Garavi Gujarat USA

પરિવત્તન આવશ્્યક છે

મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, પ્રસંગોપાત જીવનમાં પરરવત્તન કરી લઉં છું - અકબરભાઇ જસદણવાલા

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

વડા પ્રધાન નરેન્દદ્ર મોદીએ શસનવારે દદલ્હીના પ્રગસત મેદાનમાં ઇન્ન્દડયન મોબાઇલ ર્ોંગ્ે્સના ઉદ્ાટન પછી દેશનાં ૧૩ શહેરોમાં ફાઇવ જી (દફફ્થ જનરેશન) મોબાઈલ ટેસલફોની ્સસવકાસ્સ્સ લૉન્દચ ર્રી એ ્સાથે જ ભારતે ટેસલર્ોમ ટેર્નોલોજી ક્ેત્ે એર્ નવા યુગમાં પ્રવેશ ર્યયો છે. જો ર્ે, આ ્સેવાનો લાભ ્સમગ્ દેશને મળતાં હજુ બીજાં બે વર્કા લાગશે પણ દેશના મુખ્ય શહેરોમાં તે શરૂ થઇ રહી છે. આ પ્ર્સંગે વડાપ્રધાન મોદીએ ર્હ્યં ર્ે આજે દેશ તરફથી, દેશની ટેસલર્ોમ ઈન્દડસ્ટ્ી તરફથી, 130 ર્રોડ ભારતવા્સીઓને 5G રૂપે એર્ શાનદાર ભેટ મળી છે. 5G અવ્સરોના અનંત આર્ાશની એર્ શરૂઆત છે. હું પ્રત્યેર્ ભારતવા્સીઓને આ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું. તેમણે ર્હ્યં ર્ે આજે 21મી ્સદીના સવર્સ્સત થતા ભારતના ્સામર્યકાનો, તે ્સામર્યકાને જોવાનો એર્ સવશેર્ દદવ્સ છે. આઝાદીના અમૃત મહોત્્સવના આ ઐસતહાસ્સર્ ર્ાળખંડમાં એર્ ઓક્ટોબર 2022ની આ તારીખ ઈસતહા્સમાં નોંધાવવાની છે. તેમણે વધુમાં ર્હ્યં ર્ે 2G, 3G, 4G ના ્સમયે ભારત ટેક્ોલોજી માટે બીજા દેશો પર સનભકાર રહ્યં હતું. પરંતુ 5G ્સાથે ભારતે નવો ઈસતહા્સ રચ્યો છે.

આ ટેર્નોલોજી સવશે છેલ્ા ચારેર્ વર્કાથી ્સાંભળી રહ્ા હતા. છેર્ 2018થી આ ટેર્નોલોજીની વાત ચાલી રહી છે. અમેદરર્ા, જાપાન, ચીન અને ્સાઉથ ર્ોદરયામાં આ ટેર્નોલોજી હાલમાં થોડા ્સમયથી ઉપયોગમાં છે. હવે ભારતનો પણ તેમાં ્સમાવેશ થયો છે. ્સમગ્ સવશ્વમાં આ ટર્ે નોલોજી અમલી બનતાં હજુ થોડો ્સમય લાગશે.

5G ટેર્નોલોજી મોબાઇલની 5મી જનરેશન છે, જેમાં મોબાઈલ નેટવર્્ક 4Gથી 100 ગણી સ્પીડે ર્ામ ર્રે છે, આ ટેર્નોલોજી એટલી ઝડપી છે ર્ે, ર્ોઈપણ દફલ્મ હાઈ સ્પીડથી માત્ ર્ેટલીર્ ્સેર્ંડમાં જ ડાઉનલોડ ર્રી શર્ાય.

આ એર્ ્સોફ્ટવેર આધાદરત નેટવર્્ક છે, જે વાયરલે્સ નેટવર્્કની સ્પીડની ક્મતા વધારવામાં મદદ ર્રે છે. આ ટેર્નોલોજી વાયરલે્સ નેટવર્્કમાં ટ્ાં્સસમટ થતી ડેટા ક્ાંદટટી પણ વધારે છે.

હાલ જીયો અને એરટેલ ગણતરીના મસહનાઓમાં 5G ્સસવકા્સ આપવા માટે તૈયાર છે. જીયોએ તો પચ્ી્સેર્ દદવ્સ પછી એટલે ર્ે દદવાળી ્સુધીમાં દદલ્હી, મુંબઈ, ર્ોલર્ાત્ા અને ચેન્ાઈ એ ચાર શહેરોમાં 5G ્સસવકા્સ આપવાની યોજના બનાવી છ.ે આખા દશે માં આ વર્સના અંત ્સુધીમાં જીયોની 5G ્સસવકા્સ મળવા માંડશે એવું એલાન મુર્ેશ અંબાણીએ રીલાયન્દ્સ ગ્ુપની વાસર્કાર્ ્સાધારણ ્સભામાં ર્રી જ દીધું હતું

એરટેલ પણ પાછળ નથી, એ જોતાં ડી્સેમ્બરના અંત ્સુધીમાં દેશના મોટા ભાગના સવસ્તારોમાં 5G ્સસવકા્સ મળતી થઈ જશે એવી આશા રાખી શર્ાય. વીઆઈ થોડું પાછળ છે પણ એ પણ નવા વર્સની શરૂઆતમાં તો 5G ્સસવકા્સ ચાલુ ર્રી જ દેશે એ જોતાં ૨૦૨૩ના પહેલા ક્ાટકારમાં ભારતમાં 5G ્સસવકા્સ ધમધોર્ાર મળતી થઈ જશે એવું અત્યારે તો લાગે છે.

હાલ જે પદરન્સ્થસત છે એ પ્રમાણે પ્રથમ તબક્ામાં દેશનાં ૧૩ શહેરોમાં 5G ્સસવકા્સ મળવાની છે. આ શહેરોમાં દદલ્હી, મુંબઈ, ર્ોલર્ાત્ા અને ચેન્ાઈ એ ચાર મટ્ે ો સ્સટી ઉપરાંત અમદાવાદ, બગેં લુરૂ, ચંદીગઢ, ગાંધીનગર, ગુરૂગ્ામ, હૈદરાબાદ, જામનગર, લખનૌ અને પૂણેનો ્સમાવેશ થાય છે. ગુજરાતનાં ત્ણ અને મહારાષ્ટ્રનાં બે મોટાં શહેરોમાં પહેલા તબક્ામાં 5G ્સસવકા્સ મળશે તેથી ગુજરાતીઓ ફાયદામાં રહેશે, 5G ્સસવકા્સનો ફાયદો તેમને બીજાં બધાં ર્રતાં વહેલો મળવા માંડશે.

ભારતમાં 5G ્સસવકા્સ શરૂ થશે તને ા ર્ારણે લોર્ોની જીંદગી એર્દમ બદલાઈ જશે એવું સનષ્ણાતો માને છે. 5G ્સસવકા્સમાં ડેટાની સ્પીડ વધારે હોવાથી

જીવનને જીવવા જેવું બનાવવા માટે આપણે ઘણું ઘણું ર્રવું પડે છે. એર્ધારું જીવન વખત જતાં ર્સહીન થઇ જાય છે. તેલની ઘાણીનો બળદ રાત ને દદવ્સ ઘાણીની આ્સપા્સ ગોળગોળ ફરતો રહે છે. એનં ર્ંઇ નવું ્સૂઝે નહીં, એ ર્ંઇ નવું ર્રી બે્સે નહીં તે માટે એની આંખે પાટા બાંધવામાં આવે છે. એવા જ પાટા ર્ેટલાર્ લોર્ો પોતાની આંખો પર બાંધે છે. અને જાતે જ નવું જોવાનું, નવું ર્રવાનું છોડી દે છે, ચીલા પ્રમાણે ચાલતા રહે છે. પણ એ જીવન નથી. જીવનને ર્સમય બનાવવા માટે મનોરંજન અને મનોમંથન આવશ્યર્ છે. જીવનને આનંદમય બનાવવા મનોરજં ન જરૂરી છે. અને જીવન ર્ેવું ઘડાવું જોઇએ? જે રીતે રગસ્સયું ગાડું ચાલે છે તે રીતે ચાલવા દેવું ર્ે એમાં ર્ોઇ ફેરફાર ર્રવો તે અંગે સવચાર ર્રવો જોઇએ. મનોમંથન ર્રવું જોઇએ. અને પ્ર્સંગ આવ્યે જીવનમાં પદરવતકાન ર્રવું જોઇએ.

્સાહસ્સર્ લોર્ો ્સાહ્સ ખેડતાં પહેલાં સવચારે છે. એ ્સાહ્સને ્સફળ બનાવવા માટે શું શું ર્રવું જોઇએ તેનો પુવકાસવચાર ર્રીને તેની તૈયારી ર્રીને આગળ વધનાર માટે 'ફત્ેહ છે આગે'. ્સાહ્સ દ્ારા જ જીવનમાં પદરવતકાન આવે છે. ્સાહ્સ ર્રીને આપણા પૂવકાજો ર્ે આપણે દેશાવર ખેડવા આવ્યા ન હોત તો આપણા અને આપણી ભાસવ પેઢીના જીવનમાં પદરવતકાન આવ્યું હોત ખરું? જીવનનું એ પદરવતકાન ્સંસ્ર્ારધનની ્સાચવણી માટે થવું જોઇએ. સવદેશોમાં જો ્સૌથી વધુ ભય ક્યાંય હોય તો તે ્સંસ્ર્ાર પર. જરાર્ પણ ્સજાગ ન રહ્ા તો ્સંસ્ર્ાર ખોવાનો વારો આવે.

આપણે ર્લ્પના પણ ના ર્રી હોય એવું પદરવતકાન આપણા જીવનમાં આવશે એવું જાણર્ારો ર્હી રહ્ા છે. વેપારધંધાને પણ ઘણો લાભ થશે. રોજગારીની પણ નવી નવી તર્ો ઉભી થશે, એન્દટરટેઈનમેન્દટ અને ર્ોમ્યુસનર્શે નમાં તો આમુલ ક્ાંસત આવી જશ.ે

ભારત દેશ દડસજટલ ઇર્ોનોમી ક્ેત્માં બીજો ્સૌથી મોટો ઉપભોતિા વગકા ધરાવતો દેશ છે. ભારતમાં 117 ર્રોડથી વધુ ટેસલર્ોમ વપરાશર્ારો તેમજ 82 ર્રોડથી વધુ ઇન્દટરનેટના વપરાશર્ારો છ.ે આ ટર્ે નોલોજી હાઇ બેન્દડ સ્પેર્ટ્મ ધરાવે છે, જેની 20 gbps ્સુધીની ઝડપનું પરીક્ણ ર્રવામાં આવ્યું છે. તે 4G ની તુલનાએ તે 20 ગણી વધુ ઝડપથી ર્ાયકા ર્રશે.

આ ટેર્નોલોજીના ર્ારણે ્સામાન્દય માણ્સનંુ જીવન પણ ઘણું બદલાઇ જશે. દાખલા તરીર્ે અત્યારે ટીવી ચેનલો ર્ેબલથી ર્ે ડીટીએચ દડશથી આવે છે એ ધીરે ધીરે બંધ થઈ જશે. અત્યારે 4G ્સસવકા્સી્સ છે તો પણ ઘણે ઠેર્ાણે ઈન્દટરનેટ ટીવી આવી જ ગયા છે ર્ે જેમાં ઈન્દટરનેટ ર્નેક્શનની મદદથી તમે ર્ોઈ પણ ચેનલ જોઈ શર્ો છો. દડશ નખાવવાની ર્ે ર્ેબલ નાંખવાની જરૂર રહેશે નહીં. 5G ્સસવકા્સી્સના ર્ારણે ડેટા સ્પીડ ફાસ્ટ થશે તથે ી ચેનલો, ઓટીટી પ્લટે ફોમ્્સ,કા યુટયુબ વગેરે બધું વન ર્ોમ્યુસનર્ેશન પોઈન્દટ પરથી જોઈ શર્ાશે. આ પોઈન્દટ પરથી ઘરનાં લોર્ો ઈન્દટરનેટનો પણ ઉપયોગ ર્રી શર્શે ને વાઈ-ફાઈ પણ વાપરી શર્શે.

લોર્ો પોતાના મોબાઈલમાં ડેટા પણ વાપરી શર્શે. 5G ્સસવકા્સી્સના ર્ારણે વોસશંગ મશીન ર્ે એરર્ંદડશનર જેવા ઘરગર્થું ્સાધનો પણ ગમે ત્યા બેઠાં બેઠાં ઓપરેટ ર્રી શર્ાશે. ઈન્દટરનેટ નેટવર્્ક ફાસ્ટ હશે તેથી ઓદફ્સમાં બેઠાં બેઠાં વોસશંગ મશીન બંધ ર્રવું ર્ે ઘરનું એરર્ંદડશનર ચાલ-ુ બંધ ર્રવા જવે ાં ર્ામ ર્રી શર્ાશે. આમ સવજ્ાનર્થાઓ ર્ે સતલસ્મીર્થાઓમાં જોવા મળતી ્સવલતો આપણને મળી રહેશે.

ર્દીય ્સુખ એર્લા ભોગવવાની આશા રાખવી જોઇએ નહીં. એર્લગંધી વ્યસતિ ર્દી આનંદ માણી શર્તી નથી. અને એર્ ખા્સ વાત નોંધવા જેવી છે ર્ે ર્દી ર્ોઇની ખોટી વાત, ખોટી અફવા, ખોટા શબ્દો ફેલાવવા ન જોઇએ. એથી ખોટી અફવા ફેલાવનારને જ નહીં પણ જેના માટે એ અફવા છે તેને તથા તેની ્સાથેના ઘણાં લોર્ોને નુર્્સાન થાય છે. રમેશ પારેખ ર્હે છે તેમ -

એટલે ્સજ્જનો ર્ોઇની ખોટી વાત ર્રતા નથી. ર્ોઇની ખોટી વાત ્સાંભળતા નથી. ર્ોઇને ખોટી વાત ર્રવા માટે ઉત્ેજન આપતા નથી. એર્ વાર આ સનયમ જીવનમાં અપનાવી જુઓ. રાત્ે સનરાંતે ઊંઘ આવતી થઇ જશે. ર્ોઇ બાબતની સચંતા નહીં રહે.

અહીં ફલોદરસ્ટ હોય છે. પણ ભારતમાં માળી એ ર્ામ ર્રે છે. ફલૂ ની, ફૂલછોડની તે ર્ેવી માવજત ર્રે છે. આખો દદવ્સ એ ફૂલોને ઉછેરવામાં, એનું લાલનપાલન ર્રવામાં અને એ ખીલેલા ્સુગંધીમય પુષ્પોના હાર અને ગુચ્છ બનાવવામાં ગાળે છે. અને જાતે પણ મઘમઘ થતો રહે છે. એવું જીવન જીવવાનું અશક્ય નથી.

Newspapers in English

Newspapers from United States