Garavi Gujarat USA

ફોનટેપ કેસમાં કોપપોરેટ લોબિસ્ટ નરીરા રાડડયાને CBIનરી ક્રીનબચટ

-

બહુચતચથિત ફોન ટેપ કેસમાં કેન્દ્ીય તપાસ એજન્સી CBIએ બુધવાિે જાણીતા કોપયોિેટ લોતબસ્ટ નીિા િારડયાને ક્ીનતચટ હતી.સીબીઆઈના વકીલે સુપ્રીમ કોટથિને જાણ કિી હતી કે ભૂતપૂવથિ કોપયોિેટ લોબીસ્ટ નીિા િારડયા તવરુદ્ધ િાજકાિણીઓ, વકીલો, પત્રકાિો અને ઉદ્ોગપતતઓ વચ્ેની વાતચીતની ટેપની સામગ્ીની તપાસમાં તેને કંઈપણ વાંધાજનક મળ્યું નથી.

સીબીઆઇના વકીલે કોપયોિેટ લોબીસ્ટ નીિા િારડયાને 8,000 અલગ-અલગ ટેપ કિેલી વાતચીતો સંબંતધત એક કેસમાં ક્ીનચીટ આપી હતી અને કહ્યં છે કે તેણે તેના સંબંતધત 14 કેસોમાં પ્રાથતમક તપાસ હાથ ધિી હતી પિંતુ કોઈ કેસ ન હોવાથી પ્રાથતમક તપાસ બંધ કિવામાં આવી છે.

નીિાએ િતન ટાટાથી લઈને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ માટે જનસંપક્ક અને લોતબંગનું કામ કયુું છે. ભાિતમાં આવ્યાના થોડા જ વર્યોમાં, વૈષ્ણવી કોમ્યુતનકેશન નામની જનસંપક્ક કંપની સતહત 4 કંપનીઓની સ્થાપના કિવામાં આવી. વૈષ્ણવી કોમ્યુતનકેશન્સ, નોઆતસસ સ્ટ્રેટેતજક કન્સલ્્ટટંગ તલ., તવટકોમ અને ન્યુકોમ કન્સલ્્ટટંગ.

Newspapers in English

Newspapers from United States