Garavi Gujarat USA

કોલકાતા: ધ કુકબુક: રેસીપીઝ ફ્ોમ ધ હાર્્ટ ઓફ બેંગાલ - રરંકુ દત્ત

-

કોલકાતા (અગાઉનું કલકતિા) એક ઉત્કકૃષ્ટ શહેર છે, જને િારતની સાસ્ં કકૃર્તક રાજધાની પણ માનવામાં આવે છે. અર્હંના સમૃદ્ધ, વાઇરિન્ટ ફૂડ અને તમે ાં પણ બગં ાળી ર્મઠાઇઓની પ્રર્તષ્ઠા તો કઇંક ઓર જ છે. ‘ર્સટી ઓફ જોય’ તરીકે ઓળખાતું કોલકાતા જનૂ ા અને નવા િારતનું ર્મશ્રણ છે. તને ી સાસ્ં કકૃર્તક પ્રવૃર્તિઓની તીવ્ર ર્વર્વધતાને લીધ,ે એવંુ કહેવાય છે કે કોલકાતાના લોકો સારી રીતે જાણે છે કે કેવી રીતે પોતાનો આનદં માણવો અને મળે વવો.

ઐર્તહાર્સક મુઘલ, ચાઈનીઝ, ર્તબેટીયન અને ર્રિરટશ કોલોનીયલ અંશો ધરાવતું પર્ચિમ બંગાળનું કુઝીન તેના પ્રિાવને કારણે લોકોને દૂર દૂરથી ખેંચી લાવે છે.

માછલી, શાકિાજી અને મીઠાઈઓ પ્રત્યેના તેમના પ્રેમ માટે પ્રખ્યાત, બંગાળીઓ મજેદાર અને ટેસ્ટી ખાવા પર ખૂબ િાર મૂકે છે અને તેમની પ્રાદેર્શક ર્વશેર્તાઓ પણ સાચા આથ્ષમાં આદરણીય છે.

‘’કોલકાતા: ધ કુકબુક: રેસીપીઝ ફ્ોમ ધ હાટ્ષ ઓફ બેંગાલ’’ પુસ્તકમાં, લેર્ખકા રરંકુ દતિ તમને કોલકાતા શહરે ની શ્રેષ્ઠ એવી 70 થી વધુ સુલિ, સ્વારદષ્ટ વાનગીઓ રજૂ કરે છે. જે કોઈપણ ઘરના રસોડામાં કોઇ પણ વ્યર્તિ સરળતાથી બનાવી શકે છે. આ પુસ્તકમાં તમને અનોખા વ્યંજનોની હારમાળા જોવા મળે છે.

રરંકુ ઉજા્ષ અને ર્વર્વધતા, બહર્ુ વધ સસ્ં કકૃર્તઓ અને પરંપરાઓ, હંમશે ાલોકર્પ્રય સ્ટ્ીટ ફૂડ, સમૃદ્ધ રેસ્ટોરન્ટ અને કાફે અને પઢે ીઓ દ્ારા આપવામાં આવલે પરંપરાગત કુટબું ના મનપસદં નો વારસાની વાતા્ષ આ પસ્ુ તક દ્ારા કહે છે.

પાક્ક સ્ટ્ીટની આખી રાતના ખાણીપીણીથી માંડીને ડેકસ્ષ સ્ટ્ીટ પરના સ્ટ્ીટફૂડ નાસ્તા સુધી, ખળિળાટ મચાવતું બડાબઝાર અને ચાઇનાટાઉન અને અલબતિ, હજારો ઘરના રસોડામાં જે રસોઈ બનાવવામાં આવે છે તેના અંશો આ પુસ્કમાં રજૂ કરાયા છે.

કોલકાતા શહેરના અનોખા વાતાવરણ અને અદિૂત ખાદ્યપદાથયો તથા મુસાફરીને ફોટોગ્ાફી દ્ારા આ પુસ્તકમાં જીવંત કરવામાં આવ્યા છે. નાસ્તાના સ્પ્રેડ, સરળ અને પૌત્ષ્ટક લંચ અને મનપસંદ સ્ટ્ીટફૂડ બાઈટ્સથી લઈને સમૃદ્ધ અને સુગંર્ધત રડનર અને સ્વારદષ્ટ મીઠાઈઓ સુધીની વાનગીઓ અને વ્યંજનો રજૂ કરાયા છે. ખાતરી આપું છું કે આ પુસ્તક તમને કોલકાતાની શેરીઓ અને ઘરો સુધી પહોંચાડશે, એક એવું શહેર જે મોંમાં પાણી લાવે તેવા િોજન અને ર્મષ્ઠાનો માટે સવ્ષશ્રેષ્ઠ છે.

લેખક પરિચય

રરંકુ દતિ લંડનમાં બંગાળી ફડૂ ટ્ક અને પોપ-અપ રેસ્ટોરન્ટ ‘રાસ્તાવાલા’ ચલાવે છે. તેણીનો પરરવાર કોલકાતાનો છે, અને તેણી દાદા-દાદીને જોવા માટે અવારનવાર પોતાના શહેરમાં પાછી ફરે છે, જ્યાં તેના દાદાજી શહેરની સૌથી પ્રર્તર્ષ્ઠત અને લોકર્પ્રય રેસ્ટોરન્ટમાંની એક સેન્ટ્લ હોટેલ/ અંબરના માર્લક હતા. ઓક્ટોપસ દ્ારા પ્રકાર્શત લીઓન કુકબુક્સમાં રેસીપીનું યોગદાન આપતા રરંકુએ કોલકાતા ર્વશે સંખ્યાબંધ ટ્ાવેલ બ્લોગ્સનું શૂરટંગ પણ કયુું છે. તેમણે એવોડ્ષ ર્વજેતા ચટણીનું ર્નમા્ષણ કયુું છે તો દાર્જ્ષર્લંગ એક્સપ્રેસ ફેમ અસ્મા ખાન સાથે સપર ક્લબમાં પણ સહયોગ કયયો છે. આ રરંકુ દતિનું પ્રથમ પુસ્તક છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States