Garavi Gujarat USA

મુદ્ુદ્દે પશ્ચિમી દદેશદેશોનેે પરમાણુુ હુમુ લાની રશ્શયાની ધમકી

-

રવશયાના પ્મખુ વ્લારદમીર પવુ તને ગત સપ્ાહે યક્ુ ેનના ચાર વહસ્સાને તને ી સાથે મળે વવાની કવાયત શરુ કરવા સાથે તમે ાં અવરોધ સજન્ષ ાર પવચિમી દેશોને પરમાણુ હમુ લાની ધમકી આપી છે. રવશયાએ યદ્ધુ ને અવં તમ ચરણમાં લઈ જવાના ભાગરુપે ત્ણ લાખ રરઝવ્ષ સવૈ નકોને તયૈ ાર રહેવાનો પણ આદેશ આપ્યો છ.ે રવશયા યક્ુ ેનના જીતલે ા વવસ્તારોમાં રેફરન્ડમ શરુ કરાવવા જઈ રહ્યુ છે. આ વવસ્તારોમાં રહેનારાઓ ૨૩થી ૨૭ સપ્ટેમ્બર દરવમયાન તમે નો વોટ નાખી શકશ.ે રવશયા અને યક્ુ ને વચ્ે લગભગ સાત મવહનાથી યદ્ધુ ચાલુ છે.

પવુ તને ગત બધુ વારે જાહેરાત કરી હતી કે લગભગ ત્ણ લાખના અનામત દળો એકવત્ત કરવામાં આવશે અને જણાવ્યું હતું કે મોસ્કો માટે એકવત્ત પવચિમની સાથે લડવું જરુરી થઈ પડયું છે. ટીવી પરની જાહેરાતમાં પવુ તને જણાવ્યું હતું કે રવશયા પોતાના વહસ્સાનું રક્ષણ કરવા માટે તને ા દરેક સસં ાધનોનો ઉપયોગ કરી છટૂ શ.ે

સપ્ટેમ્બરના પ્ારંભમાં યુક્ેને રવશયાએ જપ્ કરેલા ખારક્કવ પ્ાંતનો મોટો વવસ્તાર પાછો કબ્જે કયયો છે. યુક્ેન હવે રવશયાએ જીતેલા વવસ્તારો પરત કરવાનો ઇરાદો ધરાવે છે. તેની સામે રવશયાની પુરવઠા લાઇન થાકી રહી છે. અગાઉ યુક્ેનના લુહાંત્સ્ક અને ડોનેત્સ્ક રરપન્બ્લક તથા રવશયા અંકરુવશત ખેરસોન અને ઝાપોરોવઝયા પ્ાંતે જાહેરાત કરી હતી કે તેઓ આગામી ૨૩થી ૨૭મી ફેબુ્રઆરીના રોજ રવશયા સાથે જોડાવવા રેફરેન્ડમ યોજવાના છે. પુવતને તેના ભાર્ણમાં પવચિમ પર રવશયાને ફરીથી નબળુ પાડવાનો અને તેને વવભાજીત કરવાનો આરોપ મૂ્ઝયો હતો. યુએસની આગેવાની હેઠળ પવચિમ ન્યુન્લિયર બ્લેકમેઇલનું આશ્રય લઈ રહ્યુ છે ત્યારે રવશયા પણ તેનો જવાબ આપવા તૈયાર છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States