Garavi Gujarat USA

ગુજરાિમાં નવરાતરિની ઉલ્ાસભેર ઉજવણી સુરિ ઇન્્ટરનેશનલ એરપો્ટમુ પર ગરબાની રમઝ્ટ

-

કોંગ્ેસના એક તૂટે ને તેર સાંધા જેવો ઘાટ છે. દદલ્હીમાં પણ કોંગ્ેસ ફસાયેલી છે અને રાજ્ય સ્તરે પણ આવી જ દ્શા છે. હવે ગુજરાતના ગૃહ પ્રધાન રહી ચૂકેલા કોંગ્ેસના દદગ્ગજ નેતા પ્રબોધ રાવલના પુત્ કોંગ્ેસ સાથે છેડો ફાડી આમ આદમી પાટટીમાં જોડાયા છે. મવધાનસભા ચૂંટણી પહેલા કોંગ્ેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્ેસના મસમનયર નેતા ચેતન રાવલે રાજીનામુ આપ્યું છે. ચેતન રાવલ અમદાવાદ ્શહેર કોંગ્ેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. સાથે જ તેમણે કોંગ્ેસ પર અનેક આરોપો લગાવ્યા કે, કોંગ્ેસ પતનની દદ્શામાં આગળ વધી રહી છે. ગુજરાત કોંગ્ેસના પૂવ્ટ મહામંત્ી ચેતન રાવલે કોંગ્ેસમાંથી રાજીનામુ આપ્યું છે.

રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યં કે, હાલ કોંગ્ેસ પતનની દદ્શામાં આગળ વધી રહી છે જે હું જોઈ ્શકતો નથી. માટે પાટટીમાંથી રાજીનામું આપી રહ્ો છું. મારી કોઈના મવ્શે કંઈક કહેવું નથી. કોઈના મવરોધમાં કંઈ બોલવું નથી. કોંગ્ેસમાં સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ે એકબીજા પર હાવી થવાની લડાઈ ચાલે છે. પાટટીમાં સંગઠન કરતા ચૂંટાયેલી પાંખનું વજન વધારે છે.

તેમણે કોંગ્ેસ પર આરોપ લગાવ્યા કે, પાટટીમાં કોઈ ત્યારે ચૂંટાય, જ્યારે તેમને પાટટી દટદકટ આપે, જો ચૂંટાયેલી પાંખને ચૂંટાયાનો ગવ્ટ હોય તો અપક્ષ તરીકે ચૂંટણી લડી બતાવે. સંગઠનથી પાટટી બને છે. મેં વર્્ટ 2013 માં રાહુલ ગાંધીને આ અંગે પત્ લખ્યો હતો. મારી આગળની દદ્શા ્શું હ્શે તે બે દદવસમાં નક્ી કરી્શ.

મવચારધારા માત્ એટલી હોવી જોઈએ કે લોકોની સેવા કરવાની છે. તેના માટે પક્ષ કોઈ પણ માધ્યમ હોઈ ્શકે.

ગુજરાતમાં કોરોના મહામારીનો ભય દુર થઇ ગયો હોવાથી આ વખતે અનેક મોટા ્શહેરોમાં અને મજલ્ાઓમાં નવરામત્ના ગરબામાં રંગ જામ્યો હતો અને ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. રાજ્યમાં અને ્શેરી ગરબા મોડી રામત્ સુધી ચાલી રહ્ાં હતા. બાળકો વડીલો મન મુકીને ગરબે રમી રહ્ા હતા.

રાજ્યમાં આસ્થાનું અનેરું પવ્ટ એટલે નવરામત્. જગતજનની માં અંબાની ભમતિ અને ્શમતિનું પવ્ટ

આપના રાષ્ટીય સયં ોજક અને દદલ્હીના મખ્ુ યમત્ં ી અરમવદં કેજરીવાલે સરુ ેન્દદ્રનગર ખાતે મવ્શાળ જનસભાને સબં ોધી હતી. આપની સભામાં માનવ મહેરામણ ઉમટી પડ્ું હત.ું અરમવદં કેજરીવાલ અને પજાં બના મખ્ુ યમત્ં ી ભગવતં માન દ્ારા સભા સબં ોધન કરાયુ હત.ું જમે ાં ભાજપ અને કૉંગ્સે પર આકરા પ્રહારો કરાયા હતા. જમે ાં અરમવદં કેજરીવાલે ગજુ રાતની જનતાને વધુ એક ગરે ન્દે ટી આપી છે. તમે ણે ગાય મવ્શે મહત્વની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યં કે, ગજુ રાતમાં AAPની સરકાર બનતા અમે ૪૦ રૂમપયા પ્રમત ગાય, પ્રમત દદવસ તમે ની સારસભં ાળ માટે આપી્શ.ું તથા પ્રત્યકે મજલ્ામાં પાજં રાપોળ બનાવવામાં આવ્શ.ે જ્યાં એવા ગાયો કે જે રસ્તામાં રઝળે છે અથવા જમે ને દધૂ આપવાનું બધં કરી દીધું છે એમની પાજં રાપોળમાં સારસભં ાળ કરવામાં આવ્શ.ે તો ભગવતં માને કહ્યં કે, ઈમાનદારી જ અમારી પાસે છે, જથે ી લોકોનો પ્રમે જીતી રહ્ાં છીએ. પજાં બમાં અમારી સરકારમાં એક ગૌરક્ષા કમમ્શન છે. અમે ગૌરક્ષા કમમ્શનને વધુ મજબતૂ બનાવ્યું છ.ે આમ આદમી પાટટી દ્ારા દમક્ષણ ગજુ રાત પર ધ્યાન કેન્ન્દદ્રત કય્ટુ છે. ભાજપનો ગાઢ ગણાતા દમક્ષણ ગજુ રાતમાં 27 વર્ષોથી કોંગ્સે જગ્યા બનાવવામાં મનષ્ફળ રહી છે, ત્યાં આમ આદમી પાટટી પોતાની મજબતૂ પકડ હોવાના દાવા સાથે આગળ વધવાના પ્રયાસો કરી રહી છે. ત્યારે મહાત્મા ગાધં ીજીની 153 મી જન્દમ જયમં ત પર આમ આદમી પાટટીએ ગજુ રાતના સહપ્રભારી અને દદલ્હીના રાજ્યસભા સાસં દ રાઘવ ચઢ્ાની આગવે ાનીમાં સત્યાગ્હની ધરતી દાડં ી ખાતથે ી ગજુ રાત પદરવતન્ટ યાત્ાનો પ્રારંભ કયષો છે. રાઘવ ચઢ્ાએ મહાત્મા ગાધં ીજીએ જે રીતે ગોરા અગ્ં જોે ની અહંકારી સરકારને આમ આદમીની ્શમતિનો પરચો બતાવ્યો હતો, એજ પ્રમાણે હાલની અહંકારી ભાજપા સરકારને આમ આદમી પાટટી મજબતૂ ટક્ર આપી 2022 માં પાતળા તફાવતથી સરકાર બનાવ્શને ો આ્શાવાદ IB દરપોટન્ટ આધારે જાહેર કયષો હતો. બીજીબાજુ દદલ્હીના મખ્ુ યમત્ં ી અરમવદં કેજરીવાલ સૌરાષ્ટ કચ્છના પ્રવાસે છે. ત્યારે મવધાનસભાની ચટૂં ણીને લઈને અરમવદં કેજરીવાલે મોટો દાવો કયષો છ.ે તમે ણે કહ્યં કે, આગામી મવધાનસભા ચટૂં ણીમા ગજુ રાતમાં AAPની સરકાર બની રહી છે. આ દાવા સાથે તમે ણે આઈબીના દરપોટન્ટ ો પણ ઉલ્ખે કયષો છે. આમ આદમી પાટટીની સમુ પ્રમો અને દદલ્હીના મખ્ુ યમત્ં ી અરમવદં કેજરીવાલ અને પજાં બના મખ્ુ યમત્ં ી ભગવતં માન રાજકોટના પ્રવાસે છે. રાજકોટના નીલ સીટી ક્લબ ખાતે દદલ્હીના મખ્ુ યમત્ં ી અરમવદં કેજરીવાલ તથા ભગવતં માને મીદડયાને સબં ોધતા કહ્યં હતું કે, સત્ુ ોના હવાલથે ી IBનો સવવે આવ્યો છે કે, ગજુ રાતમાં કોંગ્સે ની 10થી વધુ સીટ નહીં આવ.ે આગામી મવધાનસભા ચટૂં ણીમા ગજુ રાતમાં AAPની સરકાર બની રહી છે. ભાજપ હાલ કોંગ્સે ને મજબતૂ કરી રહી છ.ે લોકો બદલાવ અને પદરવતન્ટ માટે વોટ આપ્શ.ે મહત્વનું છે કે, આજે કજે રીવાલે સભા સબં ોધતા સમયે કહ્યં હતુ કે, કોંગ્સે ને મત આપીને તમે ભાજપને જીત ન અપાવ્શ.ે ભાજપ અને કોંગ્સે બન્ે એક જ છે. ગજુ રાતમાં AAPની સરકાર બનવાનો કેજરીવાલે દાવો કયષો હતો. કેજરીવાલના આ મનવદે ન પર કન્દે દ્રીય મત્ં ી દેવમુ સહં

સુરત ઇન્દટરને્શનલ એરપોટ્ટ પર પેસેન્દજરો માટે સરપ્રાઈઝ ગરબા યોજાયા હતા. પેસેન્દજરો અને ત્યાંના સ્ટાફ ગરબાના તાલે ઝુમી ઉઠ્ા હતા. એરલાઈન્દસના સ્ટાફ દ્ારા યોજવામાં આવેલા આ ગરબામાં ગુજરાતી યાત્ી સમહત અન્દય રાજ્યોથી આવનાર યાત્ીઓ પણ ઉત્સાહથી જોડાઈને મન મૂકીને ગરબાનો આનંદ માણ્યો હતો. એરપોટ્ટ પર થયેલા આ ગરબાનો વીદડયો સોમ્શયલ મીદડયા પર વાઈરલ થયો છે. ઉલ્ખનીય છે કે ગત રોજ બેંગાલુરુ એરપોટ્ટ પર પણ પેસેન્દજસ્ટ દ્ારા ગરબા રમવાનો એક મવડીયો વાઈરલ થયો હતો ્શરૂ થયું હતું, ખેલૈયાઓ અદમ્ય ઉત્સાહ સાથે રાસની રમઝટ બોલાવી હતી ત્ીજા નોરતે સૌરાષ્ટ અને દમક્ષણ ગુજરાતમાં તેમજ અમદાવાદ ્શહેરના પૂવ્ટ મવસ્તાર સમહત કેટલાક મવસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જોકે, તેમ છતાં ્શેરી ગરબામાં ખેલૈયાઓ ગરબે રમ્યા હતા. આ ઉપરાંત જ્યાં વરસાદ નહોતો વરસ્યો તે તમામ ગરબા ગ્ાઉન્દડમાં યુવાનો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. તમામ ગરબા ગ્ાઉન્દડમાં ખેલૈયાઓ

મોટી સંખ્યામાં ઉમટી પડ્ા હતા. અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, રાજકોટ, જામનગર, ગાંધીનગર સમહત રાજ્યના અનેક મોટા ્શહેરો અને મજલ્ાઓમાં નવરામત્ના ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્ા હતા. આ દરમમયાન રોજ અલગ અલગ ડ્ેસ કોડ સાથે મમહલાઓ માતાજીની આરાધના કરે છે. શ્રદ્ાથી માતાજીના કીત્ટન કરી નવરામત્ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરાઈ રહી છે. રહી્શો રોજ અલગ અલગ માતાજીને ભોગ ધરી માતાજીની આરતી શ્રદ્ા સાથે કરી રહ્ા છે.

ચૌહાણે જવાબ આપતા કેજરીવાલને માનમસક રોગી સાથે સરખાવ્યા છ.ે અરમવદં કેજરીવાલએ ભાજપ પર કરેલા આક્ષપે ોનો કેન્દદ્રીય રાજ્યમત્ં ી દેવમુ સહં ચૌહાણે જવાબ આપ્યો. દેવમુ સહં ચૌહાણે કેજરીવાલને મનોરોગી સાથે સરખાવ્યા. તમે ણે કહ્યં કે, કેજરીવાલ ખોટા વાયદા કરી કેજરીવાલ લોકોને ગમુ રાહ કરે છે. ચટંૂ ણી થયા બાદ તમામ બાબતોનો અતં આવ્શ.ે કેજરીવાલ હળાહળ જઠ્ઠૂ બોલે છે. ચટૂં ણી સમયે આવી જાય છે, ચટૂં ણી પરૂ ી થ્શે એટલે તમે ના તમામ સપનાઓનો અતં આવ્શ.ે માનમસક રોગી આ પ્રકારના સ્વપ્ન જોતા હોય છે. તો કેજરીવાલે આઈબીના દરપોટ્ટ અગં કરેલા દાવા પર દેવમુ સહં કહ્યં કે, કોઈ સામાન્દય કાયક્ટ ર આ વાત કરે તો ઠીક છે. પરંતુ મખ્ુ યમત્ં ી કક્ષાનો માણસ આ પ્રકારની વાત કરે તથે ી લોકો વચ્થે ી તે તમે ની મવશ્વસનીયતા ગમુ ાવી બસે છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States