Garavi Gujarat USA

કોરોિા કાળમાં મૃત્્યુ પામેલી વ્્યનતિ જીનિત થિાિી આ્શાએ પરરિારે 17 મનહિા મૃતદેહ ઘરમાં રાખ્્યો

-

ડોકટરોની દ્રત્ષ્ટએ આ અત્યર્ધક પ્રેમ માનર્સક તકલીફની ત્સ્થર્તમાં બદલાવાનો રકસ્સો છે. એર્પ્રલ 2021માં કોરોના કાળમાં મૃત્યુ પામેલા ર્વમલેશની બેંક મેનેજર પત્ી ર્મતાલી દીર્ષિત દોઢ વર્્ષથી તેના મૃતદઙે ની સેવા કરતી રહી હતી. આખું ઘર દરરોજ ગંગાજળ ર્મર્શ્રત પાણીથી મૃતદહે ને સ્પંજ કરતા, કપડાં બદલાવતા હતા. બાળકો મૃતદેહને વીંટળાઈને િગવાનને તેમના ર્પતાના સારા થવાની પ્રાથ્ષના કરતા હતા. માતા-ર્પતા અને િાઈઓ મૃતદહે ને ઓત્ક્સજન આપતા હતા અને આખો પરરવાર રાહ જોતો હતો કે એક રદવસ ર્વમલેશ ઉિો થશે.

17 મર્હનાથી તેના ર્પતા રામૌતર, માતા રામદુલારી, પત્ી ર્મતાલી દીર્ષિત, પુત્ર સંિવ (4) અને પુત્રી દ્રત્ષ્ટ (18 મર્હના), િાઈઓ સુનીલ અને રદનેશ અને તેમની પત્ીઓ ર્વમલેશના મૃતદેહ સાથે રહેતા હતા. બધા માનતા હતા કે, ર્વમલેશ જીર્વત

છે માત્ર કોમામાં હતો. એક રદવસ તે સ્વસ્થ થઈને ઉિો થશે. બેંકમાં જતા પહેલા સહકારી બેંકના મેનેજર ર્મતાલી રોજ મૃતદેહને સ્પશ્ષ કરતી હતી. માથા પાસે બેસીને તેને ર્નહારતી હતી. તે તેના માથા પર હાથ મુકતી અને તેને કહેતી કે, હું જલ્દી ઓરફસેથી પાછી આવી જઈશ. તે કંઈ ખાઈપી નહોતો શકતો તે બાબતની પણ પરરવારના સભ્યો અવગણના કરતા રહ્ા હતા. એવું માનવામાં આવતું હતું કે, તેના હૃદયના ધબકારા ચાલુ હતા. બાળકો શરીર પાસે રમતા હતા. તેને સ્પશ્ષ કરતા હતા. માતા-ર્પતા પણ તેની દેખરેખ રાખતા હતા. દીકરો રોજ િગવાન સમષિ હાથ જોડીને બીમાર ર્પતાના ઝડપથી સાજા થવાની પ્રાથ્ષના કરતો. જ્યારે િાઈઓ તેમના કામ પરથી પાછા ફરતા ત્યારે તેઓ આવીને ર્વમલેશની તર્બયત ર્વશે પૂછતા. ર્વમલેશના મૌન છતાં તેઓ તેને જીર્વત માનતા હતા.

Newspapers in English

Newspapers from United States