Garavi Gujarat USA

સાઉદી અરેહબ્યાના મદીનામાં સોના-તાબં ાની ખાણો મળી

-

સાઉદીન અરેત્બ્યાના પતવત્ મદીના શહેરમાં અ્બા અલરાહા, ઉમ્મ અલ-્બરા્ક શીલ્ડ અને તહઝાઝની સીમા નજી્ક સોનાિાં્બાની ખાણ મળી આવી છે. સાઉદીના તજ્યોલોતજ્કલ સવવેક્ષણ તવભાગના ્કહેવા પ્રમાણે મદીના શહેરમાં સોનાની ખાણ મળી આવી છે, િેનાથી દેશી-તવદેશી રો્કાણ્કારો માઈતનંગ ક્ષેત્માં રો્કાણ વધારશે. લગભગ ચારે્ક હજાર નવી નો્કરીઓનું સજ્ષન થશે. લાખો ડોલરનું રો્કાણ આવશે. સાઉદીમાં આ ખાણ મળવાથી માઈતનંગ સેક્ટરનો વધારે તવ્કાસ થશે. ક્ાઉન તપ્રન્સ મોહમ્મદ ત્બન સલમાને તવઝન૨૦૩૦ નામનો પ્રોજેક્ટ શરૃ ્ક્યયો છે. એ અંિગ્ષિ સાઉદીની ઓઈલ પર તનભ્ષરિા ઘટાડીને અન્્ય સેક્ટરમાં ્કેસ્ન્દ્રિ ્કરવાની છે. એમાં માઈતનંગ પણ એ્ક મહત્વનું સેક્ટર છે. સોનાના જથ્થાની ્બા્બિમાં સાઉદી તવશ્વમાં ૧૮મા ક્મે છે. આર્બ દેશોમાં એનો પહેલો ક્મ છે. નવી સોના-િાં્બાની ખાણ મળિા સાઉદીનું સ્થાન વધારે મજ્બૂિ ્બનશે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States