Garavi Gujarat USA

વલજ્જત સંસ્થાની 57મી િાવષમિક સિમિસાધાિણ સભા યોજાઇ

-

“શ્ી મર્હલા ગૃહ ઉદ્ોગ ર્લજ્જત પાપડ” સંસ્થાની 57મી વાર્િ્ચક સવ્ચસાધારણ સભા 22 સપ્ટેમ્બરે મુંબઇના િણ્મુખાનંદ હોલ ખાતે આમંર્ત્ત મહેમાનો અને સંસ્થાની ભારતભરમાં ફેલાયેલી શાખાઓમાંથી આવેલ હજારો બહેનોની ઉપબ્સ્થર્તમાં સંપન્ન થઇ. આ અવસરે મુખ્ય અર્તર્થ પદે ખાદી ગ્ામોદ્ોગ પંર્ના અધ્યક્ષ મનોજ કુમાર ગોયલ, પંર્ના સલાહકાર મર્નિ કાંબળી, ડાયરેક્ટર સંજીવ પોસવાલજી તથા અનેક અગ્ણીઓ ઉપબ્સ્થત રહ્ા હતા.

મનોજકુમારે પ્રાસંગરક ઉદ્ોધનમાં કહ્યં કે, “મારું અહીંયા મુખ્ય અર્તર્થ તરીકે ઉપબ્સ્થત રહેવું એ મારા માટે સન્માનની વાતછે, કારણ કે આ સન્માન એ મર્હલા સશર્ક્તકરણની ર્મસાલ આપનારી સંસ્થાએ આપ્યું છે, જેનું નામ બહેનોની આર્થ્ચક સમાનતા અને ઉન્નર્ત માટે સૌથી વધુ સન્માન અને પ્રર્તષ્ા સાથે લેવામાં આવે છે.”

સત્ય નારાયણ શુક્ાજીએ જણાવ્યું હતું કે, ર્લજ્જત એક ર્વશાળ બહેનોનો સમૂહ છે કે જે નારી શર્ક્ત-માતૃ શર્ક્તની ર્મસાલ છે. ર્લજ્જતનાં પ્રમુખ સ્વાતી પરાડકરે કહ્યં કે, છેલ્ા 56 વરસોમાં સંસ્થાની પ્રગર્ત અને ઉન્નર્તમાં ખાદી ગ્ામોદ્ોગ પંર્નું મહત્વપૂણ્ચ યોગદાન રહેલ છે અને

પંર્ના માગ્ચદશ્ચન અને પ્રોત્સાહન માટે અમે સહુ પંર્ના આભારી છીએ. પૂજ્ય છગનબાપા અને પૂ. દતિાણીબાપાએ બહેનોને આત્મર્નભ્ચર બનાવવાનાં ર્વર્ારોથી પ્રેરીત આ સંસ્થાની શરૂઆતથી આજ સુધી અમારાં બહેનોને એક આગવી ઓળખ આપેલ છે.

ર્લજ્જત સંસ્થાના વરરષ્ સભ્ય જશવંતીબહેન પોપટ, ઉપપ્રમુખ પ્રર્તભાબેન સાવંત, સંસ્થાના ઓરડટર પરેશભાઇ ડોક્ટર તથા સંસ્થાનાં શુભેચ્છકો ઉપબ્સ્થત રહ્ા હતા.

કેર્લફોર્ન્ચયાના એનાહેમ ટાઉનમાં રહેતા રર્વભાઈ અને ભારતીબેન શાહના ર્નવાસસ્થાને ગણેશ ર્તુથટી ઉત્સવની શાનદાર ઉજવણી કરાઇ હતી જેમાં જાણીતા ઉદ્ોગપર્ત શ્ી સુરુ માણેક, શ્ી અરર્વંદભાઈ જોિી (ભૂતપૂવ્ચ રેડીયો કલાકાર) તેમના ર્મત્ો અને પરરવારજનોએ મોટી સંખ્યામાં ઉપબ્સ્થત રહી દશ્ચન અને પ્રસાદનો લાભ લીધો હતો.

પરરવાર દ્ારા છેલ્ા ૪૫ વિ્ચથી અમેરીકામાં ખુબ ઉત્સાહથી આ ઉજવણી કરવામાં આવે છે. સ્થાપવામાં આવેલ ગણેશજીની મુર્ત્ચ લગભગ ૨૦૩ વિ્ચ પ્રાર્ર્ન છે અને તે છેલ્ી ૪ પેઢીથી મુંબઈના જયંર્તલાલ વેર્ણલાલ શાહના પરીવારમાં દર વિથે ગણેશ ર્તુથટી વખતે સ્થાપવામાં આવે છે. શાહ પરીવારના ઉિાબેન જયેરિભાઈ શાહ, નીલાબેન જયંર્તલાલ પરીખ અને ભારતીબેન કકીરીટભાઈ મરર્ન્ટ અને પરરવારજનો ભેગા મળીને આ પ્રસંગ ઉજવે છે.

આ વખતે ખાસ ૧૨ જ્યોર્તલીંગની સ્થાપના કરાઇ હતી. તેમના કુટુંબી ગ્ાન્ડ ર્ર્લ્ડ્રન્સે સુંદર ભાવ ગીત અને વક્તવ્ય આપ્યા હતાં. શ્ી રકર્ત્ચભાઈ અને રેખાબેન દવેએ સુંદર ગીત-ભજનો રજુ કયા્ચ હતા. જેમને તબલા પર શ્ી ગોપાલભાઈ શ્ોફ અને ઢોલક અને મંજીરા પર ર્વજય જોિી, પ્રકાશ પંર્ોલી અને જગરદશ પુરોર્હતે સાથ આપ્યો હતો. (માર્હતી અને તસવીર:- કાબ્ન્તભાઈ ર્મસ્ત્ી, કેર્લફોર્ન્ચયા)

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States