Garavi Gujarat USA

ટ્મ્પના સ્ટાફે વ્હાઇટ હાઉસના રેકોર્સ્ષ નહીં સોંપ્યાનો દાવો

-

ટ્મ્પ વહીવ્ટી તંત્રના સ્્ટાફે વ્હાઇ્ટ હાઉસના િેકોર્સયા નહીં સોંપ્યાનો દાવો કયાયા પછી નેશનલ આકાયાઇવ્સ હવે આ મામલે ્ડયાય નવભાગનો સંપક્ક કિશે. ટ્મ્પ તંત્ર વખતના વ્હાઇ્ટ હાઉસના તમામ િેકોર્સયા નહીં સોંપાયાનું કે્ટલાક સ્્ટાફ મેમ્બિોએ સ્વીકાયાયા બાદ કોંગ્રેસની તપાસ પેનલે આ મામલે નેશનલ આક્રાઇવ્સ એ્ડડિ િેકોર્સયા એડિનમનનસ્ટ્ેશનની તત્કાળ સમીક્ા માંગી હતી. આકાયાઇવ્સના હંગામી વડિા ડિેબ્ા વોલે જણાવ્યું હતું કે, સંપૂણયા પાિદશશીતા અને જવાબદેયતા શક્ય નથી. કે્ટલાક સ્્ટાફ મેમબસસે પસયાનલ ઇલેકટ્ોનનક મેસેનજંગ એકાઉ્ડટ્સ થકી અનધકૃત કામો કયાયા હોય પિંતુ તે સતિાવાિ એકાઉ્ડ્ટમાં ના પણ દશાયાવાયા હોય તો તે પ્રેનસડિેન્્ડશયલ િેકોડિયા એક્્ટનો ભંગ છે.

Newspapers in English

Newspapers from United States