Garavi Gujarat USA

ચરીનરી કંપનરીઓનરી ભારતમાં સ્માટ્ટફોનનું ઉત્પાદન િંધ કરવાનરી બવચારણા

-

ચીની કંપનીઓએ ભાિતમાં સ્માટફથિ ોનનું ઉત્પાદન બધં કિવાની તવચાિણા કિી િહી છે. ચીનના સિકાિી અખબાિ ગ્લોબલ ટાઈમ્સમાં છપાયલે ા અહેવાલમાં ભાિતને બદલે અન્ય દેશોમાં ઉત્પાદન યતુ નટ શરૂ કિવાની તવચાિણા ચાલી િહી હોવાનું કહેવાયું હત.ું ચીની કંપનીઓ પાસે ભાિતના સ્માટફથિ ોન માકકેટનો ૭૯ ટકા તહસ્સો છે.

ભાિતમાં ચીની મોબાઈલ ઉત્પાદક કપં નીઓ સામે ટેક્સ ચોિીના ગભં ીિ આિોપો લાગ્યા છે. ઈડી અને આવકવિે ા તવભાગના અતધકાિીઓએ ચાઈનીઝ મોબાઈલ ઉત્પાદક કંપનીઓ ઉપિ દિોડા પાડયા હતા. શાઓમી, ઓપ્પો અને વીવો પાડલે ા દિોડામાં ટેક્સ ચોિીની અનકે ગિબડો સામે આવી હતી. આ લ્સ્થતતમાં કંપનીઓએ આવી તહલચાલ કિી હોવાનું માનવામાં આવે છે.

ચીનના સિકાિી અખબાિ ગ્લોબલ ટાઈમ્સમાં છપાયલે ા અહેવાલમાં કહેવાયું હતું કે ભાિતમાં આ મોબાઈલ ઉત્પાદક કંપનીઓ પિ એક પછી એક દિોડા પડતા હોવાથી હવે કંપનીઓ ભાિતમાં સ્માટફથિ ોનનું ઉત્પાદન બધં કિવાનું તવચાિી િહી છે. ભાિતના બદલે બાગ્ં લાદેશ, ઈન્ડોનતે શયા અને નાઈજીરિયા જવે ા ગયા વર્વે 1.5 અબજ ડોલિથી થોડી વધાિે હતી. તેમાંથી લગભગ 7 અબજ ડોલિ આયાત જૂન મતહનામાં થઈ હતી. ભાિત માટે રિરૂડની રકંમતો મહત્વની છે કાિણ કે આ આયાત 83 ટકા માંગ પૂિી કિે છે. ભાિત સિકાિ આમાં ઘણો ખચથિ કિે છે. દેશનું રિરૂડ આયાત તબલ 2021-22માં બમણું થઈને 119 તબતલયન ડોલિ થઈ ગયું છે. તેનાથી સિકાિી નાણામાં ઘણું દબાણ આવ્યું અને મહામાિી બાદ આતથથિક સુધાિ પિ અસિ પણ પડી છે. તાજેતિમાં જ નાણા મંત્રી તનમથિલા સીતાિમણે એક સતે મનાિમાં કહ્યં હતું કે, િતશયા પાસેથી તેલની આયાત કિવી એ ફુગાવા વ્યવસ્થાપન વ્યૂહિચનાનો એક ભાગ હતો અને અન્ય દેશો પણ તે જ કિી િહ્ા હતા.

દેશોમાં ઉત્પાદન શરૂ કિવાનું આયોજન થઈ િહ્યં છે. ભાિતમાં ઉત્પાદન બધં કિવા માટે ભાિત સિકાિની ચીની કંપનીઓ પિ સખ્તાઈ જવાબદાિ હોવાનું પણ અહેવાલમાં કહેવાયું હત.ું

ચીનની આ ત્રણયે કંપનીઓ સામે તપાસ એજન્સીઓએ ગભં ીિ આિોપો લગાવ્યા છે. એતપ્રલ માસમાં શાઓમી પાસથે ી ઈડીએ ૫૫૫૧ કિોડ રૂતપયા જપ્ત કયાથિ હતા. િેડમી, પોકો સતહતની અન્ય બ્ાન્ડથી પણ આ કંપની મોબાઈલ વચે છે. જલુ ાઈ માસમાં ડીિેક્ટિ ઓફ િેવન્ે યૂ ઈન્ટેતલજન્સ (ડીઆિઆઈ)ની તપાસમાં ખ્ટૂ યું હતું કે ઓપ્પો ઈલ્ન્ડયાએ ૪૩૮૯ કિોડની ટેક્સચોિી કિી હતી. સિકાિે કંપનીને નોરટસ પાઠવી હતી. એ જ િીતે જલુ ાઈ માસમાં જ વીવો કંપનીના ૪૪ સ્થળોએ ઈડીના દિોડા પડયા હતા અને એમાં કંપનીની આતથકથિ ગિબડો પકડાઈ હોવાનું અતધકાિીઓએ કહ્યં હત.ું ભાિત-ચીનના તગં િાજદ્ાિી સબં ધં ો વચ્ે એવા અહેવાલો આવ્યા હતા કે ભાિતમાં ૧૨ હજાિથી નીચને ી રકંમતના સ્માટફથિ ોનનું ઉત્પાદન તવદેશી કંપનીઓ કિી શકશે નહીં. જોકે, આ અહેવાલોનું કેન્દ્ સિકાિના અતધકાિીઓએ ખડં ન કયુંુ હત,ું તમે છતાં ચીની કંપનીઓને એ બાબતે તચતં ા પઠે ી ગઈ છે.

Newspapers in English

Newspapers from United States