Garavi Gujarat USA

ડાયાબિટીસના ઈલાજના ત્રણ આધાર સ્્તતંભ ડાયટ, કસર્ત અને દવાઓ

-

વાચક મિત્રો આજે હું ડાયામિટીસ રરોગને કઈ રીતે કાિુિાં લેવરો તથા ડાયામિટીસ સાથે નરોિ્મલ જીવન કઈ રીતે જીવવું એ મવશે વાત કરીશ. ડાયામિટીસ કાિુિાં કરવરો એ િાત્ ડરોક્ટરની જ જવાિદારી નથી પરંતુ દદદીની પણ એટલી જ જવાિદારી છે એટલું હું ભારપૂવ્મક કહીશ. સાિાન્ય પણે સિાજિાં એવી િાન્યતા પ્રવતતે છે કે એકવાર ડાયામિટીસ આવે એટલે આજીવન દવાઓ લેવી પડે, દવાઓની આદત પડી જાય, દવાઓની આડ અસરરો હરોય, દવાઓથી કકડની ફેલ થઈ જાય વગેરે વગેરે. આ મવચારસરણી િહદ અંશે ભૂલ ભરેલી છે તેથી િારા સ્વજનરોને તથા વાચક મિત્રોને નમ્ર મવનંતી કે આવી મવચારસરણી િાંથી િહાર આવી િેકડકલ કે દાકતરી સલાહ લેવી એ જ મહતાવહ છે. આ ઉપરાંત સિાજિાં એવી પણ િાન્યતા પ્રવતતે છે કે ડાયામિટીસ હરોય એટલે ડરોક્ટર પાસે જઈને દવા લઈ લેવાની કે ઇન્સ્યુમલન લઈ લેવાનું એટલે ડાયામિટીસ કાિુિાં આવી જાય. પરંતુ દવા એ તરો ડાયામિટીસને કાિુિાં લેવાનરો આખરી ઉપાય છે. આ મસવાય ના જે િે િહત્વના આધાર સ્તંભ છે તેના મવશે પણ જાણવું ખૂિ જ જરૂરી છે. આ છે ડાયટ અને એક્સરસાઇઝ. આ રીતે ડાયામિટીસને કાિુિાં લેવાના િુખ્ય

ત્ણ આધાર સ્તંભ છે- ડાયટ, એક્સરસાઇઝ અને દવાઓ.

સૌથી પહેલા આપણે પ્રથિ આધાર સ્તંભ ડાયટ મવશે થરોડી વાત કરીએ. ડાયટ કરવી એનરો અથ્મ અહીં જરા પણ એવરો નથી કે ખાવાનું િંધ કરી દેવું કે ભૂખ્યા રહેવું પરંતુ આહારની ફેરિદલ કરવાની વાત છે. ચરિીયુક્ત તથા કાિબોહાઈડ્ેટ્સ

યુક્ત આહાર ખૂિ જ ઓછરો કરીને પ્રરોટીન યુક્ત તથા મવટાિીન અને મિનરલ સભર આહાર વધારે િાત્ાિાં લેવરો. ખાન પાનિાં જો આ પ્રકારની પદ્ધમત અપનાવવાિાં આવે તરો દદદી લાંિા ગાળા સુધી આ પ્રકારના ડાયટ નું પાલન કરી શકે છે કેિકે આિાં ભૂખ્યા રહેવાની ક્યાંય વાત નથી. જ્યારે પણ ડાયટિાં ભૂખ્યા રહેવાની વાત આવે તરો એ ડાયકટંગ સાિાન્ય પણે લાંિરો સિય ચાલતું નથી. આથી ઘી તેલ યુક્ત તથા ગળપણ વાળરો ખરોરાક લેવાનું ટાળવું અને તેની જગ્યાએ લીલા પાંદડા વાળા શાકભાજીઓ, કઠરોળ, ખાટા િીઠા ફ્રુટ અને સલાડ લેવાનરો આગ્રહ રાખવરો. આ ઉપરાંત તિારા રરોમજંદા જીવનિાં તિારે કેટલી કેલરીઝનરો વપરાશ થાય છે એ પ્રિાણે ડાયટીશીયન ની સલાહ િુજિ કેટલા કેલરી ડાયેટિાં લેવા એ નક્ી કરવું પણ એટલું જ જરૂરી છે.

હવે વાત કરીએ િીજા િહત્વપૂણ્મ આધાર સ્તંભ મવશે જે છે એક્સરસાઇઝ. તિે રરોમજંદા જીવનિાં જે પ્રિાણે કેલરીઝ લરો છરો તે પ્રિાણે જો એક કેલરીઝનરો વપરાશ ન થાય તરો આ વધારાની કેલરી આપણા શરીરિાં જિા થાય છે અને તેનાથી શરીરિાં ચરિીના કરોષરો તથા િેદસ્સ્વતા ઉદ્ભવે છે. આથી કરીને ડાયટ ના જેટલું ને જેટલું િહત્વ કસરતનું પણ છે. ડાયામિટીસના દદદીએ મનયમિતપણે વ્યાયાિ કરવરો તથા ખાસ કરીને મરિસ્ક વરોક ( ઝડપથી ચાલવું), જોમગંગ, સ્સ્વમિંગ તથા સાયકમલંગ જેવી પ્રવૃમતિઓ કરવાનરો આગ્રહ વધારે રાખવરો. ખાસ કરીને આ પ્રકારની કસરતરો કરવાથી શરીરની કેલરી સારી એવી િાત્ાિાં વપરાય છે તથા ચરિીના કરોષરો પણ ગળે છે અને િેદસ્સ્વતાપણું પણ ઘટે છે જેના કારણે શરીરના કરોષરોની

ઇન્સ્યુમલન સેસ્ન્સકટમવટી વધે છે જે િહુ જ અગત્યની વાત છે.

વ્યાયાિ કરવાિાં મનયમિતતા રાખવી પણ એટલી જ જરૂરી િાિત છે. એવું પણ કહી શકીએ કે ડાયામિટીસ એ મનયમિતતાનરો એક એમસડ ટેસ્ટ છે. તિે ડાયટ તથા એક્સરસાઇઝિાં જેટલા મનયમિત રહેશરો એટલું તિારું સુગરનું પ્રિાણ કાિુિાં રહેશે અને ડાયામિટીસના લીધે થતા જીવલેણ રરોગરો થવાની સંભાવના ઉતિરરોતિર ઘટતી જશે.

હવે વાત કરીએ દવાઓ મવશે જે છે ડાયામિટીસને કાિુિાં કરવાનરો

છેલ્રો આધાર સ્તંભ. હા એ વાત અલગ છે કે દદદી તથા સાિાન્ય િાણસના િાટે તરો આ એક જ પહેલરો અને છેલ્રો આધાર સ્તંભ હરોય એવું છે. પરંતુ ડાયટ અને એક્સરસાઇઝ ઉપરાંત દવાઓનરો પણ ડાયામિટીસને કાિુિાં લેવા િાટે ભારરોભાર હાથ છે. પણ આ દવાઓ િાટે કફમઝમશયન કે ડાયાિીટરોલરોજીસ્ટ ડરોક્ટરની સલાહ લેવી પણ ભારરોભાર જરૂરી છે. જ્યારે દદદીનરો ડાયામિટીસ પહેલા િે આધાર સ્તંભ થી કાિુિાં ન આવે ત્યારે અિે દવાઓનરો સહારરો લેતા હરોય છીએ.

દવાઓિાં ડાયામિટીસને કાિુિાં લઈ શકે એવી ગરોળીઓ થી લઈને મવમવધ પ્રકારના િાકકેટિાં ઉપલબ્ધ ઇન્સ્યુમલન નરો વપરાશ થતરો હરોય છે. સાિાન્ય પણે ટાઈપ ટુ ડાયામિટીસ વાળા દદદીઓને ઇન્સ્યુમલન જરૂર કરતા થરોડી ઓછી િાત્ાિાં િનતું હરોય છે

પરંતુ સ્વાદુમપંડિાં રહેલા ઇન્સ્યુમલન િનાવનારા કરોષરો િહદ અંશે કાય્મરત હરોય છે. આથી આ પ્રકારના દદદીઓને એવી દવાઓ આપવાિાં આવે છે કે જે ઇન્સ્યુમલન િનાવનારા કરોષરોને વધારે ઇન્સ્યુમલન િનાવવા િાટે પ્રેકરત કરે છે જેથી દદદીનું લરોહીિાં શક્કરાનું પ્રિાણ વધારે સારી રીતે કાિુિાં રહી શકે.

આ પ્રકારની દવાઓિાં મવમવધ ગ્રપુ ની ડાયામિટીસ મવરરોધી દવાઓ આવતી હરોય છે. ડરોક્ટર દદદીની પ્રકમૃ ત તથા તને અન્ય કરોઈ રરોગ હરોય તરો એ િધી વસ્તઓુ ધ્યાનિાં લઈને યરોગ્ય ગ્રપુ ની દવાઓ સચૂ વતા હરોય છે. ઘણા દદદીઓને એવી શકં ા કરુશકં ા થતી હરોય છે કે ડાયામિટીસની દવાઓથી કકડનીને નકુ સાન થતું હરોય છે જે વાત તદ્દન ખરોટી છે.

હા એટલું ચરોક્સપણે કહીશ કે ડાયામિટીસ ની દવાઓ નહીં લેવાથી અથવા તરો ડાયામિટીસને કાિુિાં ન રાખવાથી લાંિા ગાળે કકડનીને નુકસાન થતું હરોય છે. આથી ડરોક્ટરને પૂછ્યા વગર ડાયામિટીસની દવાઓ િંધ કરવી નહીં. આ ઉપરાંત જે લરોકરોને પહેલેથી જ કકડનીના રરોગ હરોય તરો એિને અિુક પ્રકારની ડાયામિટીસની દવાઓ આપી શકાતી હરોતી નથી. પરંતુ છેલ્ા કેટલાક વષબોિાં નવી દવાઓનું સંશરોધન થયું છે કે જે કકડની રરોગ ધરાવતા દદદીઓિાં પણ આપી શકાય છે. આથી આ મનણ્મય ડરોક્ટર પર છરોડવરો મહતાવહ છે કે ડાયામિટીસની કઈ દવા લેવી અને કઈ ન લેવી. દવાઓ મસવાય ડાયામિટીસને કાિુિાં લેવા િાટે ઇન્સ્યુમલન પણ િહત્વનરો ભાગ ભજવે છે. િરોટાભાગે ટાઈપ વન ડાયામિટીસ ધરાવતા દદદીઓ કે જેિના ઇન્સ્યુમલન િનાવનારા સ્વાદુમપંડના કરોષરો સંપૂણ્મપણે ડેિેજ થઈ ગયા હરોય તરો તેિાં ઇન્સ્યુમલનના ઇન્જેક્શન લેવા મસવાય અન્ય કરોઈ મવકલ્પ નથી હરોતરો. એવી િહુ જૂજ િાત્ાિાં દવાઓ છે કે જે ગરોળીના સ્વરૂપિાં ટાઈપ વન ડાયામિટીસ ધરાવતા દદદીઓિાં અસરકારક હરોય છે. આ ઉપરાંત ટાઈપ ટુ ડાયામિટીસ ધરાવતા દદદીઓ કે જેિનું શુગર લેવલ િહુ િધી દવાઓ લેવા છતાં કાિુિાં નથી આવતું તરો એવી પકરસ્સ્થમતઓિાં પણ દદદીને ઇન્સ્યુમલન આપવાિાં આવે છે.

આ ઉપરાંત જ્યારે દદદીને કરોઈપણ પ્રકારનુ ઇન્ફેક્શન થાય કે ઓપરેશન કરવાનું હરોય તરો ડાયામિટીસને સત્વરે કાિુિાં લેવા િાટે ઇન્સ્યુમલન લેવું મહતાવહ છે. અત્યારે ઇન્સ્યુમલન િાં પણ અલગ અલગ પ્રકારના ઇન્સ્યુમલન િાકકેટિાં ઉપલબ્ધ છે.

દદદીની જરૂકરયાત િજુ િ ડરોક્ટર કયા પ્રકારનું ઇન્સ્યમુ લન આપવું એ નક્ી કરતા હરોય છે. આ ઉપરાતં િકે ડકલ મવજ્ાન િહુ આગળ વધી રહ્યં છે અને એ કદવસરો હવે દરૂ નથી રહ્ા કે જ્યારે ઇન્સ્યમુ લન િનાવનારા કરોષરો નું પ્રત્યારરોપણ કરવાિાં આવશ.ે જ્યારે પણ આ પ્રમરિયા સફળ થશે ત્યારે આ પ્રકારની પ્રત્યારરોપણ સજર્મ ી ટાઈપ વન ડાયામિટીસના દદદીઓ િાટે સજીં વની સિાન સામિત થશે એ વાતિાં િે િત નથી.

કફમઝમશયન તરીકે ડાયામિટીસ રરોગ પર જેટલું પણ લખીએ ઓછું છે પરંતુ સરળ ભાષાિાં િારા વહાલા દદદીઓ તથા વાચક મિત્રો સુધી િારી વાત પહોંચી શકે એ િાટે આટલું કહીને અટકરું છું. આશા છે વાચક મિત્રો િાટે એિના રરોમજંદા જીવનિાં આ િામહતી િદદરૂપ રહેશે.

ડોક્્ટર ધર્્માાંગ ઓઝ્મા એર્ડી ફિઝઝઝિયન ડ્માય્માબી્ટોલોજીસ તથ્મા ક્માફડડિયોલોજીસ્્ટ dr. dharmang 1983 @ gmail.com

 ?? ??
 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States