Garavi Gujarat USA

ચીનના પ્રમુખ પિનપપંગ નિરર્ેદ ર્રા્યાની સોપશ્ય્લ મીડિ્યા પર અફવા

-

સોહશય્લ મીડડયા પર ગત સપ્ાિે એવી અફવા ફે્લાઇ િતી કે ચીનના પ્રમુખ શી હજનહપંગને િાઉસ અરેસ્ટ કરાયા છે. દાવો કરાઈ રહ્ો છે કે તાજેતરમાં જ શી હજનહપંગ ઉઝબેડકસ્તાનના સમરકંદમાં એસસીઓ સહમટ માટે ગયા િતા ત્યારે જ તેમને સૈન્યના અધ્યક્ષપદે્થી િટાવી દેવાયા િતા તેમ ભાજપના વડરષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્ીટમાં જણાવ્યું િતું. જોકે, તેમણે અન્ય એક ટ્ીટમાં ્લખ્યું છે કે આ અફવાની તપાસ કરવી જોઈએ કે શી હજનહપંગ બેઈહજંગમાં નજરકેદ છે કે નિીં. જોકે, ચીની કમ્યુહનસ્ટ પાટમી અને ત્યાંના સરકારી મીડડયા ગ્્લોબ્લ ટાઈમ્સે િજુ સુધી આ અફવાઓનું ખંડન કયુાં ન્થી. પડરણામે આ અટકળોને વધુ બળ મળ્યું છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States