Garavi Gujarat USA

હવે આશિકીની ત્ીજી રીમેક બનિે

-

1990ના દાયકાની મ્યયુઝિકલ સયુપરઝિટ આઝિકી ઝસરીિની ત્ીજી ફિલ્્મ બનાવવાની જાિેરાત ઝન્મામાતાઓ દ્ારા કરવા્માં આવી છે. આ ફિલ્્મ્માં કાઝતમાક આયમાનને ્મયુખ્ય ભૂઝ્મકા ભજવવા ્માટે સાઇન કરવા્માં આવ્યયો છે. કાઝતમાકની કરીઅર અત્યારે સડસડાટ રીતે આગળ વધી રિી છે. થયોડા ફદવસ અગાઉ જ તેની ગયુજરાતી બેકગ્ાઉન્ડ ધરાવતી ફિલ્્મ સત્ય પ્ે્મ કી કથાનયું િૂફટંગ િરૂ થયયું છે.

આઝિકી પ્થ્મવાર 1990્માં બની

િતી. ્મિેિ ભટ્ટનાં ફદગ્દિમાન્માં બનેલી આ ફિલ્્મના ્મયુખ્ય કલાકારયો રાિયુલ રયોય અને અનયુ અગ્વાલ િતા, આ તદ્દન નબળી ફિલ્્મનયું મ્યયુઝિક સયુપરઝિટ થયયું િતયું અને તેનાથી નદી્મ-શ્રવણ સંગીતકાર તરીકે તથા કુ્માર િાનયુ ગાયક તરીકે ખૂબ જ લયોકઝપ્ય બની ગયા િતા. જોકે, રાિયુલ રયોય અને અનયુ અગ્વાલ અત્યારે ક્યાં છે અને િયું કરે છે તેની કયોઇને પણ કદાચ ખબર નિીં િયોય. આઝિકીની બીજી રી્મેક 2013્માં બની િતી. શ્રદ્ા કપૂર અ ને

આફદત્ય રયોય કપૂરની ફિલ્્મનયું ફદગ્દિમાન ્મયોઝિત સયુરીએ કયયુું િતયું. તે ફિલ્્મ્માં જીત ગાંગયુલી, ઝ્મથયુન અને અંફકત ઝતવારીનયું મ્યયુઝિક િરી સયુપરઝિટ પયુરવાર થયયું િતયું.

િવે ત્ીજી આઝિકી્માં એવયું લયોકઝપ્ય સંગીત આપવાની જવાબદારી પ્ીત્મને સોંપાઈ છે. ફિલ્્મનયું ફદગ્દિમાન અનયુરાગ બસયુ કરિે. ઉલ્ેખનીય છે કે, છેલ્ાં ઘણા વર્ષોથી બયોલીવૂડ્માં ગીત-સંગીત આધાફરત ફિલ્્મયોનયું ઝન્મામાણ ઓછયું થઇ ગયયું છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States