Garavi Gujarat USA

• વાનગી-વૈવવધ્્ય સ્્પ્્રિંગ રોલ

- માટે: સ્ટફિંગ માટે : રરીતઃ

કોબી ૫૦૦ ગ્ામ, લીલા કાંદા બે ઝૂડી, ગાજર ૫૦૦ ગ્ામ, કકેપ્સીકમ નંગ-૩, ૧૦૦ ગ્ામ ફણસી, બે મોટા કાંદા, ૫૦૦ ગ્ામ મેંદો, અજીનો મોટો, સોયાબીન સોસ નવનેગાર, િીલી સોસ, મરી, મીઠું, તલે .પડ મેંદામાં બે ટ.ે સ્્પૂન તેલ નાખી મીઠું નાખી રોટલી જેવો લોટ બાંધવો. બે જાડી રોટલી બનાવી તે ક્પડામાં લ્પેટીને રાખી મૂકવી.

બધાં જ શાકભાજીને લાંબા, ઝીણાં સમારવાં. એક વાસણમાં બે ટે.સ્્પૂન તેલ મુકી કાંદા સાંતળવા. જરા વાર રહી બાકીના બધાં શાક તથા આજીનો મોટો મરી, મીઠું નાખવાં. ફાસ્ટ ગેસ ઉ્પર બે નમનનટ રાખવું ્પછી તેમાં સોયાબીન સોસ, નિલી સોસ તથા એક સ્્પૂન નવનેગાર નાખી ્પાણી બળી જાય એટલે ઉતારી લેવું.

હવે તૈયાર રોટલીમાં આ સ્ટરફંગ મૂકી રોલ વાળી મેંદાની લાઈ લગાવીને ફીટ કરીને ફ્ાઈગ ્પેનમાં તેલ મૂકીને તળવા. નિલી સોસ સાથે ્પીરસવા.

 ?? ??

Newspapers in English

Newspapers from United States