Garavi Gujarat USA

ચીનના ભૂતપૂર્્વ કાયદાપ્રધાનને ભ્રષ્ાચારના કેસમાં દેહાંતદંડની સજા

-

ચીનમાં એ્ક ભૂિપૂવ્ષ પ્રધાનને ભ્રષ્ાચાર ્બદલ દેહાંિદંડની સજા થઇ છે. ભૂિપૂવ્ષ ્કા્યદાપ્રધાન ફુ ઝેંગહુઆને ભ્રષ્ાચારના આરોપ હેઠળ મૃત્્યુદંડની સજા ફટ્કારવામાં આવી હિી.

તજતલન પ્રાંિની ્કોટટે આ ચુ્કાદો આપ્્યો હિો. મૃત્્યુદંડ પહેલાં િેને ્બે વર્્ષની જેલની સજા પણ ભોગવવી પડશે.

ઝેંગહુઆ પર 17.3 તમતલ્યન ડોલરના ભ્રષ્ાચારનો આરોપ મુ્કા્યો હિો. િેની ગિ જુલાઈ માસમાં ધરપ્કડ ્કરવામાં આવી હિી. તજતલન પ્રાંિની ્કોટ્ષમાં ્કેસ ચાલિો હિો. ્કોટટે િેને દેહાંિદંડની સજા ફટ્કારી છે અને િે પહેલાં ્બે વર્્ષ સુધી આ્કરી જેલની સજા ભોગવવાનો પણ

આદેશ ્ક્યયો હિો.

્કોટ્ષમાં એ સાત્બિ થ્યું હિું ્કે ફુ ઝેંગહુઆએ િેના પદનો દુરુપ્યોગ ્ક્યયો હિો. સર્કારના ઉચ્ હોદ્ે રહવે ા દરતમ્યાન તગફ્ટના સ્વરૃપે ્કે અન્્ય ્કોઈ રીિે અથવા િો પદરવારના નામે તગફ્ટ મેળવી હિી. એ રીિે ્કુલ ૧7.3 તમતલ્યન ડોલરનો ભ્રષ્ાચાર આચ્યયો હિો.

્બેઈતજંગ મ્્યુતનતસપલ પસ્્લલ્ક તસક્્યુદરટી ્લ્યુરોના પ્રમુખ ઉપરાંિ ઝેંગહુઆ સાવ્ષજતન્ક સુરક્ષાના ઉપપ્રમુખ રહી ચૂક્્યા હિા. િે તસવા્ય િેને ્કા્યદા મંત્ાલ્યની જવા્બદારી પણ મળી હિી. આ િમામ હોદ્ાનો ઉપ્યોગ િેણે ભ્રષ્ાચાર માટે ્ક્યયો હિો.

Newspapers in English

Newspapers from United States