Garavi Gujarat USA

અમેરિકાના ‘ગુપ્ત િહસ્યો’ તર્દેશોને ર્ેચનાિા ત્રણ સામે કેસ

-

અમેરરકાના ‘ગુપ્ત રહસ્યો’ વર્દેશની સરકારોને ર્ેચર્ાના આરોપસર એનએસએના ભૂતપૂર્્વ સાઇબર વનષ્ણાત, લશ્કરના ડોક્ટર, તેનની પત્ની સામે અલગ અલગ કેસો દાખલ કરાયા છે. નેશનલ સનીક્યુરરટની એજન્સનીમાં ચાર સપ્તાહ કામ કરની પારરર્ારરક સમસ્યાનું કારણ આપની છૂટા ્થયેલા સેબાસ્ટનીયન ડાલ્કેએ ‘ટોપ વસક્ેટ’નની વપ્ન્ટો કાઢની વર્દેશની સરકારના એજન્ટને ર્ેચર્ા ઓફર કરની હતની. આ એજન્ટ હકીકતમાં એફબનીઆઇ અંડરકર્ર એજન્ટ હતો. 2.37 લાખ ડોલરનું દેર્ું ધરાર્તા ડાલ્કેએ 85000 ડોલર માંગ્યા હતા. જેમાં્થની 11422 ડોલર ચૂકર્ાયા હતા. બનીજા કેસમાં લશ્કરની ડોક્ટર જેમની લની અને તેનની પત્ની એના ગેબ્નીલનીયન સામે લશ્કરનની માવહતની રવશયાને આપર્ાના આરોપસર કેસ દાખલ કરાયો હતો.

Newspapers in English

Newspapers from United States