Garavi Gujarat USA

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુમુમુ ગુજરાિની બે દદવસની મુલાકાિે

ભાજપ એક્્શન મોડમાં ચેતન રાવલ કોોંગ્ેસમાંથી આમ આદમી પાર્ટીમાં કોેજરીવાલ...કોહતા ભી દદવાના .... ગજુ રાતમાં ઉત્સવનો માહોલ

-

ચૂંટણીના એંધાણ દેખાતા ભાજપ એક્્શન મોડમાં આવી ગયું છે. વડાપ્રધાન નરેન્દદ્ર મોદીએ ઝંઝાવાતી પ્રચાર ્શરૂ કરી દીધો છે. છેલ્ા બે દદવસથી ગૃહમંત્ી અમમત ્શાહ પણ ગુજરાતમાં છે. કમલમ ખાતે બેઠકોનો દોર ચાલી રહ્ો છે. આમ આદમી પાટટીના નેતાઓના આંટાફેરા વધી જતા ભાજપ લધુ એલટ્ટ થઈ ગયું છે. આમ આદમી પાટટી આડેધડ વચનોની લ્હાણી કરે છે. કોંગ્ેસ પણ તેનું જોઈ વચનો આપી રહી છે. આથી ભાજપ લધુ સાવચેત બની ગયું છે. ચાલુ મમહનામાં ચૂંટણીની તારીખ જાહેર થવાની ્શક્યતા છે. આથી જ ભાજપ એક્્શન મોડમાં છે.

નવરામત્ લગભગ રંગેચંગે પૂરી થઈ એવું કહી ્શકાય. બે વર્્ટ પછી નવરામત્ની ઊજવણી ભારે હોં્શથી કરવામાં આવી. આખા ગુજરાતમાં તમામ પાટટી પ્લોટ, સોસાયટીઓ ફુલ જોવા મળી હતી. લોકોએ મનભરીને ગરબા ગાયા. હવે દદવાળી આવ્શે. દદવાળી પણ આવી જ જ્શે એવું લાગે છે. ત્યારબાદ લગ્નની સીઝન ચાલુ થ્શે. લગ્ન પણ બે વર્્ટથી ધામધૂમથી થતા નથી એટલે આ વર્વે બમણા ઉત્સાહથી થ્શે. મ્શયાળો આવે એટલે એનઆરઆઈ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. કોમવડના કારણે એ લોકો પણ અટવાઈ ગયા હતા. આ વર્વે તેઓ પણ મોટી સંખ્યામાં આવે તેમ મનાય છે. ટૂંકમાં હવે બધે ઉત્સાહ જ જોવા મળ્શે.

રાષ્ટપમત દ્રૌપદી મુમૂ્ટ સોમવાર, 3 ઓક્ટોબરથી ગુજરાતની બે દદવસની મુ લ ા ક ા તે આવ્યા હતા. દરમમયાન રાષ્ટપમત દ્રોપદી મૂમુ્ટએ ગાંધી આશ્રમની મુલાકાત લઈને પોતાની ગુજરાતની યાત્ાનો પ્રારંભ કયષો હતો. ગાંધી આશ્રમમાં તેમણે કસ્તુરબાનો રૂમ તેમજ હૃદય કુંજની પણ મુલાકાત લીધી હતી. રાષ્ટપમત દ્રોપદી મૂમુ્ટએ ગાંધીજીની પ્રમતમાને સુતરની આંટી પહેરાવીને તેમને વંદન કયા્ટ હતા.

રાષ્ટપમત તરીકે ્શપથ લીધા બાદ દ્રૌપદી મુમૂ્ટ પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવ્યા હતા. અહીં તેઓ અમદાવાદ અને ગાંધીનગરના મવમવધ કાય્ટક્રમોમાં હાજરી આપ્શે તેમજ કરોડોના મવકાસકાયષોને ખુલ્ા મુક્શે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States