Garavi Gujarat USA

વિલ્કકીસિાનોના ટેકામાં પિયાત્ા કાઢનાિ કાયમિકિોની અટકાયત

-

2002ના ગુજરાત રમખાણો દરર્મયાન ગભ્ચવતી ર્બલ્કકીસ બાનો પર સામૂર્હક બળાત્કાર ગુજારનાર અને તેના પરરવારના સાત સભ્યોની હત્યા કરનાર દોર્િતોને જેલમુક્તનો ગુજરાત સરકારે ર્નણ્ચય કયયો હતો. સરકારના આ ર્નણ્ચયનો ર્વરોધ કરવા અને દોર્િતોને પાછા જેલમાં મોકલવાની માંગ સાથે સોમવારે, 26 સપ્ટમ્ે બરે ર્હંદુ-મુબ્સ્લમ એકતા સર્મર્ત દ્ારા દાહોદથી પદયાત્ાનું આયોજન કરવામ આવ્યું હતું. આ પદયાત્ા યોજાઈ એ પહેલા પોલીસે સામાર્જક કાય્ચકર સંદીપ પાંડે અને અન્ય ત્ણ સામાર્જક કાય્ચકરોની અટકાયત કરી છે.

આંધ્રપ્રદેશના ર્તરુપર્ત ર્જલ્ામાં આવેલા પ્રખ્યાત ર્તરુપર્ત મરં દરના ટ્રસ્ટ ર્તરુમાલા ર્તરુપર્ત દેવસ્થાનમ(TTD)એ તાજેતરમાં જણાવ્યું હતું કે ટ્રસ્ટ પાસે રૂ.85705 કરોડની સંપર્તિ છે.

TTDના ર્ેરમેન વાય.વી. સુ્લબા રેડ્ીના જણાવ્યા અનુસાર,વત્ચમાન સમય અનુસાર મંરદરના ટ્રસ્ટ પાસે દેશના અલગ અલગ ર્વસ્તારોમાં 960 પ્રોપટટી છે જે લગભગ 7123 એકર ર્વસ્તારમાં ફેલાયેલી છે. અને આ સંપર્તિની રકંમત 85705 કરોડ રુર્પયા છે.

રેમન મેગ્સેસે એવોડ્ચથી સન્માર્નત સંદીપ પાંડે અને અન્ય કાય્ચકરો ‘ર્બબ્લ્કસ બાનો અમને માફ કરો’ શીિ્ચક હેઠળની પદયાત્ામાં ભાગ લેવા ગોધરા પહોંચ્યા હતા. દાહોદ ર્જલ્ામાં ‘ર્બબ્લ્કસ બાનોના ગામ રણર્ધકપુરથી ‘ર્હંદુમુબ્સ્લમ એકતા’ના બેનર હેઠળ આ યાત્ા નીકળવાની હતી. આ પદયાત્ા 4 ઓક્ટોબરે અમદાવાદ પહોંર્ી પૂણ્ચ થવાની હતી. ગોધરા બી-રડર્વઝન પોલીસ સ્ટેશનના અર્ધકારીએ જણાવ્યું હતું કે “સંદીપ પાંડે અને અન્ય ત્ણની રર્વવારે રાત્ે 10.30 વાગ્યે ગોધરાથી અટકાયત કરવામાં આવી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States