Garavi Gujarat USA

સાયન્સ-ટેકનોલોજીના ડાયરેક્ટર પદે આરતી પ્રભાકરની નનમણૂંકને સેનેટની બહાલી

-

ઇન્્ડડિયન અમેરિકન આિતી પ્રભાકિની ડિાયિેક્્ટિ ઓફ ધ ઓરફસ ઓફ સાય્ડસ એ્ડડિ ્ટેકનોલોજી તિીકે થયેલી નનમણૂકને અમેરિકન સેને્ટે બહાલી આપી દીધી છે. ઇન્્ડડિયન અમેરિકન સમુદાય મા્ટે આ એક ઐનતહાનસક પળ છે. પ્રભાકિ હાલના અમેરિકન એડિનમનનસ્ટ્ેશનમાં વાઇસ પ્રેનસડિે્ડ્ટ કમલા હેરિસની સાથે બીજા કેનબને્ટ સભ્ય બ્ડયા છે. 22 જૂને પ્રેનસડિે્ડ્ટ જો બાઈડિેન દ્ાિા આ પદ મા્ટે તેમને નોનમને્ટ કયાયા હતા.

આ ડિાયિેક્્ટિ પદ સાથે તેઓ આપોઆપ પ્રેનસડિે્ડ્ટના સાય્ડસ અને ્ટેકનોલોજી બાબતોના મુખ્ય સલાહકાિ તિીકેની કામગીિી કિશે. તેઓ આ પદ મેળવનાિા તેઓ પ્રથમ મનહલા ઇનમગ્ર્ડ્ટ છે. આિતી પ્રભાકિ ત્રણ વર્યાની ઉંમિે અમેરિકા આવ્યા હતા તથા અ્ડય ઇન્્ડડિયન અમેરિકનોની સાથે બાઇડિેન એડિનમનનસ્ટ્ેશનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કયુું છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States