Garavi Gujarat USA

માર્્ક ઝર્રબગ ત્ીજા સંતાનના પપતા બનશે

-

બાળકો અને મહિ્લાઓ સહિત 32નાં મોત નીપજ્યા િતા અને બીજા 24 ્લાપતા િોવાનું પો્લીસે જણાવ્યું િતું. સ્્થાહનક મીડડયા અિેવા્લ પ્રમાણે 10 યાત્ાળુને બચાવાયા િતા અને િોસ્સ્પટ્લમાં ખસેડાયા િતા. મુસ્સ્્લમ બિુમહત ધરાવતા બાંગ્્લાદેશમાં િજારો હિંદુ શ્રદ્ાળુઓ દર વર્ષે દુગાગા પૂજાના પ્રારંભે બોડેશ્વરી મંડદરમાં દશગાના્થષે ઉમટતા િોય છે.

પ્્લેટફોમગા ફેસબૂકના સ્્થાપક અને અમેડરકાના અગ્રણી હબઝનેસમેન માક્ક ઝકરબગગા ફરી એક વખત હપતા બનવાના છે જેના કારણે તેઓ ખૂબ જ ખુશ છે. ફેસબુક પર આ શુભ સમાચાર શેર કરતા ઝકરબગે પોતાની પત્ી સા્થે એક તસવીર પોસ્ટ કરી છે. જેના કેપ્શનમાં તેમણે ્લખ્યું છે કે, મેક્સ અને અગષ્ટને આવતા વર્ષે એક નવી બિેન મળવા જઈ રિી છે.

માક્ક ઝકરબગગા પોતાના ફેન્સ સા્થે પોતાની ખુશી વ્યક્ત કરતા ખૂબ જ ખુશ છે. પોતાના ફેસબુક એકાઉન્ટ્થી પોસ્ટ કરવામાં આવે્લી તસવીરમાં ઝકરબગગા પોતાની પત્ી હપ્રહસ્લા ચાન સા્થે ખૂબ જ ખુશ નજર આવી રહ્ા છે. તસવીર જોઈને બંનેની ખુશીનો અંદાજો ્લગાવી શકાય છે. તેમની આ પોસ્ટ સા્થે જ દુહનયાભરના ્લાખો ્લોકો તેમને આ ખુશખબરી માટે શુભકામનાઓ પાઠવી રહ્ા છે. ્લોકો તેમને શુભકામના ભયાગા મેસેજ દ્ારા પોતાની ખુશી વ્યક્ત કરી રહ્ા છે.

સોહશય્લ મીડડયા

 ?? ??

Newspapers in English

Newspapers from United States