Garavi Gujarat USA

બાઈડેનને ટ્વીટ ભારતના વડાપ્રધાન સહાનુભૂતત વ્્યક્ત કરવી કરવી મોદવીએ

-

શબઝનેિ ્ડેમેજ એિેિમેન્ટ િવવે માટે માશહતી આપવા પ્ોત્િાશહત કરું છું.’

િમાચાિ િૂત્રોના જણાવ્યા અનુિાિ ઈયાન ફ્લોરિ્ડા ઉપિથી પિાિ થયા પછી અને િુરિવાિે નોથ્ગ અને િાઉથ કિે ોશલનામાં ત્રાટક્યા પછી િિી વાવાઝો્ડું મજબૂત બન્યું હતું. નોથ્ગ કેિોશલનામાં ચાિ લોકોના મોત થયા હતા. તે િાજ્યમાં અંદાજે 280,000 લોકો િશનવાિે િવાિે વીજળી વગિ િહ્ા હતા. ઇયાન ઇસ્ટ કોસ્ટ િુધી ગયું હતું પિંતુ િશવવાિ િુધીમાં તે વિિાદી તોિાનમાં નબળંુ પ્ડી ગયું હતું.

ભાિતના વ્ડાપ્ધાન નિેન્દ્ર મોદીએ િશવવાિે હરિકેન ઇયાનના કાિણે થયેલા મૃત્યુ અને નુકિાન માટે યુએિ પ્ેશિ્ડેન્ટ જો બાઇ્ડેનને હૃદયપૂવ્ગકની િહાનુભૂશતઓ વ્યક્ત કિી હતી. વ્ડાપ્ધાન મોદીએ ટ્ીટિ પિ પ્ેશિ્ડેન્ટ જો બાઇ્ડેનને વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકાના લોકો માટે આ મુશ્કેલીના િમયમાં અમાિી િહાનુભૂશત તેમની િાથે છે.

િાઉથ ફ્લોરિ્ડાના હોટેલીયિ જાન ગૌતમ આ જીવલેણ અને અણધાયા્ગ વાવાઝો્ડાના િાક્ષી હતા.

ઓલા્ગન્્ડોમાં IHRMC હોટેલ્િ એન્્ડ િીિો્ટ્િ્ગના પ્ેશિ્ડેન્ટ અને િીઈઓ ગૌતમે જણાવ્યું હતું કે, ઈયાન રકશિમી અને ઓલા્ગન્્ડો શવસ્તાિમાં ભાિે પવન િાથે ત્રાટક્યું હોવાથી િાત શમલકતોને નુકિાન થયું હતું. આથી તે તેના ઘણા ગ્રાહકો માટે આચિય્ગજનક હતું, જેઓ ટે્પપા શવસ્તાિમાંથી નીકળી ગયા હતા, જ્યાં ઇયાન ત્રાટકવાની આિકં ા હતી.

ગૌતમે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ વાવાઝો્ડું ટે્પપા બે શવસ્તાિમાં ત્રાટકવાનું હતું અને અમને અપેક્ષા નહોતી કે, તે ઓલા્ગન્્ડો તિિ આવિે. અચાનક, છેલ્ી ઘ્ડીએ તે બીજી રદિામાં િંટાઇ ગયું હતું. ટે્પપા બે શવસ્તાિના મોટાભાગના લોકો ઓલાન્્ગ ્ડોમાં િોકાયા હોવાથી ઓલાન્્ગ ્ડોની હોટેલો િંપૂણ્ગ ભિાઈ ગઈ હતી. આ એ લોકો હતા જે િેન્રિલ ફ્લોરિ્ડાથી આવ્યા હતા.

ગૌતમે વધુમાં જણાવ્યું હતું કે, શવન્્ડહામ હોટેલ્િ એન્્ડ િીિો્ટ્િ્ગ, મેરિયોટ ઈન્ટિનેિનલ અને શહલ્ટન જેવી બ્ાન્્ડે્ડ હોટેલ્િને નુકિાન થયું હતું. ગૌતમની હોટેલ્િમાં બાિીમાંથી પાણીના લીકેજ અને છતને નુકિાન થયું હતું. તેમની પાિે હજુ િુધી નુકિાનીનો અંદાજ નથી.

Newspapers in English

Newspapers from United States