Garavi Gujarat USA

એચ-1-બી વીઝા સ્્ટટેમ્્પપિિંગ અમેરિકામાિં જ કિવા પ્ેસિડેન્્ટની કાઉન્િીલની ભલામણ

-

અમેરિકામાં એશિયન અમેરિકનો અને પેશિરિક આઇલેન્્ડિો માટે િચાયેલા પ્ેશિ્ડેન્ટની િલાહકાિ કાઉન્િીલની એચ-1-બી વીઝા સ્ટમ્ે ્પપંગની ભલામણો સ્વીકાિાય તો ભાિતીય િશહતના હજાિો શવદેિી પ્ોિેિનલોને મોટી િાહત થિે. નોન ઇશમગ્રન્ટ એચ-1બી વીઝા અંતગ્ગત અમેરિકન કંપનીઓ શથયોિેટીકલ અને ટેકશનકલ કિુ ળતાવાળા શવિેષ િોજગાિ માટે શવદેિી કમમીઓને કામે િાખી િકે છે અને આ તકનો િૌથી વધાિે લાભ ભાિત અને ચીનના હજાિો કુિળ અનુભવી કમમીઓને મળે છે. વત્ગમાન િિશજયાત પ્શરિયા હેઠળ એચ1-બી વીઝા સ્ટેટિ િશરિય થતા પહેલાં જે તે અિજદાિે શવદેિોમાંના અમેરિકન દૂતાવાિ કે કોન્સ્યુલેટમાં વીઝા સ્ટે્પપ માટે અિજી કિવી પ્ડે છે. એક વષ્ગથી વધાિે વેઇટીંગ પીરિય્ડવાળા (844 રદવિ) ભાિત જેવા દિે ોમાં વીઝા અિજી મુલાકાત માટેના લાંબા િમયના કાિણે નવા એચ-1-બી વીઝા કે િીન્યુઅલ માટે મોટી િંખ્યા હોઇ અિજદાિોને અશનશચિતતાનો િામનો કિવો પ્ડે છે.

પ્ેશિ્ડેન્ટની િલાહકાિ કાઉન્િીલના િભ્ય ઈમ્ન્્ડયન અમેરિકન અગ્રણી અજય ભુટોિીઆએ કાઉન્િીલની બેઠકમાં જણાવ્યું હતું કે, એચ-1-બી વીઝા ધાિકો અમેરિકન અથ્ગતંત્રના શવકાિમાં મહત્વનું યોગદાન આપતા હોવા છતાં તેમને ઘણી િમસ્યાઓ વેઠવી પ્ડે છે. આવા લોકોએ પરિવાિથી અલગ પણ િહેવું પ્ડતું હોય છે. ઘણાના માતાશપતા ગંભીિ શબમાિી કે મૃત્યુ પા્પયા હોય તેવા િંજોગોમાં પણ તેઓ પોતાના દેિમાં પાછા િિી િકતા નથી. ભાિત જેવી જ મ્સ્થશત પારકસ્તાન, બાંગ્લાદેિ અને બીજા ઘણા દેિોમાં છે.

પ્ેશિ્ડેન્ટ બાઇ્ડેનના પ્ખિ િમથ્ગક અને પ્ચાિક અજય જૈન ભુટોિીઆની ભલામણો સ્વીકાિતા પંચના કેટલાક િભ્યોએ આને પરિવાિથી અલગ થવા તથા માનશિક હેિાનગશતની િમસ્યા ગણાવી હતી. ચીિ કશમિનિ િોનલ િાહે (ભાિતીય અમેરિકન) આ જ મુદ્ો આગળ કિી એ-1બી વીઝા ધાિકના ગૌિવ, િન્માનની વાત કિી હતી.

Newspapers in English

Newspapers from United States