિ બની ગયું હતું જેણે સાઉદી અિેતબયાને ત્રીજા સ્થાન પિ િાખી દીધું હતું. જોકે, ત્યાિબાદ સાઉદી અિેતબયા ઓગષ્ટ સુધીમાં ફિી પોતાની લ્સ્થતતમાં આવી ગયું હતું અને િતશયા આિત માટે ત્રીજુ સૌથી મોટું રિરૂડ સપ્લાયિ બની ગયું છે. આંકડા દ્ાિા જાણી શકાય છે કે, એતપ્રલથી જુલાઈ દિતમયાન િતશયા પાસેથી ભાિતની ખતનજ તેલની આયાત 8 ગણી વધીને 11.2 અબજ ડોલિ થઈ ગઈ છે જ્યાિે ગયા વર્વે આટલા જ સમયમાં તે 1.3 અબજ ડોલિ હતી. માચથિ બાદથી જ્યાિે ભાિતે િતશયા પાસેથી આયાત વધાિી તો તે આયાત 12 અબજ ડોલિથી ઉપિ થઈ ગઈ છે જે

 ?? ??

Newspapers in English

Newspapers from United States