Garavi Gujarat USA

ઇિવિનના ઈન્્ડડયન અમેરિકનને ઉચા્પત બદલ ચાિ િર્ચાની જેલ

-

અમેઝોનના સ્્થાપક જેફ બેઝોસના ભૂતપૂર્્વ પત્ની અને સખાર્ત માટે વર્શ્વભરમાં જાણનીતા મેકેન્ઝની સ્કોટ હર્ે બનીજા બનીજા પવત ડેન જુર્ેટ્થની અલગ ્થર્ા માંગે છે. મેકેન્ઝની સ્કોટ અને ડેન જુર્ેટના લગ્ન ર્ર્્વ 2021માં ્થયા હતા. ડેન જુર્ેટ એક ખાનગની શાળામાં વશક્ષક હતા. લગ્ન પહેલા તે સનીએટલનની એક શાળામાં ફરજ બજાર્તા હતા, પરંતુ લગ્ન પછની તેમણે આ નોકરની છોડની દનીધની હતની. ડેનનું માનર્ુ હતું કે, મેકેન્ઝની સ્કોટ સા્થેના આ હાઈ પ્ોફાઈલ લગ્નને કારણે શાળા પરરસરમાં નકારાત્મક પ્ભાર્ પડતો હતો અને અભ્યાસ પર્થની લોકોનું ધ્યાન ભટકાતુ હતું.

બ્લૂમબગ્વના એક વર્શ્ેર્ણ અનુસાર, મેકેન્ઝની સ્કોટનની નેટ ર્્થ્વ લગભગ 27.8 વબવલયન ડોલર છે. જેફ બોઝોસ સા્થે છૂટાછેડા ્થયા પછની મેકન્ઝનીએ પોતાનની વમલકત મોટા પ્માણમાં દાન કરર્ાનની શરુઆત કરની હતની. તે અર્ારનર્ાર મોટની રકમ ચેરરટનીના કામમાં આપતા જણાય છે. ત્રણ ર્ર્્વના સમયગાળામાં મેકેન્ઝની સ્કોટે 12 વબવલયન ડોલર કરતા ર્ધારે રકમ દાનમાં આપની દનીધની છે. ગત માસમાં જે મકે ન્ઝની સ્કોટે બે બેર્ેલલી વહલ્સ મેન્શન દાનમાં આપ્યા હતા. આ બન્ે મેન્શનનની રકંમત લગભગ 55 વમવલયન ડોલર જણાર્ર્ામાં આર્ની રહની છે. મેકેન્ઝનીએ આ રકમ કેવલફોવન્વયા કમ્યુવનટની ફાઉન્ડેશનને દાનમાં આપની છે. હેલ્્થ ફોર્્વડ્વ ફાઉન્ડેશનમાં મેકન્ઝનીએ 15 વમવલયન ડોલર દાનમાં આપ્યા હતા અને સા્થે જ હ્યુસ્ટનના એક હેલ્્થ ફાઉન્ડેશનમાં 20 વમવલયન ડોલરનની ગ્ાન્ટ આપની હતની. ઉલ્ેખનનીય છે કે 25 ર્ર્્વના લગ્નજીર્ન પછની જ્યારે મેકેન્ઝની સ્કોટ અને જેફ બેઝોસે અલગ ્થર્ાનો વનણ્વય લનીધો ત્યારે ખૂબ ચચા્વ ્થઈ હતની. આ વનણ્વય લોકો માટે અત્યંત ચોંકાર્નારો હતો. મેકેન્ઝની અને જેફ ચાર બાળકોના માતા-વપતા છે. કારણે તેનની અસર કામ પર પડની હતની.

અમેરરકન વર્દેશ મંત્રાલયના પ્ર્ક્તા વક્સ એલમ્સે મનીરડયાને જણાવ્યા પ્માણે કોરોનાકાળ દરવમયાન ભારતમાં અમેરરકન વમશન કાય્વરત હતા. પરંતુ કોરોના સંબંવધત સ્્થાવનક પ્વતબંધોને કારણે એક રદર્સમાં વનકાલ ્થતો હતો તે એપ્પ્લકેશનમાં વર્લંબ ્થતો રહ્ો હતો.

કેનેડામાં ભારતવર્રોધની હેટક્ાઇમ સતતા ચાલુ છે. બ્ેમ્પટનમાં તાજેતરમાં ખુલ્ાં મુકાયેલ શ્ની ભગર્દ ગનીતા પાક્કમાં તોડફોડ કરર્ામાં આર્ની છે. ભારતે આ ઘટનાનની વનંદા કરની છે. તેમણે અવધકારનીઓને આ બાબતનની તપાસ કરર્ા અને ગુનાના આરોપનીઓ સામે તાત્કાવલક પગલાં લેર્ા વર્નંતની કરની.

આ પાક્ક અગાઉ ટ્ોયસ્વ તરનીકે ઓળખાતું હતું. તાજેતરમાં તેનું નામ બદલનીને શ્ની ભગર્દ ગનીતા પાક્ક રાખર્ામાં આવ્યું અને 28મની સપ્ટેમ્બરે તે અંગેનની તકતનીનું અનાર્રણ કરર્ામાં આવ્યું હતું.

કેનેડામાં ભારતનીય હાઈ કવમશને ટ્નીટ કરનીને જણાવ્યું હતુંકે, 'ભારત બ્ેમ્પટનના શ્ની ભગર્દ ગનીતા પાક્કમાં દ્ેર્પૂણ્વ અપરાધનની વનંદા કરે છે. અમે કેનેરડયન સત્ાર્ાળાઓ અને પનીલ પોલનીસને આ બાબતનની તપાસ કરર્ા અને ગુનેગારો સામે ઝડપની પગલાં લેર્ા વર્નંતની કરનીએ છનીએ.

બ્ેમ્પટનના મેયર પેવટ્ક બ્ાઉને પુપ્ટિ કરની કે, રવર્ર્ારે પાક્કમાં તોડફોડ કરર્ામાં આર્ની હતની. તેમણે કહ્યું કે, કેનેડા આર્ા હુમલાઓને સહન કરર્ામાં નહીં આર્ે.

તેમણે જણાવ્યું હતું કે, વર્દ્ા્થલીઓ સમયસર પોતાનની કોલેજમાં પહોંચની શકે તે માટે અમે સ્ટુડન્ટ વર્ઝાને પ્ા્થવમકતા આપની રહ્ા છનીએ. અવધકારનીના જણાવ્યા પ્માણે અમેરરકન વર્દેશ મંત્રાલય દ્ારા તમામ ઇપ્ન્ડયન એમ્બેસનીમાં તમામ કમ્વચારનીઓને આ કામમાં જોડર્ાનું આયોજન કરર્ામાં આર્ની રહ્યું છે.

ઓરેન્જ કાઉન્ટનીના એક શખ્સને પોતાનની ત્રણ શેલ કંપનનીઓ દ્ારા કોવર્ડ રાહત લોનના 5 વમવલયન ડોલર્થની ર્ધુનની રકમનની ઉચાપત કરર્ા બદલ 48 મવહનાનની જેલ સજા કરાઈ છે.

ઇરવર્નના રહેર્ાસની 36 ર્ર્્વના રાઘર્ેન્દ્ર રેડ્ની બુડામાલાને યુએસ રડપ્સ્ટ્ક્ટ જજ ઓટનીસ ડની. રાઇટે આ સજાનની સા્થે 5,151,

497 ડોલર ચૂકર્ર્ા આદેશ

આપ્યો છે. બુડામાલા 21 જુનના રોજ બેંક ફ્ોડના એક ગુનામાં અને મનની લોન્ડરીંગના એક ગુનામાં દોવર્ત ઠયયો હતો. બુડામાલા ઓરેન્જ કાઉન્ટની, માવલબુ અને લોસ એન્જલસમાં સ્્થાર્ર વમલકત તેમ જ બેંક અને રોકાણ ખાતાઓ અને વક્પ્ટોકરન્સનીમાં્થની અંદાજે 4,119,662નું ભંડોળનની જપ્તની કરાર્ર્ા માટે સહમત ્થયો હતો.

બુડામાલાએ જાન્યુઆરની્થની ઓગસ્ટ 2019 દરવમયાન ત્રણ કંપનનીઓ હેર્ેન્ચર એલએલસની, પાયોનનીયર એલએલસની અને એક્સસની ઇન્ટરનેશનલ એલએલસની બનાર્ની હતની પરંતુ તેનું ક્યારેય સંચાલન કયુું નહોતું. ત્યારપછની કોવર્ડ-19 મહામારની ફાટની નનીકળતા તેણે આ કંપનનીઓ દ્ારા જુદની જુદની સરકારની સહાય અને લોનનો ખોટની રનીતે લાભ

લનીધો હતો. તેણે સહાય મેળર્ર્ા માટે કરલે ની અરજીઓમાં જે સરનામા દશા્વવ્યા હતા તે ખોટા, અપ્સ્તત્ર્ ધરાર્તા ના હોય તેર્ા અ્થર્ા રહેઠાણના નનીકળ્યા હતા. જે રાજ્યોમાં તે કંપનનીઓનું સંચાલન કરતો હતો ત્યાં કમ્વચારનીઓને ચૂકર્ર્ામાં આર્તા ર્ેતનનો કોઇ રેકોડ્વ, વબઝનેસના આર્ક અને ખચ્વનો બેંક રેકોડ્વ પણ જોર્ા મળ્યો નહોતો. બુડામાલાને 6 લોન પેટે કુલ 5,151,497 ડોલર મળ્યા હતા અને તેણે આ નાણાંનો ઉપયોગ પોતાના અંગત ખચ્વ કરર્ા માટે, રોકાણ કરર્ા માટે, માવલબુમાં વમલકત ખરનીદર્ા માટે કયયો હતો.

બુડામાલા 23 ફેબ્ુઆરની્થની કસ્ટડનીમાં છે અને તેણે સાન વસડરોનની બોડ્વર પાર કરનીને અમેરરકા્થની મેપ્ક્સકો ભાગની જર્ાનો પ્યાસ કયયો હતો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States