Garavi Gujarat USA

મહારાષ્ટ્રનરી લક્મરી કો-ઓપરેડટવ િેન્કનું લાઇસન્સ રદ

-

રિઝવથિ બેન્કે મહાિાષ્ટ્રના સોલાપુિની લક્મી કોઓપિેરટવ બેન્કના લાઇસન્સને િદ કયુું છે. અપૂિતી મૂડી અને કમાણીની ઓછી સંભાવનાને પગલે રિઝવથિ બેન્કે આ કાયથિવાહી કિી છે. આનાથી બેન્ક બેલ્ન્કંગ તબઝનેસ કિી શકશે નહીં. તેના પિ રડપોતઝટ સ્વીકાિવા અને રડપોતઝટના નાણા પિત આપવા પિ પણ પ્રતતબંધ આવ્યો છે. આિબીઆઇએ એક .સત્ાવાિ યાદીમાં જણાવ્યું હતું કે બેન્ક તેની હાલની નાણાકીય લ્સ્થતતમાં તેના હાલના થાપણદાિોને સંપણૂ

ચુકવણી કિવાની લ્સ્થતતમાં નથી. જો બેન્કને તેનો તબઝનેસ ચાલુ િાખવાની પિવાનગી આપવામાં આવે તો જાહેિ તહતને તવપરિત અસિ થશે. થાપણદાિોને રૂ.5 લાખ સુધીની મયાથિદામાં રડપોતઝટ ઇન્્શયોિન્સ ક્ેમની િકમ મેળવવાનો હક મળશે. બેન્કે આપેલા ડેટા મુજબ બેન્કના આશિે 99 ટકા થાપણદાિો રડપોતઝટ ઇન્્શયોિન્સ એન્ડ રિેરડટ ગેિંટી કોપયોિેશન પાસેથી તેમની થાપણોની સંપૂણથિ િકમ મેળવવા માટે હકદાિ છે.

Newspapers in English

Newspapers from United States